Unlock a World of Free Content: Books, Music, Videos & More Await!

સામાન્ય જ્ઞાન

Description
સામાન્ય જ્ઞાન
Advertising
We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 1 week, 6 days ago

Knowledge Without Limits!

UPSC| GPSC| CLASS3

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731

Last updated 1 month, 1 week ago

Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.

Last updated 4 days, 15 hours ago

1 month, 1 week ago

*🗒️એપ્રિલ માસના મહત્વપૂર્ણ દિન વિશેષ🗒️
*➖
●7 એપ્રિલવિશ્વ આરોગ્ય દિવસ

●14 એપ્રિલઆંબેડકર જયંતિ

●18 એપ્રિલવિશ્વ ધરોહર દિવસ

●22 એપ્રિલવિશ્વ પૃથ્વી દિવસ

●25 એપ્રિલવિશ્વ મેલેરિયા દિવસ

💥💥

1 month, 1 week ago

*🔥Newspaper Current🔥
*➖
*🗞️Date:-25-03-2024 થી 31-03-2024🗞️*

રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર 'અનાદિમુક્ત વિશ્વમ' ક્યાં બનશે
*☑️અરવલ્લી*

ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાઈટને ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU) દ્વારા કયું નામ આપવાની મંજૂરી આપી
*☑️શિવ-શક્તિ*

ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર ક્યાં બનશે
*☑️મોટેરાના અગોરા મોલમાં*

માઈક્રોસોફ્ટ વિન્ડોના નવા પ્રમુખ કોણે બનાવાયા
*☑️પવન દાવુલુરી*

27 માર્ચવિશ્વ રંગભૂમિ (થિયેટર) દિવસ

કઈ ટીમે IPL ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો
*☑️સનરાઈઝર્સ હૈદરાબાદ (20 ઓવરમાં 277 રન)
☑️મુંબઈ ઇન્ડિયન્સ સામે*

અરૂણાચલ પ્રદેશમાં એકમાત્ર મતદાતા માટે ક્યાં કેન્દ્ર સ્થપાશે
*☑️ચીન સરહદ નજીક માલોગામ ગામમાં
☑️મતદાતાનું નામ સોકેલા તયાંગ*

મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ ઈસ્લામિક દેશ કયો બન્યો
*☑️સાઉદી અરેબિયા
☑️રૂમી અલકાતહા ભાગ લેશે*

ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024 અનુસાર રોજગાર સૂચકાંકમાં ગુજરાત કયા ક્રમે છે
*☑️પાંચમા
☑️દિલ્હી મોખરે*

ગુજરાતમાં મનરેગાના શ્રમિકોને દૈનિક કેટલા રૂપિયા મળશે
*☑️280 ૱*

*⭕ભારતમાં સૌપ્રથમ ક્રિકેટ જંબુસર નજીક ટંકારીયા ગામના મેદાન પર રમાયું હતું.
*➖
💥💥

1 month, 2 weeks ago

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)સિઝન-2 , 2024માં કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
☑️દિલ્હીને હરાવ્યું*

રશિયામાં વ્લાદિમીર પુટીન કેટલામી વાર રાષ્ટ્રપતિ બન્યા
*☑️5મી વાર*

IQ એર રિપોર્ટ અનુસાર ભારત વિશ્વનો કેટલામો સૌથી પ્રદૂષિત દેશ બન્યો
*☑️ત્રીજો
☑️પ્રથમ બાંગ્લાદેશ અને બીજા ક્રમે પાકિસ્તાન
☑️દિલ્હી દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની*

20 માર્ચવિશ્વ ચકલી દિવસ

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા વર્લ્ડ હેપ્પીનેસ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને છે
*☑️126મા
☑️ફિનલેન્ડ સતત સાતમા વર્ષે ટોચ પર*

21 માર્ચવિશ્વ કવિતા દિવસ

22 માર્ચવિશ્વ જળ દિવસ

24 માર્ચવર્લ્ડ ટીબી (ક્ષય) ડે

તાજેતરમાં ઈસરોએ કર્ણાટકના ચિત્રદુર્ગમાં સ્વદેશી રિયુઝેબલ લોન્ચ વ્હિકલનું સફળ ઉતરાણ કર્યું.તેનું નામ શું છે
*☑️પુષ્પક (RLV LED -02)*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂતાનના કયા સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા
*☑️ઓર્ડર ઓફ ધ ડૂક ગ્યાલપો
*➖
💥💥

