કાના ની વાતો_1998✍❤️ Gujrati sayri❤

Description
Kano_kasundra (Akhil)
We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 2 months ago

જ્ઞાન એકેડમી - ગાંધીનગર મો. નં. 8758277555

We provide videos regarding different subjects free of cost in you tube channel - Gyan Academy Gandhinagar

Last updated 1 month, 2 weeks ago

Knowledge Without Limits!

UPSC| GPSC| CLASS3

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731

Last updated 2 months, 3 weeks ago

1 month, 3 weeks ago

એક બાજી જીતવા માટે હું ઘણી બાજી હારી ગયો ,
ના મળે કિસ્મત વિના એ વાત હું માની ગયો...!!

1 month, 3 weeks ago

એક પત્નીની બસ એટલી જ ઈચ્છા હોય છે કે એ

પાતળી પણ રહે અને પોતાના પતિ ઉપર ભારે પણ રહે

1 month, 4 weeks ago

મનગમતી વ્યક્તિ સાથે કંઈક એવું સગપણ હોય છે,
તેમની યાદો સાથે નું એકાંત પણ અવસર જેવું હોય છે..??

4 months, 2 weeks ago

સંસારમાં માણસે જ્યારથી વડીલોની સંભાળ રાખવાનું ઓછું કર્યું છે, ત્યારથી લોકોનાં જીવનમાં દુઆઓનું સ્થાન દવાઓએ લઈ લીધું છે

4 months, 2 weeks ago

ક્રોધ એક એવું શસ્ત્ર છે જે તમારું જ હોવા છતાં બીજાને ઇજા પહોંચાડે કે નો પહોંચાડે પણ તમને તો જરૂર ઈજા પહોંચાડે છે,

4 months, 3 weeks ago

લખાણ ખોટું હોય તો એને સુધારી શકાય,

પણ લખણખોટા હોય એને ન સુધારી શકાય,

4 months, 3 weeks ago

સમસ્યાનું સમાધાન એ વાત ઉપર નિર્ભર હોય છે કે,

તમારો સલાહકાર કોણ છે,

4 months, 3 weeks ago

જો આમને આમ વરસાદ ચાલુ રહ્યો ને તો આ વખતે રાવણને બાળવાની જગિયાએ ડૂબાડવો પડશે

4 months, 3 weeks ago

રસ્તા નું પૂછી મને મારો રસ્તો ભૂલાવતી ગઈ
જેમ પૂનમ ની અમાવસ કરાવતી ગઈ

માણસ હતો હું એક નફફટ ને આળસી
પણ એના માટે બન્યો હું સંત એક સંસ્કારી

જયારે સમય આયો ખરા ખેલ નો
તો સ્વીકાર ન થયો મારા પ્રેમનો

કહી આતો એક નાનકડી કહાની
જે બેવફા માં ગઈ જવાની

5 months, 1 week ago

તમે "લંકા" માં છો કે "અયોધ્યા" માં,
એ મહત્ત્વનું નથી,
તમારું પાત્ર "મંથરા" નું છે કે "વિભીષણ" નું
એ મહત્ત્વનું છે,

We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 2 months ago

જ્ઞાન એકેડમી - ગાંધીનગર મો. નં. 8758277555

We provide videos regarding different subjects free of cost in you tube channel - Gyan Academy Gandhinagar

Last updated 1 month, 2 weeks ago

Knowledge Without Limits!

UPSC| GPSC| CLASS3

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731

Last updated 2 months, 3 weeks ago