For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165
Technical helpline no.- 70 964 964 85
Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Last updated 4 weeks ago
જ્ઞાન એકેડમી - ગાંધીનગર મો. નં. 8758277555
We provide videos regarding different subjects free of cost in you tube channel - Gyan Academy Gandhinagar
Last updated 2 weeks, 3 days ago
Manage by - @pradiprajput7575
Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ , police , psi ,asi વગેરે માટે ઉપયોગી Quiz
Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.
Last updated 4 weeks, 1 day ago
⭕સતત ચોથીવાર શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)ના પ્રમુખ કોણ બન્યા❓
*☑️હરજીંદર સિંહ ધામી*
⭕29 ઓક્ટોબર ➖વર્લ્ડ બ્રેઈન સ્ટ્રોક ડે
⭕કર્ણાટક હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અને આધારની કાયદેસરતાને પડકરનાર મુખ્ય અરજદાર ન્યાયમૂર્તિ જેમનું હાલમાં નિધન થયું❓
*☑️કે. એસ. પુટુસ્વામી*
⭕GPSC ના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓
*☑️IPS અધિકારી ડૉ. હસમુખ પટેલ*
⭕તાજેતરમાં કયા દેશમાં મારાપિ જવાળામુખી ફાટ્યો❓
*☑️ઇન્ડોનેશિયા*
⭕તાજેતરમાં કોસ્ટ ગાર્ડના કયા બે જહાજ ગોવામાં એકસાથે લોન્ચ કરવામાં આવ્યા❓
*☑️અદમ્ય અને અક્ષર*
⭕ગ્લોબલ એરોસ્પેસ સમિટનું તાજેતરમાં ક્યાં આયોજન કરવામાં આવ્યું હતું❓
*☑️અબુધાબી*
⭕દેશના પૂર્વોત્તરના રાજ્ય નાગાલેન્ડની ઝુલ્કી નદીમાં કેટફીશની એક નવી જાતિ મળી આવી છે જેનું વૈજ્ઞાનિક નામ શું છે❓
*☑️એકઝોસ્ટોમા સેન્ટિયોનોઈ*
⭕આરોગ્ય અમે પરિવાર કલ્યાણ ખાતાએ હવામાન પરિવર્તન અને આરોગ્ય બાબતોના ઉકેલ માટે એક સંમેલન કઈ સંસ્થાના સહયોગમાં યોજ્યું હતું❓
*☑️એશિયન ડેવલપમેન્ટ બેન્ક*
⭕તાજેતરમાં સમાચારોમાં છવાયેલો જીવિતપુત્રિકા તહેવાર ભારતમાં ખાસ કરીને કયા વિસ્તારમાં ઉજવાય છે❓
*☑️ઉત્તર અને પૂર્વીય ભારત*
⭕તાજેતરમાં નાસા દ્વારા પ્રકાશમાં લવાયેલ કાલ્ડવેલ-45 શું છે❓
*☑️કુંતલાકાર તારાસમૂહ*
⭕વૈશ્વિક સંશોધન અનુક્રમ GII માં ભારતનો ક્રમ કેટલામો છે❓
*☑️39મો*
⭕વર્લ્ડ ટેલિકોમ સ્ટાન્ડ્રાઈઝશન એસેમ્બલી WTSA 2024માં કયો દેશ યજમાન બન્યો છે❓
*☑️ભારત*
⭕તાજેતરમાં વૈજ્ઞાનિકોએ કયા દેશમાં 300થી વધુ નાઝકા લાયન્સની શોધ કરી છે❓
*☑️પેરુ*
⭕તાજેતરમાં સમાચારમાં રહેલું એટર્નાગરામ વન્ય અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે❓
*☑️તેલંગણા*
⭕31 ઓક્ટોબર ➖રાષ્ટ્રીય એકતા દિવસ
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥🪔 💥 🪔💥
*🔥Current Affairs 🔥
➖*➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-13-10-2024 થી 31-10-2024🗞️*
⭕ફતહ-ટૂ નામની હાઇપરસોનિક બેલેસ્ટિક મિસાઇલનું નિર્માણ કયા દેશે કર્યું❓
*☑️ઈરાન*
⭕વર્ષ 2024નું રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવ્યું હતું❓
*☑️ઓક્ટોબર 2 થી 8*
⭕નિજૂત મોઇના સ્કીમ નામની કન્યા કેળવણીને લગતી સરકારી યોજના કઈ રાજ્ય સરકારે તાજેતરમાં જ શરૂ કરી હતી❓
*☑️આસામ*
⭕કયા દેશના વડાપ્રધાન તરીકે શિગેરુ ઇશિબાની નિમણૂક થઈ❓
*☑️જાપાન*