3 months, 1 week ago

*📆ફેબ્રુઆરી માસના દિન વિશેષ📆
*➖
●1 ફેબ્રુઆરીભારતીય તટરક્ષક દિવસ

●2 ફેબ્રુઆરીવર્લ્ડ વેટલેન્ડ ડે

●4 ફેબ્રુઆરીવિશ્વ કેન્સર દિવસ

●20 ફેબ્રુઆરીવિશ્વ સામાજિક ન્યાય દિવસ

●21 ફેબ્રુઆરીઆંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ

●22 ફેબ્રુઆરીવિશ્વ સ્કાઉટ દિવસ

●28 ફેબ્રુઆરીરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

💥💥

3 months, 1 week ago

*🔥Newspaper Current🔥
*➖
*🗞️Date:-21-01-2024 થી 31-01-2024🗞️*

*🛕અયોધ્યા રામ મંદિર👇🏻🛕
🚩મંદિર સ્થાપત્ય :- નાગર શૈલી
🚩ભૂમિ પૂજન :- 5 ઓગસ્ટ, 2020
🚩પ્રાણ પ્રતિષ્ઠા :- 22 જાન્યુઆરી, 2024
🚩મંદિરની પહોળાઈ :- 250 ફૂટ
🚩મંદિરની ઊંચાઈ :- 161 ફૂટ
🚩મંદિરની લંબાઈ :- 380 ફૂટ
🚩કુલ વિસ્તાર :- 70 એકર
🚩મંદિરનો વિસ્તાર :- 2.77 એકર
🚩માળ :- 3
🚩મંડપ :- 5
🚩પિલ્લર :- 392
🚩દરવાજા :- 44
🚩પગથિયાં :- 32
🚩નેપાળની ગંડકી નદીમાંથી 6 કરોડ વર્ષ જુના શાલિગ્રામ પથ્થર મંગાવીને તેમાંથી ભગવાનની મૂર્તિઓ બનાવાઈ છે.
🚩રામલલાની મૂર્તિ બનાવનાર - અરુણ યોગીરાજ
🚩રામલલાની મૂર્તિનું નામકરણ કરવામાં આવ્યું. 'બાલકરામ' કહેવાશે.*

અયોધ્યાથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કરોડ ઘરમાં સોલાર પેનલ લગાવવાની કઈ યોજનાની જાહેરાત કરી
*☑️પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના*

ફરી IPL સ્પોન્સરશિપ કયા જૂથે ખરીદી
*☑️ટાટા*

લગ્ન પ્રસંગે અનુસૂચિત જનજાતિની કન્યાઓને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે
*☑️12,000 ૱*

તાજેતરમાં બ્રિટનમાં આવેલું વિનાશક વાવાઝોડું
*☑️ઈશા*

23 જાન્યુઆરીપરાક્રમ દિવસ

બિહારના પૂર્વ મુખ્યમંત્રી, સામાજિક ન્યાયના પ્રણેતા અને લોકનેતા જેમને મરણોત્તર ભારતરત્નથી સન્માનિત કરવામાં આવશે
*☑️કર્પૂરી ઠાકુર
☑️'જનનાયક' તરીકે પ્રખ્યાત હતા
☑️1971માં મુખ્યમંત્રી બન્યા હતા*

BCCIએ એવોર્ડ : વર્ષ 2023 માટે પૉલી ઉમરીગર પુરુષ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કોણે જીત્યો
*☑️શુભમન ગિલ
☑️દીપ્તિ શર્મા 2022-23 અને 2019-20 સિઝનની મહિલા ક્રિકેટરનો એવોર્ડ જીત્યો
☑️ફારૂખ એન્જીનીયર અને રવિ શાસ્ત્રીને BCCI લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત*

24 જાન્યુઆરીરાષ્ટ્રીય બાલિકા દિવસ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ કોણ બન્યા
*☑️શાહ ખાવર*

25 જાન્યુઆરીરાષ્ટ્રીય મતદાતા દિવસ

26 જાન્યુઆરીએ આ વર્ષે કેટલામો પ્રજાસત્તાક દિન મનાવામાં આવ્યો
*☑️75મો*

આ વર્ષે પ્રજાસત્તાક દિનના મુખ્ય અતિથિ કોણ હતા
*☑️ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુએલ મેક્રો*

75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી
*☑️જૂનાગઢ*

કેન્દ્ર સરકારની પદ્મપુરસ્કારોની જાહેરાત👇🏻
*☑️5ને પદ્મવિભૂષણ
☑️17ને પદ્મભૂષણ
☑️110ને પદ્મશ્રી એવોર્ડ અપાશે
☑️કુલ 132 હસ્તીઓને પદ્મ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો*

8 ગુજરાતીઓને પદ્મપુરસ્કાર મળશે👇🏻
1. તેજસ પટેલમેડિસિન
2. રઘુવીર ચૌધરીસાહિત્ય
3. યઝદી ઈટાલિયામેડિસિન
4. સ્વ. હરીશ નાયકસાહિત્ય
5. ડૉ. દયાલ પરમારમેડિસિન
6. જગદીશ ત્રિવેદીકળા
7. કુંદન વ્યાસપત્રકારત્વ
8. કિરણ વ્યાસયોગ

તાજેતરમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ઓવરઓલ કેટલામી વખત ICC એવોર્ડ જીત્યો
*☑️10મી વખત
☑️આ વર્ષે વન ડે ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ જીત્યો (ચોથી વખત આ એવોર્ડ જીત્યો)
☑️ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ ક્રિકેટર ઓફ ધ યર*

