For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165
Technical helpline no.- 70 964 964 85
Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Last updated 2 days, 7 hours ago
Manage by - @pradiprajput7575
Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ , police , psi ,asi વગેરે માટે ઉપયોગી Quiz
Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.
Last updated 1 month, 3 weeks ago
Knowledge Without Limits!
UPSC| GPSC| CLASS3
Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar
Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad
Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731
Last updated 2 months, 3 weeks ago
? આ મેસેજ વાંચવાનું ચૂકશો નહિ ?****
? ગુજરાતી વ્યાકરણ , સાહિત્ય ૬૦૦૦ પ્રશ્નો
? અંગ્રેજી વ્યાકરણ ૫૦૦૦ પ્રશ્નો
? બંને વિષયો ના તમામ ટોપિક કવર અને કવીઝ ટાઇમ લિમિટ સાથે
? એપ પર તમે ટોપિક પ્રમાણે તમે તમારા મિત્રો સાથે કવીઝ બેટલ પણ કરી શકો છો. જેથી વાંચવું intresting થાય.
? બંને એપ એકદમ ફ્રી છે.
?ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય માટે?
https://play.google.com/store/apps/details?id=com.icareer.gujarativyakran
? ENGLISH Grammar ?
https://play.google.com/store/apps/details?id=com.englishgrammar.gujarati
? મિત્રો સાથે શેર કરી તેમની સામે કવીઝ બેટલ કરો ?
✅ Indian Coats Guard Recruitment 2024 ✅
? Indian Coast Guard Recruitment 2024 : Indian Coast Guard has Published a Notification for Navik & Yantrik Post. More Information Like Education Qualification, Selection Process, Vacancy Details, How to Apply, Important Dates, Application Fees, Age Limit and Other Information are Given in below. Keep checking GpscQuiz.in regularly to get the latest updates for upcoming Jobs/Bharti.
Indian Coats Guard Recruitment 2024
Post Name | Navik & Yantrik
------------------------------
No. of Vacancy | 320
------------------------------
Category | Latest Jobs
------------------------------
Apply Mode | Online
------------------------------
Last Date to Apply | 03-07-2024
------------------------------
Job Location | All Over India
------------------------------
|
Vacancies Details
Post Name :
- Navik : 260
- Yantrik : 60
Total No. of Vacancy : 320
Education Qualification
- Navik : 12th pass with Maths & Physics
- Yantrik : 10th Pass & Diploma in Related Field
Age Limit
- Minimum Age Limit : 18 Year
- Maximum Age Limit : 22 Year
Application Fee
- Gen/ OBC/ EWS : Rs. 300/-
- SC/ ST : Nill
Salary (Pay Scale)
As per government rules.
How to Apply
Interested and Eligible Candidates can Applying Online Through the Official Website and Also Applying Below Apply Online Button.
Important Date
- Starting Date for Online Apply : 13-06-2024
- Last Date for Online Apply : 03-07-2024
NOTE: Candidates are requested to Read the Official Notification Carefully before filling their form, only then fill their form.
Important Links
Apply Online | Click Here
------------------------------
Notification | Download
------------------------------
Home Page | Visit Now
Thanks for visit this useful Post, Stay connected with GpscQuiz.in for more Updates.
?Click here for Full Post?
https://play.google.com/store/apps/details?id=com.gujarati.currentaffairs
✅ Join - https://t.me/currentadda
?Share with Friends?
? પોસ્ટ ઓફિસ એક્ટ 2023 અમલમાં આવ્યો
=> ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટ, 1898 ને રદ થયો
? પોસ્ટ ઓફિસ એક્ટ, 2023 ની જોગવાઈઓ
=> ડાયરેક્ટર જનરલ ઓફ પોસ્ટલ સર્વિસીસ (ડીજીપીએસ)ની નિમણૂક ઇન્ડિયા પોસ્ટના વડા તરીકે કરવામાં આવશે.