⭕વિશ્વ કપાસ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે❓
*☑️7 ઓક્ટોબર*
⭕પ્રધાનમંત્રીએ થોડો સમય પહેલા બંજારા વિરાસત મ્યુઝિયમનો શુભારંભ ક્યાં કરાવ્યો❓
*☑️મહારાષ્ટ્ર*
⭕સમાચારોમાં છવાયેલી નિગ્રો નદી કઈ નદીની પેટાનદી છે❓
*☑️એમેઝોન નદી*
⭕ભારત તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય એકમમાં સભ્ય તરીકે જોડાયું❓
*☑️મેડિકલ ડિવાઇસ એટલે કે તબીબી ઉપકરણોનું નિયમન કરતા આંતરરાષ્ટ્રીય એકમ IMDRF નું સભ્ય*
⭕નેશનલ એગ્રિકલ્ચર કોડ (NAC) શું છે ❓
*☑️ભારતમાં કૃષિક્ષેત્રે પદ્ધતિઓ અને ગુણવત્તાને સુધારવા માટેની ગાઈડલાઈન*
⭕વર્ષ 2024નું અર્થશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ કોણે મળશે❓
*☑️ઇનામ ડારોન એસમોગ્લુ, સાઇમન જોન્સન અને જેમ્સ એ રોબિન્સન
☑️સંસ્થાઓની સરંચના અને તેની સમાજ પર અસર બદલ*
⭕વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારત માતા સરોવરનું લોકાર્પણ ક્યા કરશે❓
*☑️અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળામાં*
⭕જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી કોણ બન્યા❓
*☑️ઓમર અબ્દુલ્લા*
⭕ન્યાયની દેવીની આંખ પર બાંધેલી પટ્ટી ખોલાઇ અને હાથમાં તલવારના બદલે શું કયું પુસ્તક છે❓
*☑️બંધારણનું*
⭕ગુજરાત વન વિભાગ દ્વારા કરવામાં આવેલી વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં ડોલ્ફીનની વસ્તી કેટલી છે❓
*☑️680 ડોલ્ફીન*
⭕ફેમિના મિસ ઇન્ડિયા 2024નો ખિતાબ કોણે જીત્યો❓
*☑️નિકિતા પોરવા્લ*
⭕હરિયાણાના બીજીવાર મુખ્યમંત્રી કોણ બન્યા❓
*☑️નાયબસિંહ સૈની*
⭕પ્રો કબડ્ડી લીગની કેટલામી સીઝન શરૂ થઈ❓
*☑️11મી*
⭕વિશ્વના છઠ્ઠા ક્રમનો સૌથી ઊંચો પર્વત ગણાતો ચો ઓયુ સર કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની❓
*☑️ઉત્તરાખંડની શીતલ રાજ*
⭕મહિલાઓ માટે વિશ્વના સૌથી શ્રેષ્ઠ દેશોની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે❓
*☑️128મા
☑️ડેનમાર્ક શ્રેષ્ઠ
☑️અફઘાનિસ્તાન સૌથી ખરાબ*
⭕મહિલા ટી20 વર્લ્ડકપમાં કઈ ટીમ પ્રથમવાર ચેમ્પિયન બની❓
*☑️ન્યુઝીલેન્ડ
☑️દક્ષિણ આફ્રિકાને હરાવ્યું*
⭕ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં આવેલ વિનાશક વાવાઝોડું ❓
*☑️દાના*
⭕આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં કઈ ટીમે વર્લ્ડ રેકોર્ડ રન કર્યા❓
*☑️ઝિમ્બાબ્વે (344 રન કર્યા)
☑️ગામ્બિયા સામે
☑️સૌથી મોટી જીત પણ મેળવી (290 રને)*
⭕ભારતનું પ્રથમ ડ્રોન સીટી ક્યા બનશે❓
*☑️આંધ્રપ્રદેશના કુર્નુ્લમાં*
⭕ભારતમાં હાઇડ્રોજનથી ઉડતા વિશ્વના પ્રથમ અને સૌથી મોટા ડ્રોન કઈ કંપનીએ તૈયાર કર્યા❓
*☑️તેલંગણાની કંપની બ્લ્યુ જે એરોએ
☑️ડ્રોનનું નામ બ્લ્યુ જે રીચ*
⭕નાબાર્ડના રિપોર્ટ અનુસાર ગામડાઓમાં બચત કરતા પરિવારોમાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે❓
*☑️26મા
☑️37 ટકા પરિવાર જ બચત કરે છે*
⭕દેશમાં પ્રથમ વખત કૃત્રિમ ગર્ભાધાન (AI) દ્વારા કયા વિલુપ્ત પક્ષીનો જન્મ થયો❓
*☑️ઘોરાડ (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ), ગોદાવન તરીકે પણ ઓળખાય છે
☑️જેસલમેરના રામદેવરા અને સુધાસરી બ્રિડિંગ સેન્ટરમાં*
⭕16મી બ્રિક્સ સિમિટ ક્યાં યોજાઈ❓
*☑️રશિયાના કઝાનમાં*
