રાજ્ય સરકાર: નવરાત્રી દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહિશોએ તેમના આવા સ્થળ કે પ્રીમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે પોલીસની કોઇપણ મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેશે નહિ. જાહેર સ્થળો,માર્ગો અને સાર્વજનિક સ્થાનોમાં માતાજીની નવરાત્રી આરતી–પૂજાના કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી મેળવવાની રહેશે
બિહાર ચૂંટણીની જાહેરાત આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે
સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ સંબંધિત ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રાકુલ પ્રીત સિંઘને સમન્સ પાઠવ્યા
hypersonic vehicleનું DRDO દ્વારા સફળ પરીક્ષણ
માહિતી અને તકનીકી મંત્રાલયે PUBG અને 118 અન્ય મોબાઇલ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો
ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ઘોષણા કરી.
સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા
કોઝિકોડમાં વિમાન દુર્ઘટનાઃ પાઇલટ સહિત 19 જણનાં મોત, 171 ઘાયલ
ચોમાસાના વરસાદે મુંબઈમાં 46 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. 1974માં ઓગસ્ટ મહિનામાં એક જ દિવસમાં 262 મિ.મી. વરસાદ નોંધાયો હતો. બુધવારે 12 કલાકમાં 294 મિ.મી. વરસાદ પડ્યો. એને કારણે દક્ષિણ મુંબઈના વિસ્તારો વર્ષો પછી જળબંબાકાર થયા.
અમદાવાદની હૉસ્પિટલમાં આગ : જખમીઓને સારવાર માટે `50,000 અપાશે