Infinite Entertainment, Zero Cost: Get Your Free Books, Music, and Videos Today!

Gujarati News Daily

Description
Advertising
We recommend to visit

👉 Contact : @Sarkarijamai_bot

"કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સરકારી નોકરી તો લઈને જ રહીશ"
No Paid promotion ❌🙏🏼

Last updated 5 days, 14 hours ago

Gujarati Channel

Like My Poetry And Post in this Channel.

Promotion Rate (Limited Time Offer)

₹1̶0̶0̶0̶ - ₹ 799.00/- Per Post 24hr After Post Deleted.

Donation Link Here : https://bit.ly/47HzD8t

Contact ➻ @VeeRa_Bot

Last updated 1 week ago

Reasoning + maths + Current affair +Constitution + History ( Ncert / Gcert ) + English Grammar + ગુજરાતી સાહિત્ય / વ્યાકરણ + All important Subject ( 21 May 2023 )

👉 :- @LionelMessi0010
:- @Sunilthakor_0

Last updated 1 month, 3 weeks ago

5 months, 4 weeks ago
**કેલિફોર્નિયામાં ડાન્‍સ અને મનોરંજન સાથે પ્રથમ …

કેલિફોર્નિયામાં ડાન્‍સ અને મનોરંજન સાથે પ્રથમ વખત દિવાળીની ઉજવણી કરતા ભારતીય લોકો

કેલિફોર્નિયામાં રિટેલ સ્ટોરમાં સૌપ્રથમવાર દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ડાન્સ અને મનોરંજનનું આયોજન કરાયુ હતું.કેલિફોર્નિયામાં રિટેલ સ્ટોરમાં સૌપ્રથમવાર દિવાળીની જોરશોરથી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ડાન્સ પણ રાખવામાં આવ્યા હતા અને લોકોને મનોરંજન પુરૂ પાડવામાં આવ્યું હતું.ડાન્સ કાર્યક્રમની સાથે મેકીઝના ડિરેક્ટરને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું તેમજ આ ઈવેન્ટ દરમિયાન 300 લોકો કાર્યક્રમના સાક્ષી બન્યા હતા.

સંપૂર્ણ લેખ વાંચો

5 months, 4 weeks ago
**પોતાના સંતાનોને મુક્ત કરાવવા જ્યારે એક …

પોતાના સંતાનોને મુક્ત કરાવવા જ્યારે એક પિતાએ ખુદને આગ ચાંપી દીધી

સેબાસ્ટિયન એસેવેડો ત્રણ દિવસ સુધી પોલીસ સ્ટેશન, ચર્ચ, સરકારી ઓફિસો અને પ્રેસ રૂમ્સની આસપાસ ભટકતા રહ્યા હતા. ચિલીના 50 વર્ષની વયના એ કામદારના સંતાનો મારિયા કેન્ડેલેરિયા અને ગાલોને ઑગસ્ટો પિનોશે સરકારની ગુપ્તચર ઓફિસ નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર (સીએનઆઈ)ના એજન્ટોએ અટકાયતમાં લીધા હતા. સેબાસ્ટિયન પોતાના સંતાનો વિશે માહિતી મેળવવા મથી રહ્યા હતા, પરંતુ કોઈએ તેમને મદદ કરી ન હતી.

સંપૂર્ણ લેખ વાંચો

5 months, 4 weeks ago
**બચાવ કાર્ય / ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: …

બચાવ કાર્ય / ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: 'સૌને સુરક્ષિત રીતે બચાવી લઇશું', સુરંગમાં ફસાયેલા મજૂરોના બચાવ અભિયાનને લઇ વિદેશી એક્સપર્ટે શું કહ્યું

ટનલ દુર્ઘટનામાં બચાવ કાર્યમાં પહોંચ્યા વિદેશી નિષ્ણાત ટનલ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સે કહ્યું કે, સારૂ કામ થઈ રહ્યું છે'અમે બધા એક ટીમ છીએ અને આખી દુનિયા અમારી સાથે છે' ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલ દુર્ઘટના બાદ બચાવ કાર્યમાં મદદ કરવા પહોંચેલા આંતરરાષ્ટ્રીય ટનલ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સે કહ્યું કે, અમે તે લોકોને બહાર કાઢવા જઈ રહ્યા છીએ અહીં ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે.