⭕તડોબા-અંધારી ટાઇગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલો છે❓
*☑️મહારાષ્ટ્ર*
⭕સેનાના વડાએ કયા શહેરમાં બહુલક્ષી વિસ્ફોટક શસ્ત્ર નામે અગ્નિ-અસ્ત્ર લોકાર્પિત કર્યું❓
*☑️ગેંગટોક*
⭕વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ-2024નો થીમ કયો રાખવામાં આવ્યો છે❓
*☑️જંતુ અને પક્ષીઓનું રક્ષણ*
⭕દવાઓના સ્તર પર નિયંત્રણ રાખતી કેન્દ્રીય સંસ્થા-CDSCO કયા મંત્રાલાય હેઠળ કામ કરે છે❓
*☑️આરોગ્ય-પરિવાર કલ્યાણ મંત્રાલાય*
⭕વર્ષ 2024નું સાહિત્યનું નોબેલ પ્રાઈઝ કોને એનાયત કરાયું❓
*☑️હેન કાંગ*
⭕કયા મંત્રાલાય દ્વારા યુવા સંગમ પોર્ટલ શરૂ કરાયું❓
*☑️શિક્ષણ મંત્રાલય*
⭕ફૂટરોટ રોગ થવા માટે જવાબદાર કારક કયા સૂક્ષ્મજીવ છે❓
*☑️બેક્ટેરિયા*
⭕તાજેતરમાં ફિલિપાઈન્સમાં આવેલ વાવાઝોડું ❓
*☑️ટ્રામી*
⭕જસ્ટિસ સંજીવ ખન્ના દેશના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ બનશે❓
*☑️51મા*
⭕ગ્લોબલ ઇનોવેટીવ ઈન્ડેક્સમાં વિશ્વમાં ઇનોવેશન બાબતે 132 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે❓
*☑️39મા
☑️સતત 14મા વર્ષે સ્વીટઝર્લેન્ડ ટોચના ક્રમે
☑️સ્વીડન બીજા ક્રમે, અમેરિકા ત્રીજા અને UK ચોથા ક્રમે*
⭕ભારત સમાનવ ગગનયાનને કયા વર્ષે લોન્ચ કરશે❓
*☑️2026મા
☑️ચંદ્રયાન-4 મિશન 2028માં હાથ ધરશે*
⭕આયુષ્યમાન વય વંદના કાર્ડ મારફતે 5 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર કેટલાથી વધુ વયના વડીલો માટે આ યોજના શરૂ કરવામાં આવી❓
*☑️70 થી વધુ*
⭕શ્રેષ્ઠ ફૂટબોલ ખેલાડી માટેનો બેલેન ડી'ઓર 2024 એવોર્ડ કોને મળ્યો❓
*☑️પુરુષોમાં માંચેસ્ટર સીટીના રોડ્રિ અને મહિલાઓમાં બાર્સેલોનાની એતાના બોનમતી*
*🔥Current Affairs🔥
➖*➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date :- 01-10-2024 થી 12-10-2024🗞️
⭕19મા દિવ્ય કલા મેળાનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો❓
☑️વિશાખાપટ્ટનમ*
⭕તાજેતરમાં કયા મંત્રાલયે આંતરરાષ્ટ્રીય વોશ પરિષદ -2024નું આયોજન કર્યું❓
*☑️જલ શક્તિ મંત્રાલાય*
⭕પુરુષોની જુનિયર હોકી નેશનલ ચેમ્પિયનશિપ-2024નું ટાઇટલ હાલમાં કયા રાજ્યે જીતી લીધું❓
*☑️પંજાબ*
⭕તાજેતરમાં નદી ઉત્સવ -2024નું આયોજન ક્યાં કરાયું❓
*☑️નવી દિલ્હી*
⭕હારબંધ ગોઠવાયેલો ચો. કિમી. વિસ્તારનો ટેલિસ્કોપ કયા બે દેશોમાં આવેલો છે❓
*☑️ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા*
⭕સ્વચ્છતા હી સેવા -2024 અભિયાનનો હેતુ કયો છે❓
*☑️સ્વભાવ સ્વચ્છતા - સંસ્કાર સ્વચ્છતા*
⭕હાલમાં કયા દેશના નવા વડાપ્રધાન તરીકે જફર હસન ચૂંટાયા❓
*☑️જોર્ડન*
⭕હાલમાં કયા દેશે રક્તપિત્ત રોગનો સંપૂર્ણ સફાયો કરી નાંખ્યો ❓
*☑️જોર્ડન*
⭕તાજેતરમાં કયા રાજ્યમાં ગાયને રાજમાતાનો દરજ્જો અપાયો❓
*☑️મહારાષ્ટ્ર*
⭕વર્ષ 2024નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ કયા અભિનેતાને અપાશે❓
*☑️મિથુન ચક્રવર્તી*
⭕1 ઓક્ટોબર ➖આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ
⭕'લવ એક્રોસ ધ સોલ્ટ ડેઝર્ટ' વાર્તા પરથી રેફ્યુજી ફિલ્મ બની હતી તેના લેખક, કેવી અને પૂર્વ IPS અધિકારી જેમનું હાલમાં નિધન થયું❓
*☑️કેકી. એન.દારૂવાલા*