મધ્યપ્રદેશમાં ચિત્તા માટે કયું અભયારણ્ય બનશે
*☑️ગાંધીસાગર અભયારણ્ય*

તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સ્કોર્પિયન સબમરીન અને H125 સિંગલ એન્જીન હેલિકોપ્ટર બનાવવા માટે કરાર કર્યો
*☑️ફ્રાન્સ*

ઓસ્ટ્રેલિયન ઓપન (ટેનિસ) મહિલા સિંગલ્સમાં કઈ ખેલાડી ચેમ્પિયન બની
*☑️બેલારુસની સબાલેન્કા સતત બીજા વર્ષે ચેમ્પિયન
☑️ચીનની કિનવેનને હરાવી*

દેશની પ્રથમ ગર્ભનિરોધક ગોળી 'સહેલી'ની શોધ કરનાર પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત જેમનું હાલમાં નિધન થયું
*☑️ડૉ.નિત્યાનંદ*

નીતીશ કુમાર બિહારના કેટલામી વાર મુખ્યમંત્રી બન્યા
*☑️નવમી વખત*

ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ ઓસ્ટ્રેલિયન ઓપન સિંગલ્સ (ટેનિસ) કોણે જીત્યું
*☑️ઈટાલીના જૈનિક સીનરે
☑️પ્રથમ ઇટાલિયન ખેલાડી બન્યો
☑️મેદવેદેવને હરાવ્યો*

30 જાન્યુઆરીગાંધી નિર્વાણ દિન, વિશ્વ રક્તપિત્ત દિવસ

પ્રજાસત્તાક દિને નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર રજૂ થયેલી રાજ્યોની વિવિધ ઝાંખીમાંથી ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત કઈ થીમ આધારિત ટેબ્લોની પીપલ ચોઇસ એવોર્ડની કેટેગરીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો
*☑️ધોરડો વર્લ્ડ ટુરિઝમ વિલેજ - UNWTO*

ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ રિપોર્ટ અનુસાર ભ્રષ્ટાચારની બાબતમાં વિશ્વના 180 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે
*☑️93મા
☑️સૌથી ઓછો ભ્રષ્ટાચાર ડેન્માર્કમાં પ્રથમ રેન્ક
☑️સૌથી વધુ ભ્રષ્ટાચાર સોમાલિયા - 180મો રેન્ક*

ભારતના રોહન બોપન્નાએ 43 વર્ષની ઉંમરે પ્રથમ વાર ઓસ્ટ્રેલિયન ઓપન (ટેનિસ) જીત્યું.મેથ્યુ એબડન સાથે ડબલ્સમાં.

💥💥

3 months, 1 week ago

*🔥Newspaper Current🔥
*➖
*🗞️Date:-11-01-2024 થી 20-01-2024🗞️*

ફ્લાવર શોના કેટલા મીટર સ્ટ્રક્ચરને ગિનિસ બુકમાં સ્થાન મળ્યું
*☑️221 મીટર લંબાઈ*

વાઇબ્રન્ટમાં ગતિ શક્તિ સ્ટેટ પોર્ટલનું લોન્ચિંગ કરનાર ગુજરાત દેશનું કેટલામું રાજ્ય બન્યું
*☑️પ્રથમ*

અદાણી ડિફેન્સે બનાવેલું કયું ડ્રોન નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું
*☑️દ્રષ્ટિ 10*

કેન્દ્ર સરકારના સ્વચ્છ સર્વેક્ષણ 2023નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં 1 લાખથી વધુ વસતીવાળા શહેરમાં દેશના સ્વચ્છ શહેરમાં કયા બે શહેર પ્રથમ નંબરે છે
*☑️ઇન્દોર અને સુરત
☑️સ્વચ્છ રાજ્યોની કેટેગરીમાં મહારાષ્ટ્ર પ્રથમ
☑️અમદાવાદ 15મા ક્રમે
☑️ઇન્દોર સતત સાતમી વાર પ્રથમ ક્રમે
☑️1 લાખ કરતા ઓછી વસતી ધરાવતા શહેરોમાં મહારાષ્ટ્રનું સાસવડ પ્રથમ
☑️88 સ્વચ્છ ગંગા શહેરોની યાદીમાં પ્રથમ ક્રમે વારાણસી*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરિયા પરનો દેશનો સૌથી લાંબો પુલ ખુલ્લો મુક્યો. આ પુલની લંબાઈ કેટલી છે
*☑️21.8 કિમી.
☑️અટલ સેતુ નામ
☑️મુંબઈના શિવડી તથા સેટેલાઇટ ટાઉન નવી મુંબઈ ન્હાવા શેવાને જોડતો સિક્સ લેન માર્ગ*

ગુજરાતમાં હવે પોલીસ વિરુદ્ધની કોઈપણ ફરિયાદ કયા નંબર પર કરી શકાશે
*☑️14449*

તાજેતરમાં DRDOએ આકાશ એનજી મિસાઈલનું સફળ પરીક્ષણ ક્યાંથી કર્યું
*☑️ઓડિશાના ચાંદીપુર ખાતેથી*