=> ડીજીપીએસ પાસે સેવાઓ માટેના ચાર્જ, સપ્લાય અને ટપાલ ટિકિટના વેચાણ જેવી બાબતો પર નિયમો બનાવવાની સત્તા હશે.
? પોસ્ટલ લેખોને અટકાવવાની સત્તા:
=> સરકાર નિર્ધારિત આધારો પર ઇન્ડિયા પોસ્ટ દ્વારા પ્રસારિત થતી કલમને આંતરી શકે છે.
=> આધારોમાં રાજ્યની સુરક્ષા, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા, કટોકટી અથવા જાહેર સલામતીનો સમાવેશ થાય છે.
=> જવાબદારીમાંથી મુક્તિ: પોસ્ટ ઓફિસ પર તેની સેવાઓના સંબંધમાં કોઈ જવાબદારી રહેશે નહીં, સિવાય કે પોસ્ટ ઓફિસ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાના સંબંધમાં સૂચવવામાં આવેલી આવી જવાબદારી.
=> કાયદામાં કોઈ દંડનીય જોગવાઈઓ સૂચવવામાં આવી નથી.
? કાયદાનું મહત્વ
=> તે નાગરિક કેન્દ્રિત સેવાઓ, બેંકિંગ સેવાઓ અને સરકારી યોજનાઓના લાભોને છેવાડાના સ્તરે પહોંચાડવા માટે એક સરળ કાયદાકીય માળખું ઊભું કરે છે.
=> તે વેપાર-વાણિજ્ય કરવાની સરળતા અને જીવનની સરળતામાં વધારો કરે છે.
✅ Join :- @Currentadda
? Constable - PSI Free Test ?
? Test 1 - Analogy
? પ્રશ્નો - ૨૦
? ટેસ્ટ કેમ આપવી
? સર્વપ્રથમ નીચેની લીંક ઓપન. કરી એકાઉન્ટ બનાવો
? આ લિંક પર ક્લિક કરી ટેસ્ટ કઈ રીતે આપવી તેની PDF વાંચી લેવી.?https://drive.google.com/file/d/1Y7REFtvxJ3cf2BvTdJz7v54E-dOFUmll/view?usp=drive_link
? જો તમારું એકાઉન્ટ છે જ તો લોગીન કરી નીચેની લિંક પર ક્લિક કરી સીધી આપી શકો છો.
https://cce-exam.in/quiz/analogy-test-1/instructions
? Join : https://t.me/currentadda
? CCE Mains માટે તમામ કરંટ અફેર મુકાઈ ગયેલ છે.
? જો કોઈ ને છેલ્લા ૬ મહિનાનું દિવસ પ્રમાણે કરંટ અફેર વાંચવા માંગતા હોય અને દરરોજ કરંટ અફેરવાંચવા માંગતા હોય તો આ એપ download કરી લેવી ?
https://play.google.com/store/apps/details?id=com.gujarati.currentaffairs
? જો કોઈ તમામ મહિનાની કરંટ અફેર PDF વાંચવા માંગતા હોઈ તો ?
https://play.google.com/store/apps/details?id=com.ncert_gcert.gujarati
હવે કરંટ અફેરમાં કંઈ ઘટે ?
? કરંટ અફેર માર્ચ 2024 ?
➡️ ૪૩0 પ્રશ્નો સમજુતી સાથે
➡️ તમામ પરીક્ષામાં ઉપયોગી
➡️ 52 પેજ
✅ Join : @CurrentAdda
Police Constable Form Bharvanu Chalu
Last Date 30/04/24
https://www.marugujaratin.xyz/2024/03/cce-call-latter-out-now.html?m=1
*? GSSSB CCE પરીક્ષા ના કોલ લેટર ડાઉનલોડ કરો*
? https://www.marugujaratin.xyz/2024/03/cce-call-latter-out-now.html?m=1 ?
