? ગજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આગામી સમય માં લેવાનાર ભરતી પરીક્ષાઓની સંભવિત તારીખ જાહેર.
*?* BIG BREAKING NEWS
? ધોરણ 6 થી 8 ની શાળાઓ 2 સપ્ટેમ્બરથી શરૂ થશે.
શિક્ષણમંત્રીશ્રી ની લેટેસ્ટ જાહેરાત?*??* https://rb.gy/31tu98
તમામ વિદ્યાર્થીઓને શેર જરૂર કરશો ??****
??? Offer Check it Now ???
HP v236w 64GB USB 2.0 Pen Drive
Current Affairs in One Minute
1-Ministry of Health and Family Welfare has taken a landmark decision for providing 27% reservation for OBCs and 10% reservation for Economically Weaker Section in the All India Quota Scheme for undergraduate and postgraduate medical / dental courses (MBBS / MD / MS / Diploma / BDS / MDS) from the current academic year 2021-22 onwards.
स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय ने शैक्षणिक वर्ष 2021-22 से अंडरग्रेजुएट और पोस्ट ग्रेजुएट मेडिकल/डेंटल कोर्स (एमबीबीएस/एमडी/एमएस/डिप्लोमा/बीडीएस/एमडीएस) के लिए अखिल भारतीय कोटा योजना में ओबीसी के लिए 27% आरक्षण और आर्थिक रूप से कमजोर वर्ग के लिए 10% आरक्षण प्रदान करने का निर्णय लिया है।
2-Prime Minister Narendra Modi addressed policy makers in the domain of education and skill development, students and teachers across the country through video conferencing to mark the completion of one year of reforms under the National Education Policy 2020.
प्रधानमंत्री नरेंद्र मोदी ने राष्ट्रीय शिक्षा नीति 2020 के तहत सुधारों के एक वर्ष पूरा होने के अवसर पर वीडियो कॉन्फ्रेंसिंग के जरिए देश भर के शिक्षा और कौशल विकास क्षेत्र से जुड़े नीति निर्धारकों, विद्यार्थियों और शिक्षकों को भी संबोधित किया।
3-Prime Minister Narendra Modi launched multiple key initiatives in the education sector to mark the first anniversary of the National Education Policy, NEP 2020.
प्रधानमंत्री नरेन्द्र मोदी ने राष्ट्रीय शिक्षा नीति 2020 का एक वर्ष पूरा होने के उपलक्ष्य में शिक्षा क्षेत्र में अनेक नए सुधारों का शुभारंभ किया।
4-Prime Minister Narendra Modi launched the Academic Bank of Credit that will provide multiple entry and exit options for students in Higher education.
प्रधानमंत्री नरेन्द्र मोदी ने उच्च शिक्षा के विद्यार्थियों को पाठ्यक्रमों में शामिल होने और अलग होने की बहुविकल्प प्रणाली एकेडमिक बैंक ऑफ क्रेडिट का शुभारंभ किया।
5-Indian Naval Ship Talwar is participating in the multi-national maritime exercise Cutlass Express 2021 (CE 21), being conducted from 26 Jul to 06 Aug 21 in Kenya.
भारतीय नौसेना का जहाज तलवार बहु-राष्ट्रीय समुद्री अभ्यास ‘कटलैस एक्सप्रेस 2021’ (सीई 21) में हिस्सा ले रहा है, यह अभ्यास केन्या में 26 जुलाई, 2021 से छह अगस्त, 2021 तक चलेगा।
6-RBI has decided to allow payment system providers, prepaid card issuers, card networks & white label ATM operators access to its Centralised Payment Systems, such as real-time gross settlement (RTGS) & National Electronic Fund Transfer (NEFT) systems.
आरबीआई ने भुगतान प्रणाली प्रदाताओं, प्रीपेड कार्ड जारीकर्ताओं, कार्ड नेटवर्क्स और व्हाइट लेबल एटीएम ऑपरेटरों को अपने केंद्रीकृत भुगतान प्रणाली जैसे रीयल टाइम ग्रॉस सेटलमेंट( आरटीजीएस) और नेशनल इलेक्ट्रॉनिक फंड ट्रांसफर (एनईएफटी) सिस्टम में जुड़ने की अनुमति दे दी है।
7-Homegrown audio system and lifestyle accessories brand Zebronics announced that it has roped in superstar Hrithik Roshan as a brand ambassador.
देशी ऑडियो सिस्टम और लाइफस्टाइल एक्सेसरीज ब्रांड जेब्रोनिक्स ने घोषणा की कि उसने सुपरस्टार ऋतिक रोशन को अपना ब्रांड एंबेसडर बनाया है।
8-The National Bank for Agriculture and Rural Development (NABARD) has sanctioned Rs 356 crore to the Odisha government for construction of 35 bridges.
नेशनल बैंक फॉर एग्रीकल्चर एंड रूरल डेवलपमेंट (नाबार्ड) ने ओडिशा सरकार को 35 पुलों के निर्माण के लिए 356 करोड़ रुपये मंजूर किए हैं।
9-The Malayalam film 'Paka', produced by Anurag Kashyap and Raj Rachakonda, which is the directorial debut for Nithin Lukose - is set to have its world premiere at the 46th edition of the Toronto International Film Festival (TIFF) from September 9 to September 18.