ગુજરાત સરકારે કયા વર્ષ સુધીમાં 10 લાખ ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે
*☑️2030*

તાઇવાનના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા
*☑️લાઇ ચિંગ*

કિરાના ઘરાનાના શાસ્ત્રીય ગાયિકા જેમનું હાલમાં નિધન થયું
*☑️પ્રભા અત્રે
☑️1990માં પદ્મશ્રી, 2002માં પદ્મભૂષણ અને 2022માં પદ્મવિભૂષણ એવોર્ડથી સન્માનિત*

ભવિષ્યની સંભાવનાઓનો લાભ ઉઠાવવા માટે (ફ્યુચર પોસીબીલીટી)ના સર્વશ્રેષ્ઠ દેશોની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે
*☑️35મા
☑️બ્રિટન પ્રથમ*

કેસર કેરી પછી ગુજરાતના બીજા કયા ફળને GI ટેગ મળ્યો
*☑️કચ્છી ખારેકને*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સીમા શુલ્ક, અપ્રત્યક્ષ કરવેરો તથા નાર્કોટિક્સ એકેડેમી (નાસિન)નું ઉદ્દઘાટન ક્યાં કર્યું
*☑️પાલસમુદ્રમ*

અલ્ટીમેટ ખો-ખો લીગ સીઝન-2માં કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️ગુજરાત જાયન્ટસ
☑️સુકાની - અક્ષય ભંગારે
☑️ચેન્નઈ ક્વિક ગન્સને હરાવ્યું*

PM-JANMAN ફૂલ ફોર્મ
*☑️પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન*

ગુજરાત સતત કેટલામી વાર સ્ટાર્ટ અપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ બન્યું
*☑️ચોથીવાર*

ફિફાનો શ્રેષ્ઠ ફૂટબોલર કોણ બન્યો
*☑️આર્જેન્ટિનાનો લિયોનેલ મેસ્સી સતત બીજા વર્ષે
☑️વિમેન્સમાં સ્પેનની એતાના બોનમાતી*

તાજેતરમાં ગુજરાતના કયા સ્થળેથી 2800 વર્ષ જુના (પ્રાચીન) માનવ વસવાટના અવશેષો મળ્યા
*☑️વડનગર*

ગ્લોબલ ફાયર પાવરના ડેટા અનુસાર દુનિયામાં સૌથી શક્તિશાળી સેના કયા દેશ પાસે છે
*☑️અમેરિકા
☑️ભારતની સેના ચોથા ક્રમે
☑️બીજા ક્રમે રશિયા અને ત્રીજા ક્રમે ચીન*

અંડર-19 ક્રિકેટ વન ડે વર્લ્ડકપ ક્યાં રમાઈ રહ્યો છે
*☑️સાઉથ આફ્રિકા
*➖

5 months ago

*🗒️ડિસેમ્બર માસના કેટલાક મહત્વપૂર્ણ દિવસ🗒️
*➖
1 ડિસેમ્બરવિશ્વ એઇડ્સ દિવસ

3 ડિસેમ્બરવિશ્વ દિવ્યાંગ દિવસ, ભોપાલ ગેસ દુર્ઘટના દિવસ

4 ડિસેમ્બરનૌસેના દિવસ

7 ડિસેમ્બરસશસ્ત્ર સેના ઝંડા દિવસ

9 ડિસેમ્બરભ્રષ્ટાચાર વિરોધી દિવસ

16 ડિસેમ્બરવિજય દિવસ

18 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ

*🔥Newspaper Current🔥
*➖
*🗞️Date:-01-12-2023 થી 06-12-2023🗞️*

અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી જેમનું હાલમાં નિધન થયું
*☑️હેનરી કિસિન્જર*

ધ બીએમજેમાં પ્રકાશિત અહેવાલ અનુસાર હવા પ્રદુષણને કારણે ભારતમાં દર વર્ષે કેટલા મોત થાય છે
*☑️20 લાખથી વધુ
☑️ચીન પછી ભારત બીજા ક્રમે*

પ્રો કબડ્ડી લીગ (PKL)ની કેટલામી સિઝનનો પ્રારંભ થયો
*☑️દસમી*

ભાઈ બહેન ચેસમાં ગ્રાન્ડ માસ્ટર બન્યા તેવી વિશ્વમાં પ્રથમ ઘટના બની. તે ભારતીય ભાઈ બહેનના નામ શું છે
*☑️પ્રાજ્ઞાનાનંધા અને વૈશાલી*

ઓક્સફર્ડ 'વર્ડ ઓફ ધ યર-2023' કયા શબ્દને જાહેર કરવામાં આવ્યો
*☑️રીઝ (RIZZ)
☑️રીઝનો અર્થ થાય સ્ટાઈલ, આકર્ષક, રોમેન્ટિક*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૌસેના દિવસ નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું
*☑️મહારાષ્ટ્રના સિંધુદુર્ગ ખાતે*

NCRBના રિપોર્ટ અનુસાર મહિલાઓ સામેના ગુનામાં કયું રાજ્ય મોખરે છે
*☑️રાજસ્થાન
☑️ત્યારપછી ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ*