⭕મેક્સિકોમાં નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા જેઓ તે દેશના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા❓
*☑️ક્લાઉડિયા શીનબોમ*
⭕ભારતમાં કયા વર્ષે પ્રથમવાર ખો -ખો વર્લ્ડકપ રમાશે ❓
*☑️2025*
⭕બ્રિટન ચાગોસ નામનો ટાપુ કયા દેશને પરત કરશે❓
*☑️મોરેશિયસ*
⭕કેરેકલ - હેણોતરોના સંવર્ધન માટે ક્યાં સેન્ટર શરૂ કરાશે❓
*☑️કચ્છ*
⭕6 ઓક્ટોબર ➖ વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસ (મગજનો લકવો)
⭕ઈરાની કપ (ટેસ્ટ ક્રિકેટ)માં રેસ્ટ ઓફ ઇન્ડિયાને હરાવી કઈ ટીમ ચેમ્પિયન બની❓
*☑️મુંબઈ*
⭕દેશનું પ્રથમ કેમિકલ કચરો મુક્ત ઔદ્યોગિક ક્ષેત્ર કયું બન્યું❓
*☑️તમિલનાડુનું તિરૂપુર*
⭕તાજેતરમાં WHO એ ભારતને કઈ બીમારીથી મુક્ત દેશ તરીકેનું પ્રશસ્તીપત્ર એનાયત કર્યું❓
*☑️ટ્રેકોમા (અંધાપો)*
⭕તાજેતરમાં અમેરિકાના ફ્લોરિડામાં ત્રાટકેલું વાવઝોડું❓
*☑️મિલ્ટન*
⭕તાજેતરમાં મહાન ઉદ્યોગપતિ રતન તાતાનું હાલમાં નિધન થયું. તેમને ભારત સરકાર દ્વારા કયા વર્ષે પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા❓
*☑️વર્ષ 2000માં*
⭕તાજેતરમાં મહાન ટેનિસ ખેલાડી રફેલ નડાલે નિવૃત્તિ જાહેર કરી. તેઓ કયા દેશના છે❓
*☑️સ્પેન*
⭕તાતા ટ્રસ્ટના નવા ચેરમેન કોણ બન્યા❓
*☑️નોએલ તાતા*
⭕ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2024ના સર્વેમાં વિશ્વના 127 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે❓
*☑️105મા
☑️કન્સર્ન વર્લ્ડવાઇડ અને વેલ્થ હંગર હિલ્ફે દ્વારા સંયુક્ત રીતે રિપોર્ટ બહાર પાડે છે*
⭕12 ઓક્ટોબર ➖વિશ્વ રીંછ દિવસ અને વિશ્વ સંધિવા દિવસ
➖➖➖➖➖➖➖➖➖➖➖
⭕નોબેલ પ્રાઈઝ - 2024👇🏻
▪️મેડિસિનનું નોબેલ🏆
☑️અમેરિકન વિજ્ઞાની વિક્ટર એમ્બ્રોસ અને ગેરી રૂવકુનને
☑️માઈક્રો આરએનએ (microRNA)ની શોધ માટે
☑️શરીરમાં કોષોની રચનાની પ્રક્રિયા માઈક્રો આરએનએ થકી થાય છે.
▪️ફિઝિક્સનું નોબેલ🏆
☑️જોન હોપફિલ્ડ અને જ્યોફ્રી હિન્ટનને
☑️AI ને સક્ષમ કરતી શોધ માટે
☑️જ્યોફ્રી હિન્ટન AI ના ગોડફાધર તરીકે ઓળખાય છે
▪️કેમિસ્ટ્રીનું નોબેલ🏆
☑️ડેવિડ બેકર, ડેમિસ હસાબિસ અને જૉન એમ. જમ્પરને
☑️બેકરને કમ્પ્યુટેશનલ પ્રોટીન ડિઝાઇન માટે
☑️ડેમિસ અને જૉનને પ્રોટીન સ્ટ્રક્ચરની ભવિષ્યવાણી માટે
▪️સાહિત્યનું નોબેલ🏆
☑️દક્ષિણ કોરિયાની લેખિકા હાન કાંગને
☑️ભૂતકાળનું પીડાઓ અને જીવનની નાજુકતાને કાવ્યાત્મક શૈલીમાં રજૂ કરવા બદલ
☑️આ સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ દક્ષિણ કોરિયાની મહિલા બન્યા
☑️ધ વેજીટીરિયન માટે 2016માં બુકર પ્રાઈઝ મળ્યું હતું
▪️નોબેલ શાંતિ પુરસ્કાર🏆
☑️જાપાની સંગઠન નિહોન હિકાંક્યોને
☑️સંસ્થાને આ સન્માન દુનિયામાં પરમાણુ હથિયારોની વિરુદ્ધ ઝુંબેશ ચલાવવા માટે મળ્યો નોબેલ
☑️હિરોશિમા-નાગાસાકી હુમલાના પીડિતોએ પરમાણુ હથિયાર મુક્ત વિશ્વ ચલાવવાની ઝુંબેશ ચલાવી
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
⭕હાલમાં જ સમાચારોમાં ચમકી ગયેલો ઝીકા વાયરસ કયા મચ્છરો દ્વારા ફેલાય છે❓
*☑️એડિસ મચ્છર*
⭕તાજેતરમાં સમાચારમાં આવેલું વતેઝૂથું શું છે❓
*☑️આલ્ફાબેટીક ઉચ્ચાર*
⭕સશસ્ત્ર સેનાઓના સૈનિકોની સલામતી અને કાર્યક્ષમતા વધારવા તથા બીજા અનેક ફિલ્ડમાં ઉપયોગ કરવા માટે એક ખાસ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઇન્દોર IITએ નવા પ્રકારના જૂતા તૈયાર કર્યા છે, જે ટેકનોલોજીનું નામ શું છે❓