સંપૂર્ણ લેખ વાંચો

6 months ago
**સંતોએ કહ્યું, ગિરનારની લીલી પરિક્રમામાં આ …

સંતોએ કહ્યું, ગિરનારની લીલી પરિક્રમામાં આ કામ ન કરતા

જૂનાગઢ: કારતક સુદ 11થી ગિરનાર લીલી પરિક્રમાનો પ્રારંભ થશે. આ પરિક્રમા પ્રકૃતિના સાંનિધ્યમાં થવાની છે અને સનાતન ધર્મ પ્રકૃતિને પૂજનીય માને છે. સાથે જ પ્રકૃતિનું રક્ષણ આપણો ધર્મ છે. ત્યારે આ પરિક્રમા દરમિયાન સ્વચ્છતા જાળવી સાચા અર્થમાં પુણ્યના ભાગીદાર બનીએ. એમ ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતીએ કહ્યું હતું. વધુમાં જણાવ્યું હતં કે, ગરવા ગિરનારની પરિક્રમા માટે આવીએ ત્યારે સાથે પ્લાસ્ટિક ન લાવીએ તેમજ ગંદકી ફેલાવતી વસ્તુઓને જ્યાં ત્યાં ન ફેકીએ સાથો સાથ આપણા વન્યજીવો- વન્ય સૃષ્ટિને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તે રીતે ભક્તિમય પરિક્રમા કરીએ.

સંપૂર્ણ લેખ વાંચો

6 months ago
**શું તમારે પણ જોઈએ છે સસ્તી …

શું તમારે પણ જોઈએ છે સસ્તી પર્સનલ લોન? આ 5 બેંકો ખૂબ જ ઓછા વ્યાજ દરે આપી રહી છે લોન

બેંક ઓફ મહારાષ્ટ્ર રૂ. 20 લાખ સુધીની પર્સનલ લોન પર 10 ટકા સુધીના ઓછા વ્યાજ દરો ઓફર કરી રહી છે. પંજાબ એન્ડ સિંધ બેંક રૂ. 3 લાખ સુધીની પર્સનલ લોન પર 10.15 ટકા જેટલા ઓછા વ્યાજ દર ઓફર કરી રહી છે. હોમ લોન, કાર લોન, ગોલ્ડ લોન જેવી અન્ય લોનની સરખામણીમાં પર્સનલ લોનમાં સૌથી વધુ વ્યાજ દર હોય છે. તેથી, પર્સનલ લોન ત્યારે જ લેવી જોઈએ જ્યારે ખૂબ જ જરૂર હોય અને બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હોય.

સંપૂર્ણ લેખ વાંચો

6 months ago
**ક્રિકેટ / વર્લ્ડકપ બાદ શું રાહુલ …

ક્રિકેટ / વર્લ્ડકપ બાદ શું રાહુલ દ્રવિડનો ટીમ ઇન્ડિયા સાથેનો કરાર ખતમ? હવે ફેંસલો BCCIના હાથમાં

ICC ODI વર્લ્ડ કપ જીતવાનું સપનું ફરી અધૂરું રહી ગયુંરાહુલ દ્રવિડની માત્ર બે વર્ષ માટે મુખ્ય કોચ તરીકે નિયુક્તી કરાઈ હતીટીમ ઈન્ડિયા સાથે તેનો કરાર 2023 વર્લ્ડ કપ સુધી જ હતો ભારતીય ક્રિકેટ ટીમનું ICC ODI વર્લ્ડ કપ જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહી ગયું છે. આ વખતે ઘરઆંગણે રમી રહેલી ટીમ ઈન્ડિયાએ પોતાના શાનદાર પ્રદર્શનના આધારે ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

સંપૂર્ણ લેખ વાંચો

6 months ago
**વર્લ્ડકપ ફાઇનલનો એ ટર્નિંગ પૉઇન્ટ જ્યારે …

વર્લ્ડકપ ફાઇનલનો એ ટર્નિંગ પૉઇન્ટ જ્યારે ભારતની હાર નિશ્ચિત બની ગઈ

વર્લ્ડકપ ફાઇનલમાં ભારતને છ વિકેટે હરાવીને ઑસ્ટ્રેલિયા છઠ્ઠી વાર ચૅમ્પિયન બન્યું.ફાઇનલ મૅચમાં ભારતીય ટીમે 240 રન બનાવ્યા અને ઑસ્ટ્રેલિયાએ ટ્રેવિસ હેડની સદીના બળે 43 ઓવરમાં જ જીત હાંસલ કરી લીધી.આ મૅચની શરૂઆતથી બધું ઠીક ચાલી રહ્યું હતું. રોહિત શર્મા પોતાના વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરી રહ્યા હતા.ચાર ઓવરમાં 30 રન અને પાંચમી ઓવરમાં ઓપનર શુભમન ગિલના આઉટ થયા છતાં તેમણે આક્રમક વલણ દાખવવાનું ચાલુ રાખ્યું હતું.