તાજેતરમાં મારાપી જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો.તે કયા દેશમાં આવેલો છે
*☑️ઇન્ડોનેશિયા*

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ જેમની ગોળી મારી હત્યા કરવામાં આવી
*☑️સુખદેવસિંહ ગોગામેડી*

તેલંગણામાં નવા મુખ્યમંત્રી કોણ બનશે
*☑️રેવંત રેડ્ડી*

દેશનું સૌથી સુરક્ષિત શહેર કયું જાહેર કરવામાં આવ્યું
*☑️પશ્ચિમ બંગાળનું પાટનગર કોલકાતા*

સરકારી યુનિવર્સિટીઓ તથા સરકારી કોલેજોને માળખાકીય સુવિધા વધારવાના હેતુથી ગુજરાત સરકાર તરફથી લોકભાગીદારી સામે નવા બાંધકામ અને રીનોવેશન માટે ૱1 કરોડ રૂપિયા સુધીની સહાય તથા નવા સાધનો માટે ૱10 લાખ સહાય કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે
*☑️સરસ્વતી સન્માન યોજના (SSY)
☑️50% રકમ લોકભાગીદારી તથા 50% રકમ રાજ્ય સરકાર દ્વારા સહાય*

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપાની જીત, તેલંગાણામાં કોંગ્રેસ અને મિઝોરમમાં ZPM (ઝોરમ પીપલ મુવમેન્ટ)ની જીત.

💥💥

5 months ago

*🔥Newspaper Current🔥
🟰*🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰
*🗞️💫Date :-Date:-15-11-2023 થી 30-11-2023💫🗞️
🟰*🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰
તાજેતરમાં બંગાળની ખાડીમાં કયું ચક્રવાત સર્જાયું હતું
*☑️મિધિલી*

સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SGP)ના ડિરેકટર પદે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️આલોક શર્મા*

રાજ્યના પ્રથમ અબોલ જીવોના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ક્યાં કરવામાં આવી
*☑️રૂપાલ ગામમાં*

સહારા ગ્રુપના સંસ્થાપક જેમનું હાલમાં નિધન થયું
*☑️સુબ્રતો રોય*

લોકોના આયુષ્યમાં 195 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે
*☑️126મા*

ઉત્તરાખંડમાં કઈ ટનલમાં 41 મજૂરો ફસાયા હતા
*☑️સિલ્ક્યારા (ઉત્તર કાશી જિલ્લો)*

વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ-2023માં કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️ઓસ્ટ્રેલિયા
☑️ભારતને હરાવ્યું
☑️ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ચેમ્પિયન
☑️ફાઈનલ મેચ અમદાવાદમાં રમાઈ હતી*

મિસ યુનિવર્સ 2023નો ખિતાબ કઈ યુવતીએ જીત્યો
*☑️નકારાગુઆની શેનિસ પલાશિયોએ
☑️નકારાગુઆ દેશની મિસ યુનિવર્સ બનનાર પ્રથમ યુવતી બની
☑️ભારતની શ્વેતા શારદાએ ભાગ લીધો હતો*

'ધૂમ' , 'ધૂમ 2' ફિલ્મોના નિર્દેશક જેમનું હાલમાં નિધન થયું
*☑️સંજય ગઢવી*

ભારતની GDP કેટલા ટ્રીલિયન ડોલરને પાર કરી
*☑️4 ટ્રીલિયન ડોલર
☑️વિશ્વમાં ચોથા ક્રમે મજબૂત ઇકોનોમી*

ATP ફાઇનલ્સ (ટેનિસ) ચેમ્પિયન કોણ બન્યા
*☑️સર્બિયાનો નોવાક જોકોવિચ
☑️રેકોર્ડ 7મી વખત ચેમ્પિયન
☑️ઈટાલીના જેનિક સીનરને હરાવ્યો*

21 નવેમ્બરવિશ્વ ટેલિવિઝન દિવસ

પંકજ અડવાણીએ કેટલામી વખત વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
*☑️26મી વખત*

51મા ઇન્ટરનેશનલ એમી એવોર્ડમાં આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા
*☑️વીરદાસ
☑️એકતા કપૂરને પણ આ એવોર્ડ મળ્યો*

વૃક્ષો માટે પેન્શન આપનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*☑️હરિયાણા
☑️પસંદગી પામેલા એક વૃક્ષ દીઠ વાર્ષિક ૱2750 પેન્શન*

તાજેતરમાં ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ દરમિયાન ગુજરાતની 'સ્ટેટ ફિશ' તરીકે કઈ માછલીને જાહેર કરવામાં આવી
*☑️'ઘોલ' માછલી*

અંડર-19 જુનિયર ક્રિકેટ વર્લ્ડકપ 2024 ક્યાં રમાશે
*☑️દક્ષિણ આફ્રિકા
☑️શ્રીલંકા પાસેથી ICCએ યજમાની છીનવી*