*☑️ટ્રીબો-ઇલેક્ટ્રિક નેનોજનરેટર (TENG)*
⭕ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરના અવકાશ મથક મિશન એક્સિઓમ-4 માટે કયા બે અવકાશયાત્રીઓની પસંદગી કરી છે❓
*☑️મેઈન પાઇલટ તરીકે ગ્રુપ કેપ્ટન સુભાંશુ શુક્લા અને બેક અપ પાઇલટ તરીકે ગ્રુપ કેપ્ટન પ્રસાંત બાલાક્રિષ્નન નાયર*
⭕દેશની કઈ હાઇકોર્ટે 1908ના રજિસ્ટ્રેશન એક્ટની કલમ 77-એ ને ગેરબંધારણીય જાહેર કરી❓
*☑️મદ્રાસ હાઇકોર્ટ
☑️આ કલમ છેતરપિંડી કે ઠગાઈના આરોપ લાગ્યા હોય એવા કેસમાં રજિસ્ટ્રારને સંપત્તિના દસ્તાવેજ રદ કરવા સહિતની ઘણી સત્તા આપી દે છે. પ્રામાણિક જમીનધારકોને આ કલમ મદદરૂપ થઇ શકે તેની સાથે સાથે ખરેખર હકદાર હોય એવા સંપત્તિધારકોને માટે આ કલમ સમસ્યા ઉભી કરી શકે છે*
⭕થાઈલેન્ડના નવા વડાપ્રધાન કોણ બન્યા❓
*☑️પેટોન્ગટાર્ન શિનાવાત્રા (37 વર્ષ)
☑️થાઈલેન્ડના સૌથી નાની વયના વડાપ્રધાન બન્યા*
⭕તાજેતરમાં ભારતના પ્રખ્યાત સિતારવાદક અને સપ્તક મહોત્સવના સહ-સ્થાપક મંજુ મહેતાનું નિધન થયું. તેઓ કયા ઘરાનાના હતા❓
*☑️મહિયર ઘરાના*
⭕ભારતમાં નેશનલ સ્પેસ ડે દર વર્ષે કઈ તારીખે ઉજવાશે❓
*☑️23 ઓગસ્ટ*
⭕20 ઓગસ્ટ➖વિશ્વ મચ્છર દિવસ
⭕દેશની પ્રથમ ડિજિટલ કોર્ટ કયા રાજ્યમાં શરૂ થઈ જ્યાં 24 કલાક કેસની સુનવણી થશે❓
*☑️કેરળ*
⭕રાજ્યની વિધાનસભામાં કાળા જાદુ બિલ સર્વાનુમતે મંજુર થયું.જેમાં ધુતારા-ઢોંગીઓ માટે કઈ સજા થશે❓
*☑️7 વર્ષની કેદ અને 50 હજાર રૂપિયા સુધીનો દંડ
➖*➖➖➖➖➖➖➖➖➖➖
??
*?Newspaper Current?
➖*➖➖➖➖➖➖➖➖➖➖
*?️Date:-21-07-2024 થી 31-07-2024?️*
⭕તમામ નાગરિકો માટે આરોગ્યસેવાને ધ્યાનમાં લઈ કયા મંત્રાલયે ત્વરિત લાયસન્સ સેવા શરૂ કરી છે❓
*☑️આરોગ્ય-પરિવાર કલ્યાણ મંત્રાલય*
⭕દેશમાં 35મા વિદેશ સચિવ તરીકે હાલમાં કોની નિમણૂક કરાઈ❓
*☑️વિક્રમ મિસરી*
⭕તોફાનને પગલે હાલમાં સમાચારમાં ચમકેલું ગાંધી સરોવર કઈ હિમનદીનું છે❓
*☑️ચોરબારી*
⭕હાલમાં આઈએનએસ તબારની મુલાકાતે ચમકેલું એલેક્ઝાન્ડ્રિઆ બંદર ક્યાં આવેલું છે❓
*☑️ઇજિપ્ત*
⭕માર્સ ઓડિસી ઓર્બિટરની મદદથી સૂર્ય પરના સૌથી મોટા જ્વાળામુખીની તસવીર કઈ સંસ્થાએ લીધી❓
*☑️NASA*
⭕હાલમાં ચર્ચામાં રહી એ નૌકા બઈચ કયા રાજ્યની નૌકાસ્પર્ધા છે❓
*☑️પશ્ચિમ બંગાળ*
⭕હાલમાં જ જેમનું નિધન થયું એ ભુપિંદર સિંઘ રાવત કઈ રમત સાથે સંકળાયેલા હતા❓
*☑️ફૂટબોલ*
⭕23 જુલાઈ➖રાષ્ટ્રીય પ્રસારણ દિવસ
⭕તાજેતરમાં નિર્મલા સીતારમને રેકોર્ડ કેટલામું બજેટ રજૂ કર્યું❓
*☑️7મુ*
⭕ફૂડ એન્ડ ઓર્ગેનાઇઝેશન (FAO)ના રિપોર્ટ અનુસાર ભારતમાં 2010 થી 2020 દરમિયાન કેટલું વનક્ષેત્ર વધ્યું❓
*☑️2.66 લાખ હેક્ટર સાથે વિશ્વમાં ત્રીજા ક્રમે
☑️19.37 લાખ હેક્ટર સાથે ચીન પ્રથમ અને 4.46 લાખ હેક્ટર સાથે ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે*
⭕તાજેતરમાં કયા રાજ્યમાં પેપરલીક અંગે નવો કાયદો લવાયો જેમાં ગેરરીતિ આચરનારને ૱1 કરોડનો દંડ કરાશે❓
*☑️બિહાર*
⭕તાજેતરમાં ફિલિપાઈન્સમાં આવેલ વાવાઝોડું❓
*☑️ગેમી*
⭕તાજેતરમાં આસામના કયા સ્થળને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું❓