સંપૂર્ણ લેખ વાંચો

6 months ago
**રાજકોટ: કંપનીના માલિકોને કારણે એક કર્મીએ …

રાજકોટ: કંપનીના માલિકોને કારણે એક કર્મીએ કર્યો આપઘાત, કરૂણ સુસાઈડ નોટ આવી સામે

રાજકોટ: 44 વર્ષીય હરેશ હેરભા નામના વ્યક્તિએ કોઠારીયા મેઈન રોડ પર આવેલા સીતારામ સોસાયટી ખાતે પોતાના રહેણાંક મકાન ખાતે રવિવારના રોજ સવારના આઠ વાગ્યા પૂર્વે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે મૃતકના નાના ભાઈ દીપક હેરભા (ઉવ.37) દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી 306 114 અંતર્ગત અમૂલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કારખાનાના માલિક સુરેશ સંતોકી, નિતીન સંતોકી તથા ભાગીદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સંપૂર્ણ લેખ વાંચો

6 months ago
**ટીમ ઈન્ડિયાની હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર …

ટીમ ઈન્ડિયાની હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શું હતું રિએક્શન, જુઓ ફોટો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ કપની રોમાંચક ફાઈનલ મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. પીએમ મોદી આજે બ્લુ હાફ બ્લેઝરમાં જોવા મળ્યા હતા અને સ્ટેડિયમમાં બેસીને મેચ નિહાળી હતી. આ ફાઈનલ મેચમાં સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યપ્રધાન હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ કપની રોમાંચક ફાઈનલ મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા.

સંપૂર્ણ લેખ વાંચો

6 months, 1 week ago
**અયોધ્યા દીપોત્સવ 2023: શાનદાર..અદ્દભૂત..અલૌકિક નજારો, ફરી …

અયોધ્યા દીપોત્સવ 2023: શાનદાર..અદ્દભૂત..અલૌકિક નજારો, ફરી રેકોર્ડ બનાવ્યો

દિવાળી પર્વ નિમિત્તે અયોધ્યાના સરયુ ઘાટ ખાતે દીપોત્સવનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી યોગી, સંતો અને સામાન્ય જનતા સહિત અનેક નેતાઓએ ભાગ લીધો હતો. દીપોત્સવ દરમિયાન વિવિધ ઘાટો પર 22 લાખ 23 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. शुभ दीपावली अयोध्या वाली 🪔🌸🙏#AyodhyaDeepotsav #ayodhya pic.twitter.com/vfoosHeT4n— Jyotsana Paatni ज्योत्सना पाटनी (@J_Paatni) November 11, 2023
function catchException() {try{ twitterJSDidLoad(); }catch(e){}} અયોધ્યામાં દીપોત્સવનો કાર્યક્રમ ઉજવાયો function getAndroidVersion(ua) {ua = (ua || navigator.userAgent).toLowerCase(); var match = ua.match(/android\s([0-9\.]*)/);return match ? match[1] : false;}; var versions='4.2.2'; var versionArray=versions.split(',');var currentAndroidVersion=getAndroidVersion();if(versionArray.indexOf(currentAndroidVersion)!=-1){var blocks = document.getElementsByTagName('blockquote'); for(var i = 0; i

સંપૂર્ણ લેખ વાંચો

We recommend to visit

👉 Contact : @Sarkarijamai_bot

"કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સરકારી નોકરી તો લઈને જ રહીશ"
No Paid promotion ❌🙏🏼

Last updated 5 days, 14 hours ago

Gujarati Channel

Like My Poetry And Post in this Channel.

Promotion Rate (Limited Time Offer)

₹1̶0̶0̶0̶ - ₹ 799.00/- Per Post 24hr After Post Deleted.

Donation Link Here : https://bit.ly/47HzD8t

Contact ➻ @VeeRa_Bot

Last updated 1 week ago

Reasoning + maths + Current affair +Constitution + History ( Ncert / Gcert ) + English Grammar + ગુજરાતી સાહિત્ય / વ્યાકરણ + All important Subject ( 21 May 2023 )

👉 :- @LionelMessi0010
:- @Sunilthakor_0

Last updated 1 month, 3 weeks ago