Why Pay for Entertainment? Access Thousands of Free Downloads Now!

જ્ઞાન સારથિ

Description
👉આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે.
👉જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે.
👉સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી
Advertising
We recommend to visit

ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.

એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

Last updated 6 days, 18 hours ago

👉આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે.
👉જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે.
👉સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી

Last updated 1 month ago

રોશન કરો ભવિષ્ય.

Last updated 6 days, 17 hours ago

1 month ago

આજે ગાંધીનગર સેકટર 17 ની લાઇબ્રેરી પાસે 2:30 કલાકે લલનટોપ(Lallantop) ની ટીમ આવી રહી છે.

તો બધા યુવાનો એ પોતાની વાત અવશ્ય મૂકવી..
મુદ્દો ખૂબ પ્રતિષ્ઠિત માધ્યમ થી બધા લોકો સુધી પોહચી શકે છે.

બધા યુવાનો લાઇબ્રેરી બહાર આવે ગેટ પાસે 2:30 કલાકે.. સેકટર 6, 11, 22 બધા પ્રાઇવેટ લાઇબ્રેરી માં તૈયારી કરનાર મિત્રો પણ અવશ્ય આવે.

પોતાની વાત, પીડા, વેદના રજૂ કરવી...
ગુજરાત સરકારનું વાસ્તવિક મોડલ, પરીક્ષા તંત્ર, બેરોજગારી... જેવા મુદ્દા ખાસ મુકવા

1 month ago
***📌*****આ ટોપિક વિશે આપની પાસે કોઈ …

📌આ ટોપિક વિશે આપની પાસે કોઈ ઓથેન્ટિક સોર્સ હોય તો અમને અહી @Teamgyansarthi પર ધ્યાન દોરવા વિનતી.

1 month ago
જ્ઞાન સારથિ
3 months, 1 week ago
*યુવા જાગૃતિ અભિયાન*

યુવા જાગૃતિ અભિયાન
વેબીનાર નં - 83

વિષય:-
રક્ષક દળની ભરતીના નવા નિયમો:
શું બદલાયું અને શું ઉમેરાયું

મુખ્ય વક્તા:-
યુવરાજસિંહ જાડેજા
યુવાનેતા

Saturday, 24 February • 20:00 – 21:30

Google Meet joining info
Video call link: 👇
https://meet.google.com/nyn-dies-fdk

3 months, 1 week ago
3 months, 1 week ago

*👆*આ જીત UP નાં કોચિંગ સંસ્થાનો અને વિદ્યાર્થીઓ ની એકતા ને કારણે થઈ છે. બધા સંસ્થાનો એક સાથે આના વિરોધ માં વિદ્યાર્થી હિત માં આ કપરા સમયમાં વિદ્યાર્થીઓ ને પડખે ઊભા રહિયા એટલે થઈ છે.

બાકી સરકારે તો ચોખ્ખી નાં પાડી દીધી હતી કે કોઈ સંજોગો માં પરીક્ષા રદ નહીં થાય...

સરકાર ઉપર પ્રેશર બનાવી રાખ્યું,
સરકારની ગોદ માં નાં બેસી ગયા,

વિદ્યાર્થીઓ પણ એકજૂટ થઈને લડ્યા,
આંદોલન પણ દમ દઈ કર્યું,
પોલીસ ની લાઠીઓ ખાધી પણ ડગ્યા નહીં,

ઘણું બધું શીખવા અને સમજવા જેવું છે ગુજરાતની સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ એ.

મે ખૂબ નજીક થી આ આંદોલન ને ઓબઝવ્ કર્યું... ત્યાંના કોચિંગ સંસ્થાનો સાથે વાતચીત કરી હતી..
વિદ્યાર્થીઓ પ્રત્યેની એમની કટિબધતા, પ્રમાણિકતા ખૂબ કાબિલે તારીફ છે. ગુજરાતમાં આ પ્રકારની એકતાના નો 100% અભાવ છે.
યુયુત્સુ**

3 months, 2 weeks ago

LRDની પરીક્ષાના નિયમો કેમ બદલાયા?: ઉમેદવારોને દોડના ગુણ નહીં મળે, ફાયદા-નુકસાનનું વિશ્લેષણ, શું વાંચવું-કયા વિષયો છોડી દેવા?
https://divya-b.in/cp5LGpyagHb

3 months, 2 weeks ago
જ્ઞાન સારથિ
We recommend to visit

ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.

એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

Last updated 6 days, 18 hours ago

👉આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે.
👉જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે.
👉સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી

Last updated 1 month ago

રોશન કરો ભવિષ્ય.

Last updated 6 days, 17 hours ago