આ પોસ્ટ તમારા દરેક ગ્રુપમાં શેર કરો
★ ટેસ્ટ દરમ્યાન ની સૂચનાઓ ★
1⃣ ટેસ્ટ ચાલુ થાય બાદ આપને સાઇડ મેનૂમાં પ્રશ્નો બતાવશે જેમાં પ્રથમ પ્રશ્ન પર કલીક કરવું પડશે પછી બધા પ્રશ્નો બતાવતા જશે.
2⃣ ટેસ્ટમાં ઉપર ચાર સેકશન બતાવશે જેમાં તમે ગમે ત્યારે ગમે તે સેકશન ના જવાબ આપી શકશો.
3⃣ જમણી બાજુ ખૂણામાં કાઉન્ટ ડાઉન ટાઈમર બતાવશે.
4⃣ જવાબ ટિક કરી ને સેવ અને next કરશો એટલે જવાબ સેવ થઈ જશે.
5⃣ ધારો કે રિઝનીગમાં ૪૦ પ્રશ્નો છે તો તમામ સાઇડ બારમા બતાવશે તમે ગમે ત્યારે ગમે તે પ્રશ્ન પર જઈ શકો છો.
6⃣ કલાક પૂરી થતાં ટેસ્ટ ઓટોમેટિક સબમિટ થઈ જશે અથવા તમે નીચેથી જાતે પણ કરી શકો છો.
7⃣ સબમિટ થયા બાદ આપને આપના માર્કસ બતાવશે.
8⃣ ટેસ્ટ Chrome browser મા કોમ્પ્યુટરમાં આપશો તો મજા આવશે અથવા મોબાઈલમાં આપવી હોય તો chrome માં ૩ ડોટ પર કલીક કરી desktop site પર કલીક કરી પછી આપવી.
★ ટેસ્ટમાં પ્રશ્નો વિશે સૂચના ★
? જેમ જેમ પ્રશ્નો સિલેક્ટ કરશે તેમ તેમ સાઇડ મેનૂમાં રહેલ પ્રશ્નો કલર પ્રમાણે વધતા જશે જેની સમજ નીચે મુજબ છે.
✅ ANSWERED - તમે જેટલા પ્રશ્નોના જવાબ આપ્યા હશે તે ગ્રીન કલરના બતાવશે.
✅ Not Answered - કુલ પ્રશ્નો માંથી જેટલા પ્રશ્નોના જવાબ આપવામાં બાકી હશે રેડ કલરના બતાવશે.
✅ Mark for review - ટેસ્ટ દરમ્યાન નીચે માર્ક for review બટન પ્રશ્નની નીચે બતાવશે જો કોઈ પ્રશ્ન તમે આવડે એવો હોય તો માર્ક for review કરી આગળ વધવું. આ બધા પ્રશ્નો બ્લુ કલરના
✅ ANSWERED AND MARK FOR REVIEW:- તમને કોઈ પ્રશ્ન નો જવાબ ખબર હોય એ ટિક કરી નાખ્યાં બાદ તમને confusion થાય અને તમે માર્ક for review કરો તો તે પ્રશ્ન આમાં બતાવશે.આ બધા પ્રશ્નો પીળા કલરના બતાવશે
✅ Not visited - જે પ્રશ્નો તમે હજી જોયા j નથી તેની સંખ્યા બતાવશે. આ બધા પ્રશ્નો ગ્રે
કલરના બતાવશે.
? ટેસ્ટ આપવા માટે મુલાકાત લો : https://cce-exam.in
? ટેલીગ્રામ:- https://t.me/currentAdda
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165
Technical helpline no.- 70 964 964 85
Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Last updated 2 days, 7 hours ago
Manage by - @pradiprajput7575
Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ , police , psi ,asi વગેરે માટે ઉપયોગી Quiz
Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.
Last updated 1 month, 3 weeks ago
Knowledge Without Limits!
UPSC| GPSC| CLASS3
Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar
Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad
Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731
Last updated 2 months, 3 weeks ago