SADHYAM ACADEMY -Dr.Dhaval Savaliya

Description
Gpsc educator & consultant.
Advertising
We recommend to visit

ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.

એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

Last updated 2 weeks, 1 day ago

👉આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે.
👉જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે.
👉સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી

Last updated 3 days, 16 hours ago

રોશન કરો ભવિષ્ય.

Last updated 2 months, 1 week ago

4 дня, 19 часов назад
4 дня, 20 часов назад
**UPSC-GPSC [MAINS + ઇન્ટરવ્યૂ ]

**UPSC-GPSC [MAINS + ઇન્ટરવ્યૂ ]
(1)ન્યાય પાલિકા અને રાજ્ય શાસન વ્યવસ્થા વચ્ચેનો આંતર સંબંધ.
(2) જ્યુડિશિયલ ઈથીક્સ
મિત્રો પોલિટિકલડિબેટ થતી હોય છે કે રિટાયર્ડ ન્યાયધીશને રાજકારણમાં આવવું જોઈએ કે ન આવવું જોઈએ? કોઈ પણ પ્રકારની રાજકીય કે આર્થિક પ્રવૃત્તિ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? ઉદા. તરીકે ભારતના 46th CGI રંજન ગોગોઇ રિટાયરમેન્ટ બાદ રાજ્યસભાના મેમ્બર બન્યા હતા. ત્યારે ઘણી બધી પોલિટિકલ ડિબેટમાં ડિસ્પ્યુટ તરીકે ચર્ચાઓ થઈ હતી.UPSC-GPSC [MAINS + ઇન્ટરવ્યૂ ]માં જ્યારે આ બાબતે તમારો મત પૂછે ત્યારે 50th CJI D. Y. ચંદ્રચુડ એ આપેલા નિવેદનને ટાંકવું જોઈએ:
(1) જજ રિટાયરમેન્ટ બાદ રાજકારણમાં આવી શકે છે
કારણકે આ માટે બંધારણ કે કાયદો નકારતું નથી.
(2) જજે રિટાયરમેન્ટ બાદ સમાજના કાયદા પ્રમાણે જીવન જીવવું જોઈએ.
(3)પરંતુ તેઓ 65 વર્ષની ઉંમરે રાજકારણ માં જોડાશે નહીં જેનાથી તેમના કામ અને ન્યાયિક પ્રણાલીની ઈમાનદારી પર શંકા ઉભી ન થાય.
પોતાનું અંગત મત પણ આપણે આપી શકીએ છીએ લોકશાહીમાં ચૂંટણી લડવાનું અધિકાર દરેક વ્યક્તિને હોય છે તો જ લોકશાહીની વાસ્તવિકતા જળવાય. પરંતુ જજ તરીકે આપેલા જજમેન્ટના આધારે લાભ લેવોતે અનૈતિક ગણાશે

ડો ધવલ સાવલિયા**

5 дней, 4 часа назад
**સાધ્યમ પત્રિકા

**સાધ્યમ પત્રિકા

Only MCQ

(1) દેશનો સૌપ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રીજ ક્યાં આગળ બનાવવામાં આવ્યો છે?MCQ

(2) નવો પામબન બ્રિજ કયા બે સ્થળને કનેક્ટિવિટી પ્રદાન કરે છે? MCQ

ભારતના મુખ્ય ભૂમિભાગ અને રામેશ્વરમ ટાપુને જોડવા માટે 1914 માં બ્રિજ બનાવવામાં આવ્યો હતો. તે ત્સુનામીના કારણે ડેમેજ થયો હતો & ત્યારબાદ કાટ લાગવાના કારણે 2022માં તેનો ઉપયોગ બંધ કરાયો હતો. વર્તમાન સમયમાં દેશનો સૌપ્રથમ વર્ટિકલ સી રેલવે બ્રિજ એટલે ન્યુ પામ્બન બ્રિજ છે જે બે કિલોમીટર લાંબો છે.
કન્સેપ્ટ પ્રેકટિકલ સમજીશુ ઉદાહરણ સાથે તો વિષય સેહલો લાગશે. આવો સાધ્યમ સાથે તૈયારી કરીએ.

