? Daily Current Affairs

Description
Welcome to GPSCJr ―

GPSCJr is one stop Solution for all Aspirants

Get here high quality crisp notes, Daily Current Affairs, Updates & News related to Competitive exams.

Share link ?
We recommend to visit

જ્ઞાન એકેડમી - ગાંધીનગર મો. નં. 8758277555

We provide videos regarding different subjects free of cost in you tube channel - Gyan Academy Gandhinagar

Last updated 9 months, 1 week ago

Manage by - @pradiprajput7575

Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ , police , psi ,asi વગેરે માટે ઉપયોગી Quiz
Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.

Last updated 9 months, 3 weeks ago

Knowledge Without Limits!

UPSC| GPSC| CLASS3

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731

Last updated 10 months, 2 weeks ago

3 years ago

*? Dear Reader,*

*We do not earn or get any monetary benefits via this channel or any medium, the solely purpose of this channel is to help you a bit in your exam preparation.

We understand you don’t have time to go through long news articles and clips everyday. So we cut the clutter and deliver them, in few words.

Here We're always dedicated to provide you only quality information to Support our efforts Join our Channel @* https://t.me/GPSCJr

3 years ago
ભારતીય મહિલાઓના અધિકાર (women's rights activist) …

ભારતીય મહિલાઓના અધિકાર (women's rights activist) માટે કાર્યરત એક્ટિવિસ્ટ સૃષ્ટિ બક્ષીએ UN SDG એક્શન એવોર્ડ્સમાં "ચેન્જમેકર એવોર્ડ" પ્રાપ્ત કર્યો.

જાતિય અસમાનતા અને હિંસા અંગે જાગૃતિ લાવવા માટેના સૃષ્ટિ બક્ષીના પ્રયાસોને પ્રતોત્સહન આપવા માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

• • •

? Dear Reader,

To Support quality information Join our Channel @ https://t.me/GPSCJr

3 years ago
મહારાષ્ટ્ર સરકાર તમામ સરકારી કર્મચારીઓ માટે …

મહારાષ્ટ્ર સરકાર તમામ સરકારી કર્મચારીઓ માટે કૉલ રિસીવ કરતી વખતે "હેલો" ને બદલે "વંદે માતરમ" નો બોલવું ફરજિયાત ફરજિયાત કરતો ઠરાવ પસાર કર્યો.

ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે 'હેલો' નો ઉપયોગ એ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ છે જે કોઈ ચોક્કસ અર્થ વિના માત્ર એક શુભેચ્છા છે અને કોઈ સ્નેહ જગાડતું નથી.

• • •

? Dear Reader,

To Support quality information Join our Channel @ https://t.me/GPSCJr

3 years ago

?¿ શું તમે જાણો છો ?¿

પ્રથમ વખત સુભાષ ચંદ્ર બોઝે મહાત્મા ગાંધીને "રાષ્ટ્રપિતા" તરીકે સંબોધ્યા.

6 જુલાઇ 1944 ના રોજ સુભાષ ચંદ્ર બોઝ દ્વારા ગાંધીજીને "બાપુ" નું શીર્ષક આપવામાં આવ્યું હતું.

રવીન્દ્રનાથ ટાગોર દ્વારા ગાંધીજીને "મહાત્મા" નું બિરુદ આપવામાં આવ્યું હતું.

3 years ago
ઈન્દોર સતત છઠ્ઠી વખત સૌથી સ્વચ્છ …

ઈન્દોર સતત છઠ્ઠી વખત સૌથી સ્વચ્છ શહેર (cleanest city) ની યાદીમાં સામેલ, સુરત બીજા સ્થાને.

રાજ્ય દીઠ મધ્ય પ્રદેશે પ્રથમ સ્થાને, ત્યારબાદ છત્તીસગઢ અને મહારાષ્ટ્ર (શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રાજ્યો)

3 years ago

Important Days in October:

Date ::

1 : World Vegetarian Day
2 : Gandhi Jayanti, Lal Bahadur Shastri B'day & World Habitat Day
4 : World Animal Day
7 : World Smile Day
8 : Indian Air Force Day
9 : World Post Day
10 : National Post Day
14 : World Standards Day
15 : World Students Day
16 : World Food Day
24 : UN Day.

3 years ago
INTERNATIONAL COFFEE DAY

INTERNATIONAL COFFEE DAY

દર વર્ષે, કોફીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે 1 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય કોફી દિવસ મનાવવામાં આવે છે.

પ્રથમ વખત, આંતરરાષ્ટ્રીય કોફી દિવસ 2015 માં ઉજવવામાં આવ્યો હતો.

બ્રાઝિલ કોફીનું વિશ્વનું સૌથી મોટું ઉત્પાદક છે, જ્યારે ભારતમાં કર્ણાટક સૌથી મોટું ઉત્પાદક છે.

3 years ago
INTERNATIONAL MUSIC DAY, 2022

INTERNATIONAL MUSIC DAY, 2022

આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય સંગીત દિવસની શરૂઆત 1975 માં લોર્ડ યેહુદી મેનુહિન દ્વારા સમાજના તમામ વર્ગોમાં સંગીત કલાના પ્રચારને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવી હતી.

પ્રથમ આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ, આંતરરાષ્ટ્રીય સંગીત પરિષદ દ્વારા 1 ઓક્ટોબર, 1975 ના રોજ ઉજવવામાં આવ્યો હતો.

3 years ago
PM મોદી આજે શનિવારે સવારે 10 …

PM મોદી આજે શનિવારે સવારે 10 વાગ્યે દિલ્હીના પ્રગતિ મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં 5G સેવાઓ શરૂ કરશે.

3 years ago
સ્વ. લતા મંગેશકરની જન્મજયંતિ નિમિત્તે અયોધ્યામાં …

સ્વ. લતા મંગેશકરની જન્મજયંતિ નિમિત્તે અયોધ્યામાં એક ચોકનું નામકરણ "લતા મંગેશકર" ચોક કરવામાં આવ્યું છે.

અયોધ્યામાં આ લતા મંગેશકર ચોક નામના ચોક પર 14 ટન વજનની 40 ફૂટ ઊંચી વીણા ? સ્થાપિત કરવામાં આવી છે.

સ્વ. લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર, 1929 ના રોજ ઈન્દોરમાં થયો હતો.

We recommend to visit

જ્ઞાન એકેડમી - ગાંધીનગર મો. નં. 8758277555

We provide videos regarding different subjects free of cost in you tube channel - Gyan Academy Gandhinagar

Last updated 9 months, 1 week ago

Manage by - @pradiprajput7575

Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ , police , psi ,asi વગેરે માટે ઉપયોગી Quiz
Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.

Last updated 9 months, 3 weeks ago

Knowledge Without Limits!

UPSC| GPSC| CLASS3

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731

Last updated 10 months, 2 weeks ago