*☑️ચરાઈદેવ જિલ્લામાં આવેલા અહોમ યુગના 'મોઇદમ'ને*
⭕કર્ણાટક સરકારે રામનગર જિલ્લાનું નામ બદલીને કયું નવું નામ આપ્યું❓
*☑️બેંગલુરુ સાઉથ જિલ્લો*
⭕ચાર સામુદાયિક વિકાસ યોજનાઓનો અમલ કરવા તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સંધિ કરી❓
*☑️માર્શલ આઇલેન્ડ*
⭕કયા મંત્રાલય દ્વારા 2024નો યુવા વ્યાવસાયિકોનો વૈશ્વિક વારસાની ફોરમનો કાર્યક્રમ યોજાયો❓
*☑️સાંસ્કૃતિક મંત્રાલય*
⭕હાલમાં કયા યુરોપિયન દેશોએ 500 કિમીથી વધારે લાંબી રેન્જના મિસાઈલ્સ વિકસાવવા આરંભ કરાયો❓
*☑️પોલેન્ડ, જર્મની, ફ્રાન્સ અને ઈટાલી*
⭕તાજેતરમાં કઈ સંશોધન સંસ્થાએ એક-વૈજ્ઞાનિક, એક-ઉત્પાદન કાર્યક્રમ શરૂ કર્યો❓
*☑️ભારતીય કૃષિ સંશોધન સંસ્થાન (ICAR)*
⭕તાજેતરમાં કઈ IIT અને પ્રસારભારતી મંત્રાલયે બે દિવસની રોબો સ્પર્ધા ડીડી-રોબોકોન ઇન્ડિયા-2024નું આયોજન કર્યું❓
*☑️IIT દિલ્હી*
⭕થોડા દિવસ પહેલા કયા દેશે કોલમ્બિયાને હરાવીને પોતાનું કોપા અમેરિકા ચેમ્પિયનશિપ ટાઈટલ જાળવી રાખ્યું❓
*☑️આર્જેન્ટિના*
⭕વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપ-2024માં મેન્સ સિંગલ્સ ટાઈટલના વિજેતા ખેલાડી કોણ બન્યું❓
*☑️કાર્લોસ અલ્કારાઝ*
⭕ભારતમાં સાતત્યપૂર્ણ કૃષિકાર્ય ક્ષેત્રે પ્રદાન બદલ માનવતાવાદી યોજનાઓ માટેનો એવોર્ડ તાજેતરમાં કયા રાજ્યને એનાયત કરવામાં આવ્યો❓
*☑️આંધ્રપ્રદેશ*
⭕સંયુક્ત રાષ્ટ્રસંઘની જળસંચય પરિષદનું દસમું સભ્ય દેશ કયો બન્યો❓
*☑️આફ્રિકાનો આઈવરી કોસ્ટ દેશ*
⭕અમેરિકામાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓
*☑️વિનય મોહન ક્વાત્રા*
⭕અયોધ્યાના રામલલાની ટપાલ ટીકીટ જારી કરનાર વિશ્વમાં પ્રથમ દેશ કયો બન્યો❓
*☑️લાઓસ*
⭕પેરિસ ઓલિમ્પિક-2024માં ભારત માટે સૌપ્રથમ મેડલ કોણે જીત્યો❓
*☑️મનુ ભાકર
☑️10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
☑️શૂટિંગમાં મેડલ જીતનારી ભારતની સૌપ્રથમ મહિલા બની*
⭕પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ભારતની કઈ જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો❓
*☑️મનુ ભાકર અને સરબજોત સિંહ
☑️મનુ ભાકર એક ઓલિમ્પિકમાં 2 ચંદ્રક જીતનારી દેશની પ્રથમ એથ્લીટ બની*
⭕તાજેતરમાં કયા રાજ્યમાં ધર્માંતરણ કાયદો પસાર કરવામાં આવ્યો જેમાં આજીવન કેદની જોગવાઈ કરવામાં આવી❓
*☑️ઉત્તરપ્રદેશ*
⭕તાજેતરમાં UPSCના ચેરપર્સન તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓
*☑️પ્રીતિ સૂદન*
⭕ભારતની મહિલા ક્રિકેટ ટીમને હરાવીને કયો દેશ એશિયા કપ ટી20માં ચેમ્પિયન બન્યો❓
*☑️શ્રીલંકા*
⭕તાજેતરમાં DRDOએ ઓડિશાના બાલાસોરના અબ્દુલ કલામ ટાપુ પર ઇન્ટરસેપ્ટર મિસાઈલ AD-1નું સફળ પરીક્ષણ કર્યું.
➖➖➖➖➖➖➖➖➖➖➖
??
*?️જૂન મહિનાના મહત્વના દિન વિશેષ?️
➖*➖➖➖➖➖➖➖➖➖➖
●1 જૂન➖વિશ્વ દૂધ દિવસ, ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ
●3 જૂન➖વિશ્વ સાઇકલ દિવસ
●5 જૂન➖વિશ્વ પર્યાવરણ દિવસ
●7 જૂન➖વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
●14 જૂન➖વિશ્વ બ્લડ ડોનેશન ડે
●21 જૂન➖આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, વિશ્વ સંગીત દિવસ
●27 જૂન➖વિશ્વ ડાયાબિટીસ ડે
➖➖➖➖➖➖➖➖➖➖➖
??
*?May Month Newspaper Current Affairs Highlight?
