જ્ઞાન સારથિ

Description
?આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે.
?જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે.
?સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી
We recommend to visit

ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.

એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://tinyurl.com/4adp6762

ઈન્સ્ટાગ્રામ પેજ લીંક - https://tinyurl.com/y56tuzaw

Last updated 5 months ago

?આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે.
?જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે.
?સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી

Last updated 6 months, 2 weeks ago

રોશન કરો ભવિષ્ય.

Last updated 5 months, 4 weeks ago

6 months, 2 weeks ago

આખરે ગુજરાતની "#નિર્ભયા" જિંદગીનો જંગ હારી ગઈ.....?**

ભરૂચ ની દસ વર્ષની દીકરી (નિર્ભયા) આજે નરાધમો નાં લીધે જંગ હારી ગઇ..#હેવાનિયત_સામે_માસૂમયતની_હાર

??️?️ ૐ શાંતિ ?️?️ ?**https://x.com/YAJadeja/status/1871241538199835090?t=IZEa0wgNuZDZHVL1lh7naA&s=19

6 months, 2 weeks ago

ભરતીના ઉમેદવારોને ભરોસો કરવો કોનો ? GPSC એ તો કેમેરા જ બંધ કર્યા |
??****https://www.youtube.com/watch?v=0ZAeuMglaF0

6 months, 2 weeks ago

લ્યો બોલો...?**
બસ હવે આ જ જોવાનું બાકી રેહતુ હતું..

"?️કાયદાના રક્ષક નું જ કોઈ ભક્ષક બની ગયું?️"**https://x.com/YAJadeja/status/1871056977285284144?t=bhD2l8IUsb8Wa1H_PBBwig&s=35

6 months, 2 weeks ago

Final Result of Advt. No. 22/2022-23, Accounts Officer, Class-2
#GPSC

6 months, 2 weeks ago

Adivasi વિદ્યાર્થીઓની Scholarship બંધ કરતા Yuvrajsinh Jadeja મેદાને | યુવરાજસિંહ જાડેજાhttps://youtu.be/wCfiOUklWoo

6 months, 2 weeks ago

https://youtu.be/7SqBVD1wi7E?si=v6fFfQJ5Ei4T7awm પ્રવેશ પ્રક્રિયા બાદ શિષ્યવૃત્તિ બંધ કરાતા વિરોધ: યુવરાજસિંહ જાડેજાનો આદિજાતિના વિદ્યાર્થીઓ સાથે અન્યાયનો આક્ષેપ; આગામી દિવસોમાં ગાંધીનગરમાં ઘેરાવ, રાજકોટ કચેરીને તાળાબંધીની ચિમકીhttps://divya.bhaskar.com/0BE4UHcOoPb

6 months, 3 weeks ago

HC Cahsier RESULT Declared

6 months, 3 weeks ago

?HC ASSISTANT RESULT Declared

6 months, 3 weeks ago

https://x.com/YAJadeja/status/1866716920348577963?t=UvuuhfbkUXP_R7cUvPIBqw&s=19 "સંમતિ પત્રક"
?ફક્ત ઉમેદવારો માટે જ કેમ ?
ભરતી બોર્ડ / અધ્યક્ષ માટે કેમ નહીં ?
?**

??આજનાં સ્પર્ધાત્મક પરીક્ષામાં એવો ટ્રેન્ડ આવ્યો છે...

??પહેલા તો લાંબો સમય રાહ જોયા બાદ કોઈ ભરતી આવે.

"ભરતી માટે "ઇચ્છુક" વિદ્યાર્થીઓ ઉમેદવારી ફોર્મ ભરે..."

??પરીક્ષાઓ નજીક આવે ત્યારે ફરી ઉમેદવાર નાં "સંમતિ પત્રક" ભરાવવા માં આવે.

??ઉમેદવારી નોંધાવી ને પણ સંમતિ આપવી પડે આવું તો અહીંયા જ જોવા મળે હો.

??હસે ઉમેદવારે ને પોસાય છે ને સંમતિપત્ર ભરી રહ્યા છે એટલે અમને એનો કોઈ વાંધો પણ નથી.

??પરંતુ જે રીતે ઉમેદવારો ની સંમતિ લેવામાં આવે છે,એવી સંમતિ એકવાર ભરતી બોર્ડ તો આપે.??
?પરીક્ષા સમયસર લેવાશે એની સંમતિ.
?પેપર માં કોઈ ગડબડ / ગોબાચારી / ગેરરીતિ નહીં થાય એની સંમતિ.
?પેપરલીક નહિ થાય એની સંમતિ
?પરીક્ષા નું પેપર ભૂલ રહિત હસે એની સંમતિ.
?કોઈ પ્રશ્ન માં ઉમેદવાર ને ભૂલ લાગે તો ઉમેદવાર નહીં ભરતી બોર્ડ પુરાવા આપશે એની સંમતિ.
?પરીક્ષા દરમિયાન કોઈ ઉમેદવાર ને અગવડતા નહિ પડે એની સંમતિ.
?પરીક્ષા માં કોઈ કાંડ કે કૌંભાંડ થાય પરીક્ષા રદ કરવાની નોબત ઉભી થાય તો ઉમેદવારો ને યોગ્ય વળતર આપવાની સંમતિ.
?પરીક્ષાનું પરિણામ સમયસર આપી દેવામાં આવશે એની સંમતિ.
?પરીક્ષા લેવાય ગયા બાદ ઝડપથી પ્રોસેસ પૂર્ણ કરી નિમણુંક આપી દેવામાં આવશે તેની સંમતિ.
?ભરતી પ્રક્રિયા ચાલુ હસે ત્યારે કોઈ પ્રકારની જગ્યામાં ઘટાડો કરવામાં નહિ આવે તેની સંમતિ...!

બરોબર ને ??
આ વાતમાં જણાવો તમારી સંમતિ...?**https://x.com/YAJadeja/status/1866716920348577963?t=YhHAicJXh_m1k4SUtjARHw&s=35

7 months ago
જ્ઞાન સારથિ
We recommend to visit

ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.

એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://tinyurl.com/4adp6762

ઈન્સ્ટાગ્રામ પેજ લીંક - https://tinyurl.com/y56tuzaw

Last updated 5 months ago

?આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે.
?જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે.
?સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી

Last updated 6 months, 2 weeks ago

રોશન કરો ભવિષ્ય.

Last updated 5 months, 4 weeks ago