નેત્રરોગ નિષ્ણાત અને પદ્મભૂષણથી સન્માનિત જેમનું હાલમાં નિધન થયું
*☑️ડૉ.એસ.એસ.બદ્રીનાથ*

માઉન્ટ એવરેસ્ટની સામે 21,500 ફૂટની ઊંચાઈએથી હેલિકોપ્ટરમાંથી કૂદકો મારનારી વિશ્વની પ્રથમ મહિલા કોણ બની
*☑️શીતલ મહાજન*

સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ જેમનું હાલમાં નિધન થયું
*☑️ફાતિમા બીબી
☑️1989માં ન્યાયમૂર્તિ બન્યા હતા
☑️તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ હતા*

પાકિસ્તાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન-એ-પાકિસ્તાન એવોર્ડથી કયા ભારતીય વ્યક્તિને નવાજવામાં આવશે
*☑️દાઉદી વોહરા સમાજના ધર્મગુરુ ડો.સૈયદના મુફદલ સૈફુદ્દીન સાહેબને
☑️આ એવોર્ડ મેળવનાર ચોથા ભારતીય બનશે
☑️આ અગાઉ મોરારજી દેસાઈ, દિલીપકુમાર અને અલી ગીલાનીને આ એવોર્ડ મળી ચુક્યો છે*

સંઘ કાયા ફાઉન્ડેશન દ્વારા 5મી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ ક્યાં યોજાઈ
*☑️વડનગર*

25 નવેમ્બરઈન્ટરનેશનલ ડે ફોર એલિમિનેશન ઓફ વાયોલેન્સ અગેઇન્સ વુમન (મહિલા સામે હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ)

26 નવેમ્બરરાષ્ટ્રીય દૂધ દિવસ

દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો હિસ્સો કેટલા ટકા છે
*☑️24%
☑️ભારતમાં ગુજરાતનો હિસ્સો 8%*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા યુદ્ધ વિમાનમાં ઉડાન ભરી હતી
*☑️તેજસ*

આયર્લેન્ડના સાહિત્યકાર પૉલ લિન્ચને કઈ નવલકથા માટે 2023નું બુકર પારિતોષિક મળ્યું
*☑️પ્રોફેટ સોન્ગ*

તાજેતરમાં ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાનું નિધન થયું.તેમને કયા વર્ષે પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો
*☑️2018માં*

ડેવિસ કપ (ટેનિસ)માં કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️ઈટાલી
☑️ઓસ્ટ્રેલિયાને હરાવ્યું*

કયા રાજ્યની સરકાર કેન્સરના દર્દીઓને દર મહિને 3 હજાર રૂપિયા આપશે
*☑️હરિયાણા*

ગ્લોબલ ઇનોવેટિવ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં ક્રમે છે
*☑️40મા
☑️સતત 13મા વર્ષે સ્વિત્ઝર્લેન્ડ મોખરે*

ગુજરાતની સૌપ્રથમ પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ ક્યાં બની રહી છે
*☑️ભાવનગર હવાઈમથક પર*

મેરિયમ વેબસ્ટર ડિક્શનરીએ કયા શબ્દને 2023ના વર્ષનો 'વર્ડ ઓફ ધ યર' જાહેર કર્યો
*☑️Authentic*

કોન્ફરન્સ ઓફ પાર્ટી (COP)ની 28મી મિટિંગ ક્યાં યોજાઈ
*☑️દુબઇ*

બંગાળના અખાતમાં કયું ચક્રવાત ત્રાટકવાની શકયતા છે
*☑️માઈચોંગ
*➖
💥💥

5 months, 3 weeks ago

*🔥Newspaper Current🔥
🟰*🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰
*🗞️💫Date :-06-11-2023 થી 14-11-2023💫🗞️*

તાજેતરમાં રશિયાએ વિનાશક પરમાણુ મિસાઈલનું પરીક્ષણ કર્યું.તેનું નામ શું છે
*✅બુલાવા*

સ્વિસ ગ્રુપ IQAirના અભ્યાસ અનુસાર સૌથી ખરાબ હવા ધરાવતા દેશોમાં ભારતનો ક્રમ કેટલામો છે
*✅8મો
વિશ્વના પ્રદૂષિત ટોપ-10 શહેરોમાં ભારતના 3 શહેરોનો સમાવેશ
પ્રથમ ક્રમે દિલ્હી, ત્રીજા ક્રમે કોલકાતા અને પાંચમા ક્રમે મુંબઇ*

7 નવેમ્બર 〰️ શિશુ સંરક્ષણ દિવસ
*✅ ગુજરાતમાં નવજાત શિશુ મૃત્યુદર 31.2 છે
ગુજરાત દેશમાં શિશુ મૃત્યુદરમાં 12 નંબરે
પ્રથમ ક્રમે ઉત્તરપ્રદેશ 50.4 શિશુ મૃત્યુદર*

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 'ટાઈમ્ડ આઉટ' થનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો
*✅શ્રીલંકાનો એન્જેલો મેથ્યુસ
બાંગ્લાદેશ સામે*

