Last updated 2 months ago
મુખ હૃદય અને દિલ થી સરી પડેલ શબ્દો થી બને છે આ રચનાઓ
?હોય છે કઈ મીઠાશ કોઈ કડવાશ કોઈ દુઃખ દર્દ અને કોઈ પ્રેમ
?બધા નું મિશ્રણ એટલે લેખક નું વિશ્વ
✌️?આવો આ વિશ્વ ને ફેલાવીએ અંદર ની રચના ઓ થી.
જોઈન :- @lekhakoniduniyagroup
Last updated 4 months, 4 weeks ago
? એક નમ્ર વિનંતી ?
સર્વો ને વિનંતી છે કે તમને કોઈ ગુજરાતી લેખક દેખાય તો તરતજ એમને આ ગ્રુપ માં બાવડું પડકી ને લઇ આવવા,
ના પાડે તો ઢસડી ને લઇ આવવા પણ લઇ આવવા ?
ધન્યવાદ ??
?? ? ??? ?? ? ? ???ᅠ
નવી try ?
ખોટા ની મહેફિલ માં સાચું બોલી બેઠા,
શહેર મીઠાનું હતું ને આપડે કડવા નીકળ્યા..
માણસ જ્યારે પૈસા ની ભાષા બોલે છે,
ત્યારે લાગણી નુ વ્યાકરણ કામ નથી આવતુ..!!
ભયાનક તેજસ્વિતા (ભાગ-2)
જો એઆઇને ગ્લોબલ વોર્મિંગનો ઉકેલ શોધવાનું કામ સોંપવામાં આવે, તો સૌથી પહેલા એ આપણી અય્યાશી ભરી જિંદગી ઉપર રોક લગાવે અથવા કદાચ સંપૂર્ણ માનવજાતિથી જ છૂટકારો મેળવવાનું સૂચવે. અંતે તો આપણે જ સમસ્યા છીએ. આપણી લાલચ, આપણો સ્વાર્થ, અને બીજા તમામ જીવો કરતાં આપણે જુદા છીએ એવો ભ્રમ – બીજા બધા જીવો કરતાં આપણે ચડિયાતા છીએ એમ માનવું – એ જ જડ છે બધી સમસ્યાઓની જેનો સામનો આજે આપણી દુનિયા કરી રહી છે. મશીનો પાસે એટલી બુદ્ધિ હશે જે આપણી પૃથ્વીનું જતન કરવાની તરફેણમાં હોય એવા ઉકેલો શોધી શકશે, પરંતુ જ્યારે આપણને સમસ્યા તરીકે જોવામાં આવશે, ત્યારે એમના મૂલ્યો આપણું પણ જતન કરે એવા હશે?
વધુ વાંચવા માટે ક્લિક કરો અહિયાં...
https://www.mohammadtinwala.in/2023/10/bhayanak-tejasvita-part-two.html
ભાગ 1 વાંચવા માટે ક્લિક કરો અહિયાં : https://www.mohammadtinwala.in/2023/08/bhayanak-tejasvita.html
આ લેખ તમારા મિત્રોને ફોરવર્ડ કરો
ધારો એટલું મળી જાય તો પણ ધારો એટલું માણી શકાતું નથી!!!
Last updated 2 months ago
મુખ હૃદય અને દિલ થી સરી પડેલ શબ્દો થી બને છે આ રચનાઓ
?હોય છે કઈ મીઠાશ કોઈ કડવાશ કોઈ દુઃખ દર્દ અને કોઈ પ્રેમ
?બધા નું મિશ્રણ એટલે લેખક નું વિશ્વ
✌️?આવો આ વિશ્વ ને ફેલાવીએ અંદર ની રચના ઓ થી.
જોઈન :- @lekhakoniduniyagroup
Last updated 4 months, 4 weeks ago