➖*➖➖➖➖➖➖➖➖➖➖
*?️Date:- 16-05-2024 થી 31-05-2024?️*
⭕17 મે➖વર્લ્ડ હાઇપર ટેંશન ડે
⭕વર્ષ 2027માં મહિલા ફિફા વર્લ્ડકપ ક્યાં રમાશે❓
*☑️બ્રાઝીલ*
⭕18 મે➖ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે
⭕ICICIને બેન્ક બનાવનાર મહાનુભાવ જેમનું હાલમાં નિધન થયું❓
*☑️નારાયણન વધુલ*
⭕20 મે➖વિશ્વ બી (મધમાખી) ડે
⭕ઈરાનના રાષ્ટ્રપતિ જેમનું હાલમાં હેલિકોપ્ટર ક્રેશમાં મોત થયું❓
*☑️ઇબ્રાહિમ રઇસી
☑️ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મુખબરને વચગાળાના રાષ્ટ્રપતિ બનાવાયા*
⭕વિશ્વનું સૌથી ઊંચું મતદાન મથક ભારતમાં ક્યાં આવેલું છે❓
*☑️હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પીતિ જિલ્લાના તાશીગાંગમાં 15,256 ફૂટની ઊંચાઈએ*
⭕22 મે➖ઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજીકલ ડાયવર્સીટી (જૈવવૈવિધ્ય)
⭕25 મે➖વર્લ્ડ થાઇરોઇડ ડે
⭕કાન્સ ફેસ્ટિવલ 2024માં 'અન સર્ટન રિગાર્ડ' કેટેગરીમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય અભિનેત્રી કોણ બની❓
*☑️અનસૂયા સેનગુપ્તા
☑️ભારતની પાયલ કાપડિયાએ પણ કાન્સ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ જીતનાર પહેલી ભારતીય સર્જક બની*
⭕કયો દેશ નાગરિકતા કાયદામાં સુધારો કરી 'પહેલી પેઢીની મર્યાદા' દૂર કરશે❓
*☑️કેનેડા
☑️કેનેડા બહાર જન્મેલા માતા-પિતાના વિદેશમાં જન્મેલા બાળકોને નાગરિકતા આપી શકાતી નહોતી*
⭕IPL સીઝન 17માં કઈ ટીમ ચેમ્પિયન બની❓
*☑️કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)
☑️KKR ત્રીજી વખત ચેમ્પિયન બની
☑️સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું
☑️વિજેતા ટીમને 20 કરોડ અને રનર અપ ટીમને 13 કરોડ મળશે*
⭕તાજેતરમાં બંગાળમાં આવેલ વાવાઝોડું❓
*☑️રેમલ*
⭕1 જુલાઈ, 2024થી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાનો અમલ થશે.જેમાં મેટ્રોપોલિટન કોર્ટનું નામ હવે કયા નામે ઓળખાશે❓
*☑️જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ*
⭕તાજેતરમાં DRDOએ SU-30 MKI ફાઇટર જેટ વિમાનમાંથી કઈ મિસાઈલ છોડી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું❓
*☑️એન્ટિ-રેડિએશન રુદ્ર એમ-2 મિસાઈલ*
⭕31 મે➖વિશ્વ તમાકુ નિષેધ દિવસ
⭕ચેન્નઈ સ્થિત સ્પેસ સ્ટાર્ટ અપ અગ્નિકુલે ભારતના પહેલા ખાનગી પેડથી વિશ્વમાં પહેલું 3D પ્રિન્ટેડ એન્જીન રોકેટ લોન્ચ કર્યું તેનું નામ શું છે❓
*☑️અગ્નિબાણ સોર્ટેડ 01
➖*➖➖➖➖➖➖➖➖➖➖
??
*?May Month Newspaper Current Affairs 01-05-2024 to 15-05-2024 Highlight?
➖*➖➖➖➖➖➖➖➖➖➖
⭕નૌકાદળના નવા પ્રમુખ કોણ બન્યા❓
*☑️દિનેશ ત્રિપાઠી*
⭕સાયબર સિક્યોરિટી ફર્મના રિપોર્ટ અનુસાર ઓનલાઈન ફિશિંગ (પૈસા માટે ફસાવવાની ગુનાખોરી) મામલે ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે❓
*☑️ત્રીજા
☑️પ્રથમ અમેરિકા અને બીજા ક્રમે બ્રિટન*
⭕સોલોમન આઇલેન્ડ દેશના વડાપ્રધાન કોણ બન્યા❓
*☑️જરમિયા માનેલે*
⭕ભારતનું સર્વપ્રથમ સ્વદેશી નિર્મિત UAV (અનમેન્ટેડ એરિયલ વેહિકલ) રજૂ કરાયું તેનું નામ શું છે❓
*☑️FWD-200B*
⭕પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 180 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે❓
*☑️159મા*
⭕કઝાકિસ્તાન ખાતે આયોજિત એશિયન યૂથ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રથમ ગુજરાતી મહિલા બોક્સર કોણ બની❓
*☑️યાત્રી પટેલ*
⭕તાજેતરમાં અમેરિકી નૌસેનાએ અંડરવોટર ડ્રોનનું સફળ પરીક્ષણ કર્યું તેનું નામ શું છે❓
*☑️મેન્ટા રે*
⭕તાજેતરમાં કયા દેશે વિશ્વનું પ્રથમ 6-G ડિવાઇસ બનાવ્યું❓
*☑️જાપાન*
⭕રાજ્યની પ્રથમ પાસપોર્ટ સેવા વાનની શરૂઆત ક્યાં થશે ❓
*☑️અમદાવાદ*
⭕ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી એમ્બરના રિપોર્ટ અનુસાર સૌરઊર્જા મામલે ભારત વિશ્વમાં કયા સ્થાને છે❓
*☑️ત્રીજા
☑️2023માં 113 અરબ યુનિટનું ઉત્પાદન કર્યું*
