Dive into the Ultimate Free Library: Your One-Stop Hub for Entertainment!

Bhains ki Pathshala

Description
ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.

એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala
Advertising
We recommend to visit

👉આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે.
👉જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે.
👉સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી

Last updated 1 month, 2 weeks ago

રોશન કરો ભવિષ્ય.

Last updated 1 week, 2 days ago

Increase Your Reading Capacity ™

Library Specially Design For UPSC - GPSC Student

Branch :- 📍Sector -6 ,📍Patan , 📍Sector -11 , 📍 Palanpur

Sector-6 Inquiry No :- 8849282901
Patan Inquiry No :- 8780924387
Admin :- @feedbackadmin2047

Last updated 1 day, 13 hours ago

1 week, 1 day ago
1 week, 1 day ago
1 week, 1 day ago
2 weeks ago

Congratulations to those who have cleared prelims. જે વિદ્યાર્થીઓ પાસ નથી થયા એ આગળ તૈયારી ચાલુ રાખે. UPSC, DySO, STI, CCE, Banking - SBI / IBPS/ RRB, SSC, PSI, Constable એમ ઘણી બધી પરીક્ષાઓ આવશે. એટલે નિરાશ થયા વગર તૈયારી ચાલુ રાખજો. કયા કચાસ રહી ગઇ બીજીવાર એનું ધ્યાન રાખજો.

યાદ રહે મિત્રો, હારા વહી હૈ જો લડા નહિ.

2 weeks ago

GPSC class 1-2 prelims result

2 weeks ago
3 weeks, 1 day ago

PAK વગર કેટલા માર્કસ થાય છે, કયો પ્રશ્ન સાચો કે ખોટો તેની પાછળ સમય ફાળવવાનો કોઈ અર્થ નથી. હાલ Response sheet જ આવી છે. એટલે કેટલા માર્કસ થાય છે, કટ ઓફ કેટલું રહેશે એ પણ પ્રશ્ન નકામો છે. પ્રશ્ન સાચો કે ખોટો એ પરીક્ષા મંડળ દ્વારા જાહેર કરાયેલ આન્સર કી પ્રમાણે જ નક્કી થશે એટલે હમણાં આ દિશામાં સમય અને શક્તિ બગાડશો નહિ. PAK જાહેર થવાની રાહ જોશો.
@bhainskipathshala

3 weeks, 2 days ago
3 weeks, 2 days ago
1 month ago

પોલીસ ભરતીમાં અરજી બાદ ફી ભરી ના હોય તેવા ઉમેદવારોની યાદી

We recommend to visit

👉આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે.
👉જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે.
👉સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી

Last updated 1 month, 2 weeks ago

રોશન કરો ભવિષ્ય.

Last updated 1 week, 2 days ago

Increase Your Reading Capacity ™

Library Specially Design For UPSC - GPSC Student

Branch :- 📍Sector -6 ,📍Patan , 📍Sector -11 , 📍 Palanpur

Sector-6 Inquiry No :- 8849282901
Patan Inquiry No :- 8780924387
Admin :- @feedbackadmin2047

Last updated 1 day, 13 hours ago