દેશના મુખ્ય માહિતી કમિશનર (CIC) કોણ બન્યા જેઓ આ પદ પર પહોંચનાર પહેલા દલિત બન્યા
*✅હીરાલાલ સામરિયા*

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે કોણ ચૂંટાયા
*✅હર્ષદ ત્રિવેદી
તેઓ કવિ, વાર્તાકાર છે*

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (ટી20 ક્રિકેટ)માં કઈ ટીમ ચેમ્પિયન બની
*✅પંજાબ પ્રથમવાર ચેમ્પિયન બની
બરોડાને હરાવ્યું*

ઉત્તરપ્રદેશના અલીગઢ જિલ્લાનું નામ બદલીને શું કરવામાં આવશે
*✅હરિગઢ*

તાજેતરમાં DRDO દ્વારા કઈ અતિ આધુનિક મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું
*✅પ્રલય
મારક ક્ષમતા 150 થી 500 કિમી સુધી ત્રાટકી શકે*

ન્યૂઝીલેન્ડ ક્રિકેટની પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા
*✅ડાયેના પુકેતાપુ લિંડન*

QX વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ટોપ 100 એશિયન યુનિવર્સિટીઓમાં ભારતની કેટલી યુનિવર્સિટીઓનો સામેલ છે
*✅સાત (7)*

તાજેતરમાં ભારતીય વાયુસેના અને આર્મીએ ચીન સરહદે હવાઈ કવાયત હાથ ધરી તેનું નામ શું આપવામાં આવ્યું
*✅પૂર્વીય આકાશ*

1000 દેહદાન સાથે દેશમાં સૌપ્રથમ જિલ્લો કયો બન્યો
*✅ગુજરાતનો ભાવનગર જિલ્લો*

વ્યક્તિદીઠ ૱5 માં બાંધકામ શ્રમિક અને તેમના પરિવારને પૌષ્ટિક ભોજન પૂરું પડતી યોજનાનું નામ શું છે જેનું પં.દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ,બોડકદેવ અમદાવાદ ખાતે ઉદ્દઘાટન કરવામાં આવ્યું
*✅શ્રમિક અન્નપૂર્ણા યોજના
155 નવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા*

37મી નેશનલ ગેમ્સ 2023 (ગોવા)👇🏻
*✅ગુજરાત 8 ગોલ્ડ, 2 સિલ્વર અને 21 બ્રોન્ઝ મેડલ = કુલ 31 મેડલ્સ સાથે 17મા ક્રમે રહ્યું
મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે (80 ગોલ્ડ, 69 સિલ્વર, 79 બ્રોન્ઝ = 228 મેડલ્સ)
સર્વિસીસ બીજા ક્રમે (66 ગોલ્ડ, 27 સિલ્વર, 33 બ્રોન્ઝ = 126 મેડલ્સ)
હરિયાણા ત્રીજા ક્રમે (62 ગોલ્ડ, 54 સિલ્વર 73 બ્રોન્ઝ = 189 મેડલ્સ)
ચોથા ક્રમે મધ્યપ્રદેશ અને પાંચમા ક્રમે કેરળ*

તાજેતરમાં વિશ્વની સૌથી સફળ કેપ્ટન મહિલા ક્રિકેટર મેગ લેનિંગે નિવૃત્તિ લીધી.તેઓ કયા દેશના મહિલા ક્રિકેટર છે
*✅ઓસ્ટ્રેલિયા*

વર્ષ 2022-23માં 12 લાખ કરોડની નિકાસ સાથે દેશભરમાં પ્રથમ કયું રાજ્ય છે
*✅ગુજરાત*

કયા દેશમાં ચિકનગુનિયાની પ્રથમ વેક્સીન ઇક્સચીકને મંજૂરી આપવામાં આવી
*✅અમેરિકા*

ભારતે 'મારી માટી, મારો દેશ' અભિયાન હેઠળ મહત્તમ ઓનલાઈન સેલ્ફીનો નવો ગિનિસ રેકોર્ડ સર્જ્યો.કઈ યુનિવર્સિટી દ્વારા માટીની સાથે સેલ્ફી લઈ રેકોર્ડ બનાવ્યો
*✅સવિતાબાઈ ફૂલે યુનિવર્સિટી
10,42,538 સેલ્ફી લઈને ચીનનો રેકોર્ડ તોડ્યો*

2023નો શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર કયા રાજ્યને એનાયત કરવામાં આવ્યો
*✅ગુજરાત*

અયોધ્યામાં દિપોત્સવ 2023માં કેટલા દીપ પ્રાગટય કરવામાં આવ્યા
*✅22.23 લાખ*

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય કયું બનશે
*✅ઉત્તરાખંડ*

તાજેતરમાં કયા દેશમાં 14 કલાકમાં 800 જેટલા ભૂકંપના આંચકા આવ્યા
*✅આઈસલેન્ડ*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2023ની દિવાળીની ઉજવણી ક્યાં કરી
*✅હિમાચલ પ્રદેશમાં જવાનો સાથે*