⭕11 મે➖નેશનલ ટેક્નોલોજી ડે
⭕સેન્ટર ફોર વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2024માં વિશ્વની 2000 શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓની યાદીમાં કઈ યુનિવર્સિટી ટોચના સ્થાને છે❓
*☑️અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી
☑️ભારતમાં IIM અમદાવાદ સૌથી શ્રેષ્ઠ (વર્લ્ડ રેન્કિંગમાં 410મા ક્રમે)*
⭕ભારતે 10 વર્ષ માટે ચાબહાર પોર્ટ લીઝ પર લીધું.આ પોર્ટ કયા દેશનું છે❓
*☑️ઈરાન*
⭕બિહારના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી અને ભાજપ નેતા જેમનું હાલમાં નિધન થયું❓
*☑️સુશીલ મોદી*
⭕15 મે➖આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ
⭕તાજેતરમાં ભારતે ભારતીય AI પ્લેટફોર્મ રજૂ કર્યું જે વિશ્વની 98 ભાષામાં કામ કરશે તેનું નામ શું છે❓
*☑️હનુમાન
☑️સીતા મહાલક્ષ્મી હેલ્થકેર અને અબુધાબી સ્થિત 3 AI હોલ્ડિંગ લિમિટેડ કંપનીએ સંયુક્ત રીતે વિકસાવ્યું છે*
⭕રાજસ્થાનના પૂર્વ મહિલા મંત્રી અને પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી જેમનું તાજેતરમાં નિધન થયું❓
*☑️કમલા બેનિવાલ
☑️ગુજરાતમાં 27 નવેમ્બર, 2009 થી 6 જુલાઈ, 2014 સુધી રાજ્યપાલ રહી ચૂક્યા છે
☑️ત્રિપુરા અને મિઝોરમના પણ રાજ્યપાલ રહી ચૂક્યા હતા
☑️1954માં વિધાનસભા ચૂંટણી જીતીને પ્રથમ વખત મંત્રી બન્યા હતા
☑️11 વર્ષની ઉંમરે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો
➖*➖➖➖➖➖➖➖➖➖➖
??
*?️એપ્રિલ માસના મહત્વપૂર્ણ દિન વિશેષ?️
➖*➖➖➖➖➖➖➖➖➖➖
●7 એપ્રિલ➖વિશ્વ આરોગ્ય દિવસ
●14 એપ્રિલ➖આંબેડકર જયંતિ
●18 એપ્રિલ➖વિશ્વ ધરોહર દિવસ
●22 એપ્રિલ➖વિશ્વ પૃથ્વી દિવસ
●25 એપ્રિલ➖વિશ્વ મેલેરિયા દિવસ
??
*?Newspaper Current?
➖*➖➖➖➖➖➖➖➖➖➖
*?️Date:-25-03-2024 થી 31-03-2024?️*
⭕રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર 'અનાદિમુક્ત વિશ્વમ' ક્યાં બનશે❓
*☑️અરવલ્લી*
⭕ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાઈટને ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU) દ્વારા કયું નામ આપવાની મંજૂરી આપી❓
*☑️શિવ-શક્તિ*
⭕ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર ક્યાં બનશે❓
*☑️મોટેરાના અગોરા મોલમાં*
⭕માઈક્રોસોફ્ટ વિન્ડોના નવા પ્રમુખ કોણે બનાવાયા❓
*☑️પવન દાવુલુરી*
⭕27 માર્ચ➖વિશ્વ રંગભૂમિ (થિયેટર) દિવસ
⭕કઈ ટીમે IPL ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો❓
*☑️સનરાઈઝર્સ હૈદરાબાદ (20 ઓવરમાં 277 રન)
☑️મુંબઈ ઇન્ડિયન્સ સામે*
⭕અરૂણાચલ પ્રદેશમાં એકમાત્ર મતદાતા માટે ક્યાં કેન્દ્ર સ્થપાશે❓
*☑️ચીન સરહદ નજીક માલોગામ ગામમાં
☑️મતદાતાનું નામ સોકેલા તયાંગ*
⭕મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ ઈસ્લામિક દેશ કયો બન્યો❓
*☑️સાઉદી અરેબિયા
☑️રૂમી અલકાતહા ભાગ લેશે*
⭕ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024 અનુસાર રોજગાર સૂચકાંકમાં ગુજરાત કયા ક્રમે છે❓
*☑️પાંચમા
☑️દિલ્હી મોખરે*
⭕ગુજરાતમાં મનરેગાના શ્રમિકોને દૈનિક કેટલા રૂપિયા મળશે❓
*☑️280 ૱*
*⭕ભારતમાં સૌપ્રથમ ક્રિકેટ જંબુસર નજીક ટંકારીયા ગામના મેદાન પર રમાયું હતું.
➖*➖➖➖➖➖➖➖➖➖➖
??
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165
Technical helpline no.- 70 964 964 85
Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Last updated 4 weeks ago
જ્ઞાન એકેડમી - ગાંધીનગર મો. નં. 8758277555
We provide videos regarding different subjects free of cost in you tube channel - Gyan Academy Gandhinagar
Last updated 2 weeks, 3 days ago
Manage by - @pradiprajput7575
Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ , police , psi ,asi વગેરે માટે ઉપયોગી Quiz
Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.
Last updated 4 weeks, 1 day ago