अनुराग कश्यप और राज रचकोंडा द्वारा निर्मित मलयालम फिल्म 'पाका', जो नितिन लुकोज के निर्देशन में पहली फिल्म है, उसका 9 सितंबर से 18 सितंबर तक टोरंटो इंटरनेशनल फिल्म फेस्टिवल (टीआईएफएफ) के 46 वें संस्करण में विश्व प्रीमियर होगा।
10-Journalist Sashi Kumar has bagged the first Television Lifetime Achievement Award, institutedby the Kerala government, for his contribution to the television media.
पत्रकार शशि कुमार को टेलीविजन मीडिया में उनके योगदान के लिए केरल सरकार द्वारा शुरू पहले टेलीविजन लाइफटाइम अचीवमेंट सम्मान से नवाजा गया है।
?મહાદેવભાઈ દેસાઇ :
?ઓમ સમાધી.? ડૉ. રાજેન્દ્ર :
?મહાપ્રયાણ ઘટ? શકરદયાલ શર્મા :
?કર્મ ભૂમિ? સજય ગાંધી :
?શાંતિવન? જવાહરલાલ નહેરુ :
?શાંતિવન?ગલઝારીલાલ નંદા :
?નારાયણ ઘાટ?બી. આર. આંબેડકર :
?ચતન્ય ભૂમિ /ચૈત્રા ભૂમિ,
? મહાત્મા ગાંધી :
?રાજ ઘાટ? મોરારજીભાઈ દેસાઈ :
?અભય ઘાટ?ચીમનભાઇ પટેલ :
?નર્મદા ઘાટ,? રાજીવ ગાંધી :
?વીર ભૂમિ? ઇદિરા ગાંધી :
?શકિત સ્થળ?જઞાની ઝૈલસિંહ :
?એકતા સ્થળ,?બાબુ જગજીવનરામ :
?સમતા ઘાટ,? ચૌધરી ચરણસિંહ :
? કિશાન ઘાટ,✍️✍️ mehul pandya✍️✍️
?????????????
1.ગિરનારનો શિલાલેખ ............સમયનો છે.
A)સોલંકી
B)સલતનત
C)ગુપ્ત
D)મૌર્ય
2.કાઠિયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર)................રોજ અસ્તિત્વમાં આવ્યું.
A.16 ઓગસ્ટ,1947
B.26 જાન્યુઆરી,1948
C.15 ફેબ્રુઆરી,1948
D.26 જાન્યુઆરી,1950
3.ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી??
A. તખતસિંહજી
B. ભાવસિંહજી-1
C. ભાવસિંહજી-2
D. કૃષ્ણકુમારસિંહજી
4.સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે??
A. વાઘેલા વંશ
B. ચાવડા વંશ
C. સોલંકી વંશ
D. મૈત્રક વંશ
5.સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી??
A. નવલરામ
B. મણિશંકર કીકાણી
C. મનસુખરામ ત્રિપાઠી
D. મણિલાલ દ્વીવેદી
6.ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી??
A. જટરા ભગત
B. તિરુતસિંહ અને બર્મનાયક
C.રૂપસિંહ અને જોગીયા ભગત
D.ઉપરના પૈકી કોઈ નહીં
7.સીદી સૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા??
A. ગુજરાતના સુલ્તાન
B. સૂફી સંત
C.સુલતાન ન્યાયાધીશ
D. ગુલામ
8.ઇ.સ.1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી??
A.132
B.154
C.168
D.182
9.વ્યક્તિદીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો??
A.1.50
B.2.50
C.3.50
D.4.50
10.કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેવાની સંમતિ આપી??
A. ગાંધીજી
B. કુંવરજીભાઈ
C. વિઠ્ઠલભાઈ
D.રવિશંકર મહારાજ
11.ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌપ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું??
A. સિવિલ હોસ્પિટલ
B. મણિનગર
C. આંબાવાડી
D.ભદ્ર
12.આરઝી હકૂમતની સ્થાપના...........ખાતે કરવામાં આવી હતી.
A. મુંબઈ
B. અમદાવાદ
C. જૂનાગઢ
D. સુરત
13.કચ્છના દરિયા કાંઠે સમુદ્ર વેપાર વિકસે તે સારૂ રા ખેંગારજી (1876-1941) દ્વારા નીચેના પૈકી કયા બંદરનો વિકાસ કરવામાં આવ્યો??
A. માંડવી
B. કંડલા
C. જાખાઉં
D. મુન્દ્રા
14.ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે??
A. રમેશ જમીનદાર
B. હરિભાઈ ગોદાણી
C.હીરાનંદ શાસ્રી
D.હસમુખ સંકળિયા
15.1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા??
A.અનસૂયાબેન
B. ઇન્દુલાલ યાજ્ઞિક
C.શંકરલાલ બેંકર
D.નરહરિ પરીખ