Bhains ki Pathshala

Description
ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.

એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://tinyurl.com/4adp6762

ઈન્સ્ટાગ્રામ પેજ લીંક - https://tinyurl.com/y56tuzaw
We recommend to visit

Last updated 7 months, 3 weeks ago

?આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે.
?જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે.
?સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી

Last updated 9 months, 1 week ago

રોશન કરો ભવિષ્ય.

Last updated 8 months, 3 weeks ago

7 months, 3 weeks ago
7 months, 3 weeks ago
7 months, 3 weeks ago
10 months, 1 week ago

Exam Syllabus (Prelim) of Advt No. 70/2024-25, Administrative Officer, Class-2, Health and Family Welfare Department

10 months, 1 week ago
10 months, 1 week ago
10 months, 2 weeks ago

??ચેપ્ટરવાઈઝ ટેસ્ટ સીરીઝ

*1⃣ સાદુરૂપ
2⃣ લ.સા.અ. અને ગુ.સા.અ.
3⃣ વર્ગ, વર્ગમૂળ અને ઘનમૂળ
4⃣ ઘાત અને ઘાતાંક
5⃣ કચ્ચરપટ્ટી
6⃣ ગુણોત્તર અને પ્રમાણ*

આટલી ટેસ્ટ એપમાં મુકાઈ ગઈ છે. જેમનો કોઈ પણ કોર્ષ ચાલુ છે તેઓ એપમાં Home screen પર Test Series સેક્શનમાંથી એક્સેસ કરી શકશે.

?હવે પછીની ટેસ્ટ ઉંમર આધારિત પ્રશ્નોના ચેપ્ટરની મુકાશે.

નોંધ: પૂરતી તૈયારી કરીને જ કોઈ પણ ટેસ્ટ આપવી. તૈયારી વગર ટેસ્ટ આપવી એ સમયનો બગાડ છે.

ચેપ્ટરવાઈઝ ટેસ્ટ સાથે પરીક્ષા નજીક આવ્યે PSI, કોન્સ્ટેબલ, CCE અને STI માટે મોડેલ પેપર મૂકવાનો પ્લાનીંગ છે..

? પોલીસ ભરતી પહેલા પહેલા લગભગ 50થી વધુ ચેપ્ટરવાઈઝ ટેસ્ટ અને 10થી વધુ મોડેલ પેપર મુકાશે.
@bhainskipathshala

10 months, 2 weeks ago

? **વિદ્યાર્થીઓના આગ્રહ પર ટેસ્ટ અલગથી ખરીદી શકાય તે માટે અમે એપ્લિકેશનમાં અમુક અપડેટ કરી રહ્યા છીએ.

જેમણે કોર્ષ નથી ખરીદેલ અથવા જેમની વેલીડીટી પૂરી થઈ ગઈ છે તેઓ અલગથી ફ્કત ટેસ્ટ ખરીદી શકે તેવી વ્યવસ્થા ટૂંક સમયમાં કરી દઈશું.

અત્યારે રોજે રોજ ચેપ્ટરવાઈઝ ટેસ્ટ મુકાય છે. અને જે તે પરીક્ષાના છેલ્લા દિવસોમાં તેના મોડેલ પેપર પણ મુકાશે જે તમારી જરૂરિયાત મુજબ અલગથી ખરીદી શકાશે.**

10 months, 2 weeks ago
10 months, 3 weeks ago

વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની CBRT પરીક્ષા તેમજ શારીરિક ક્ષમતા કસોટીના અંતે મેરીટસ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેના ઉમેદવારોની યાદી, પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ અને સુચનાઓ