Dive into the Ultimate Free Library: Your One-Stop Hub for Entertainment!

Koli Career Institute - Bhavnagar

Description
કોળી સમાજના વિદ્યાર્થીઓ માટે.
દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આજે જ જોડાવ.


વધુ માહિતી માટે સંપર્ક કરો 7046289108

FF - 4 , Anant complex, Ring road, Near top 3 circle, Bhavnagar

Daily updates.
Advertising
We recommend to visit

ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.

એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

Last updated 6 days, 18 hours ago

👉આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે.
👉જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે.
👉સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી

Last updated 1 month ago

રોશન કરો ભવિષ્ય.

Last updated 6 days, 17 hours ago

1 month, 1 week ago
આપણા દરેક ભાઈઓ સુધી આ માહિતી …

આપણા દરેક ભાઈઓ સુધી આ માહિતી શેર કરો.

જેની આર્થિક પરિસ્થિતિ ખરેખર ખરાબ છે તેવા વિદ્યાર્થીઓ સુધી તો ખાસ પહોંચાડો.

જે બીજા ક્લાસમાં મોટી ફી ભરી શકે તેનો કોઈ વાંધો નથી પરંતુ જેને એ ક્લાસની ફી પોસાય તેમ નથી તેવા દરેક મારા ભાઈઓ બહેનોને સ્વાગત છે આપણા પરિવારમાં.

🔥આ વખતે એક જ સંકલ્પ - ખાખી🔥

એના માટે જે કાંઈ કરવું પડે એ કરવા તૈયાર છીએ અમે. બસ તમે એક દ્રઢ નિર્ણય સાથે નીકળી પડો.

એવું બિલકુલ ન વિચારતા કે હજુ વાર છે.
આપની પાસે હવે ફક્ત 10 મહિના છે. અને કેટલા વિષયો છે ? થોડું વિચારજો.

અને જે મારા ભાઈઓ બહેનોને ગણિત રિજનિંગમાં તકલીફ છે એ તો ખાસ અત્યારથી તૈયારી શરૂ કરી દે.

આભાર
આપના સહકાર વિના આ અશક્ય છે તો સહકાર આપવા નમ્ર અપીલ.🙏

Nilesh dabhi

1 month, 1 week ago
Koli Career Institute - Bhavnagar
1 month, 1 week ago
Koli Career Institute - Bhavnagar
1 month, 2 weeks ago

દરેક લોકો માતાજીના માંડવા,સપ્તાહ, આખ્યાન ના સ્ટેટ્સ મૂકશે પણ શિક્ષણની વાત હોય શેર પણ નથી કરતા. શેર તો ઠીક સરખું જોતા પણ નથી.

સહકાર આપવા નમ્ર અપીલ.
આપના માટે જ છે.

1 month, 2 weeks ago
ગ્રુપમાં અને સ્ટેટ્સમાં શેર કરવા વિનંતી.

ગ્રુપમાં અને સ્ટેટ્સમાં શેર કરવા વિનંતી.
આપડા સમાજના વિદ્યાર્થીઓ સુધી પહોચાડવામાં મદદ કરશો.🙏🙏🙏

1 month, 3 weeks ago

સમાજના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં મદદ કરજો મિત્રો.🙏

1 month, 3 weeks ago

https://youtu.be/5dqJqUaVD-Q?si=jUB7JIYUt9mNKbv3

YouTube

અરજી ફોર્મ ભરવા અંગે ઉમેદવારોના પશ્નોના જવાબ...

1 month, 3 weeks ago

CCE ના કોલ લેટર ડાઉનલોડ કરવાનો આજે છેલ્લો દિવસ છે. જો બાકી હોય તો ડાઉનલોડ કરી લેજો...

1 month, 4 weeks ago

Shared by PDF Reader. It's so easy and convenient to view & edit PDFs.
Download for free now:https://st.simpledesign.ltd/2AFfEz

2 months ago

આવતીકાલથી શરૂ થનારી CCE ની પરીક્ષા માટે ધ્યાનમાં રાખવાની બાબતો :

▪️કોલ લેટર અને આઇડી પ્રૂફ ફરજિયાત સાથે રાખવું. 
▪️ રિપોર્ટિંગ સમય પર પહોંચી જવું. એન્ટ્રી પરીક્ષા શરૂ થયાના ૧૫ મિનિટ પહેલા બંધ થઈ જાય છે.
▪️ઘરેણા, ઘડિયાળ જેવી વસ્તુઓ સાથે રાખવી નહિ.
▪️પાણીની બોટલ - પારદર્શક હશે તો જ લઈ જઈ શકાશે.
▪️પરીક્ષામાં ક્યાંય તમારે કી - બોર્ડ નો ઉપયોગ કરવાનો નથી. માત્ર માઉસ જ વાપરવાનું છે.

તમે ખૂબ મહેનત કરી છે અને સારી તૈયારી કરી જ છે એટલે ડરશો નહિ. આત્મવિશ્વાસ સાથે હકારાત્મક અભિગમ સાથે પરીક્ષા આપશો.

તમામ પરીક્ષાર્થીઓને શુભકામનાઓ. Best of Luck 👍💐💐💐
KCI Bhavnagar

We recommend to visit

ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.

એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

Last updated 6 days, 18 hours ago

👉આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે.
👉જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે.
👉સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી

Last updated 1 month ago

રોશન કરો ભવિષ્ય.

Last updated 6 days, 17 hours ago