સાધ્યમ એકેડેમી બાય ડો ધવલ સાવલિયા**

1 неделя, 4 дня назад
**MCQ+MAINS + INTERVIEW

**MCQ+MAINS + INTERVIEW

GPSC UPSC MAINS + INTERVIEW

(1) ચાંકે બંદર ક્યાં દેશમાં આવેલું છે.તેના વિકાસ પાછળ કયા દેશનો સહયોગ છે.MCQ

(2) લેટીન અમેરિકામાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે? MCQ

(3) ઈ-વ્હીકલ મોબિલિટી માટે જરૂરી લિથિયમ કયા ખંડમાંથી સારા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે? MCQ

(4) આર્થિક સામ્રાજ્યવાદના ફાયદા કરતાં ગેરફાયદા વૈશ્વિક ધોરણે ઘણા વ્યાપક અને વધુ છે.UPSC-GPSC [MAINS + ઇન્ટરવ્યૂ ]

(5) બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ દ્વારા ચાઇના વિશ્વમાં પોતાની ફૂટ પ્રિન્ટ વધારી રહ્યો છે.UPSC-GPSC [MAINS + ઇન્ટરવ્યૂ ]

(6) ડેબ્ટ ટ્રેપ પોલીસી શું છે?UPSC-GPSC [MAINS + ઇન્ટરવ્યૂ ]

(7) BRI ( બેલ્ટ રોડ ઈનિશેટિવ ) vs G-7 ના PGII વિશે ચર્ચા કરો : UPSC-GPSC [MAINS + ઇન્ટરવ્યૂ ]

મિત્રો ચાઇના ના બોર્ડર રોડ ઇન્સેટિવ દ્વારા જુદા જુદા દેશોને ડેબ્ટ ટ્રેપ પોલીસી અંતર્ગત પોતાની ફેવરમાં લાવી રહ્યું છે. તેને કાઉન્ટર કરવા g7 દેશોએ PGII [The Partnership for Global Infrastructure and Investment] લોન્ચ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેનો અભ્યાસ કરવો જરૂરી છે.
કન્સેપ્ટ પ્રેકટિકલ સમજીશુ તો વિષય સેહલો લાગશે

સાધ્યમ એકેડેમી બાય ડો ધવલ સાવલિયા

1 неделя, 5 дней назад

CCE ગ્રુપ -A માટે mains આપનાર વિદ્યાર્થીમિત્રોને શુભેચ્છાઓ....

ભાષા સજ્જતા સાથે ઉત્તમ અને વાસ્તવિક વિચારો સાથે પેપર લખજો...

પેપર સમયસર પૂરું કરવાનો પ્રયત્ન કરજો....

ઈશ્વર તમારી મેહનત પ્રમાણે તમારું સ્વપ્ન સાકાર કરે તેવી પ્રાર્થના સહ શુભેચ્છા🙏🏻🙏🏻🙏🏻🙏🏻

લિ. ડો ધવલ સાવલિયા

1 неделя, 6 дней назад
2 недели, 4 дня назад

(1) અવાજની ગતિ સરળતાથી યાદ રાખી શકાય :[hint 1234 😄**]=
1235km/hour.તેવી સ્પીડ સોનિક સ્પીડ કહેવાય.

સવાલ :mcq

(1) હાઈપો સોનિક સ્પીડ

(2) સબ સોનિક સ્પીડ

(3) હાઈપર સોનિક સ્પીડ

(4) સુપર સોનિક સ્પીડ

Mains :

(1)DRDO નું સૂત્ર બલ્સય મુલમ વિજ્ઞાનમ્ DRDOની કાર્યપ્રણાલી સૂચવે છે. ચર્ચા કરો?
સાધ્યમ એકેડેમી બાય ડો ધવલ સાવલિયા

2 недели, 5 дней назад

**GPSC MAINS + INTERVIEW

(1)ભારત સ્પેસ સ્ટેશન દ્વારા સ્પેસ સાર્વભૌમત્વ પ્રાપ્ત કરશે, ચર્ચા કરો.
(Mains)

(2)સ્પેસ સાર્વભૌમત્વ એટલે શુ?**
સાધ્યમ એકેડેમી બાય ડો ધવલ સાવલિયા

2 недели, 5 дней назад
3 недели, 6 дней назад
We recommend to visit

ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.

એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

Last updated 2 weeks, 1 day ago

👉આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે.
👉જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે.
👉સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી

Last updated 3 days, 16 hours ago

રોશન કરો ભવિષ્ય.

Last updated 2 months, 1 week ago