ભારત માટે વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદી કોણે નોંધાવી
*✅કેએલ રાહુલ
નેધરલેન્ડ સામે 62 બોલમાં સદી નોંધાવી*

કયા દેશમાં ખરાબ જીવનશૈલીથી થતા રોગો રોકવા માટે જંક ફૂડ કાયદો ઘડવામાં આવ્યો જે વિશ્વમાં આવો કાયદો લાગુ કરનાર પ્રથમ દેશ બન્યો
*✅કોલંબિયા*

14 થી 20 નવેમ્બર 〰️ રાષ્ટ્રીય સહકારી સપ્તાહ
*✅ગુજરાતમાં 80,940 સહકારી મંડળી સાથે દેશમાં બીજા ક્રમે
મહારાષ્ટ્રમાં સૌથી વધુ સહકારી મંડળી
દેશમાં 8.55 લાખ સહકારી મંડળી*

14 નવેમ્બર 〰️ વિશ્વ ડાયાબિટીસ દિવસ અને બાળ દિન

પ્લાસ્ટિકના ઉત્પાદન અને વપરાશ પર તેનું પ્રદુષણ નાથવા પ્રથમ વખત 175 દેશોની બેઠક ક્યાં યોજાશે
*✅કેન્યાના નૈરોબી ખાતે*

ગુજરાતમાં 15 થી 25 નવેમ્બર કયો ઉત્સવ મનાવાશે
*✅જળ ઉત્સવ*

🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰
💥💥

7 months ago

*🔥Newspaper Current🔥
*➖
*🗞️Date:-10-10-2023 થી 12-10-2023🗞️*

અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક - 2023👇🏻
*☑️હાર્વર્ડ યુનિવર્સિટીના અમેરિકાના પ્રો.કલાઉડિયા ગોલ્ડિનને
☑️અમેરિકાના 200 વર્ષના આર્થિક ઈતિહાસમાં મહિલાઓની ભાગીદારીનો અભ્યાસ કર્યો*

10 ઓક્ટોબરમાનસિક આરોગ્ય દિવસ

નેપાળ અને ભારત સરહદે મહાકાલી નદી પર પ્રસ્તાવિત 6480 મેગાવોટની પરિયોજના
*☑️પંચેશ્વર વીજળી પરિયોજના*

નડિયાદ સ્થિત બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સ્થાપક અને પદ્મશ્રી વિજેતા તથા સંસ્કૃતના પ્રખર વિદ્વાન જેમનું હાલમાં નિધન થયું
*☑️ડાહ્યાલાલ શાસ્ત્રી*

11 ઓક્ટોબરવર્લ્ડ ગર્લ ચાઈલ્ડ ડે

તાજેતરમાં થયેલ હરાજીમાં પ્રો-કબડ્ડી ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો
*☑️પવન સહરાવત
☑️તેલુગુ ટાઈટન્સે 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો*

તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના ટોલ્સટોય ફાર્મમાં મહાત્મા ગાંધીજીની કેટલા ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું
*☑️8 ફૂટ*

11 ઓક્ટોબરજયપ્રકાશ નારાયણની જન્મજયંતિરેંટિયા બારસ

તાજેતરમાં બહાર પાડવામાં આવેલ રિપોર્ટ હુરુન ઇન્ડિયા રિચલિસ્ટ 2023 અનુસાર ભારતના સૌથી ધનિક વ્યક્તિ કોણ
*☑️રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી
☑️8.08 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ
☑️બીજા ક્રમે અદાણી અને સીરમ ઇન્સ્ટિટ્યૂટના સાઈરસ પૂનાવાલા ત્રીજા ક્રમે
☑️20 વર્ષનો કૈવલ્ય વોહરા સૌથી નાની વયનો અમીર*

સરકારની PhD ના વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ આર્થિક સહાય માટેની 'શોધ' યોજનાનું પૂરું નામ
*☑️સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રીસર્ચ
☑️આ યોજનામાં માસિક 15 હજાર રૂપિયા સને 20 હજાર રૂપિયા કન્ટિજન્સી સહાય
☑️બે વર્ષમાં કુલ 4 લાખ રૂપિયાની સહાય*

ગુજરાત રાજ્ય બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના કાયમી મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️પી.જે.ભગદેવ*

ભારત સરકારે ઈઝરાયલમાં ફસાયેલ ભારતીયોને સુરક્ષિત રીતે પાછા લાવવા શરૂ કરેલ ઓપરેશનનું નામ
*☑️ઓપરેશન અજય*

12 ઓક્ટોબરવિશ્વ રીંછ દિવસ
*☑️2022માં રાજ્યમાં રીંછની સંખ્યા 358*

12 ઓક્ટોબરવર્લ્ડ આર્થરાઈટિસ ડે

ઓક્ટોબર મહિનાનો બીજો ગુરુવારવિશ્વ દૃષ્ટી દિવસ

💥💥

We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 1 week, 6 days ago

Knowledge Without Limits!

UPSC| GPSC| CLASS3

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731

Last updated 1 month, 1 week ago

Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.

Last updated 4 days, 15 hours ago