Infinite Entertainment, Zero Cost: Get Your Free Books, Music, and Videos Today!

Gujarati Tips

Description
Gujarat education updates
We recommend to visit

⚠️ Disclaimer :- All The Content in this Channel is Either forwarded From Other Channels Or Taken From the Internet, we Don't Own Any Content.

Toss + Match + Session Free Prediction

❌No copyright infringement intended❌

⚠️ Disclaimer :- All The Content in this Channel is Either forwarded From Other Channels Or Taken From the Internet, we Don't Own Any
Toss + Match + Session Free Prediction

❌No copyright infringement intended❌

Last updated 5 months, 3 weeks ago

Mallu movies reviews only
https://t.me/joinchat/AAAAAEH0P6-5597WpcQ-Cg

⚠️Disclaimer: The contents of this channel are for information purposes only, and we are not sharing any copyright stuff!
Advertisement: @Globaladz

Last updated 10 months, 1 week ago

1 month, 2 weeks ago

Fennel Benefits In Gujarati: રોજ સવારે ખાલી પેટ વરિયાળી ખાવાથી થાય છે આ 9 અદ્ભુત ફાયદાઓ - Gujarat Local News
https://gujaratlocalnews.com/fennel-benefits-in-gujarati/

Gujarat Local News

Fennel Benefits In Gujarati: રોજ સવારે ખાલી પેટ વરિયાળી ખાવાથી થાય છે આ 9 અદ્ભુત ફાયદાઓ - Gujarat Local News

Fennel Benefits In Gujarati: રોજ સવારે ખાલી પેટ વરિયાળી ખાવાથી થાય છે આ અદ્ભુત ફાયદાઓ. મિત્રો વરિયાળીમાં ફાઈબર, વિટામિન સી, કેલ્શિયમ અને આયર્ન મળી આવે છે.

Fennel Benefits In Gujarati: રોજ સવારે ખાલી પેટ વરિયાળી ખાવાથી થાય છે આ 9 અદ્ભુત ફાયદાઓ - Gujarat Local News
1 month, 2 weeks ago

https://gujaratlocalnews.com/dates-benefits-in-gujarati/

Gujarat Local News

Dates Benefits In Gujarati: રોજ 4 પલાળેલી ખજૂર ખાવાથી મળશે આ જાદુઈ ફાયદા - Gujarat Local News

Dates Benefits In Gujarati: રોજ 4 પલાળેલી ખજૂર ખાવાથી મળશે આ જાદુઈ ફાયદા, મિત્રો આપણા શરીરને સ્વસ્થ અને તણાવ મુક્ત રાખવા માટે સારો આહાર, કસરત, પૂરતી ઊંઘ અને

Gujarati Tips
3 months, 2 weeks ago

સપ્તમી સપ્ત પાતાળ સંધ્યા સાવિત્રી, માઁ સંધ્યા સાવીત્રી ગૌ ગંગા ગાયત્રી (૨) ગૌરી ગીતા માઁ ૐ જયો જયો માઁ જગદંબે અષ્ટમી અષ્ટ ભુજા આવી આનંદા, માઁ આથી આનંદા સુનિવર મુનિવર જન્મ્યા (૨) દેવ દૈત્યો માઁ ૐ જયો જયો માઁ જગદંબે નવમી નવકૂળ નાગ સેવે નવ દૂર્ગા, માઁ સેવે નવ દૂર્ગા નવરાત્રિના પૂજન, શિવરાત્રીના અરચન, કીધા હર બ્રહ્મા ૐ જયો... દશમે દશ અવતાર જય વિજયાદશમી, માઁ જય વિજયાદશમી રામે રામ રમાડયાં (૨) રાવણ રોળ્યો માઁ ૐ જયો જયો માઁ જગદંબે એકાદશી અગિયારસ કાત્યાયની કામા, માઁ કાત્યાયની કામા કામ દૂર્ગા કાલિકા (૨) શ્યામાને રામા ૐ જયો જયો માઁ જગદંબે બારશે બાળારૂપ બહુચરી અંબામાઁ, માઁ બહુચરી અંબામાઁ બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ તારા છે તુજમાં ૐ જયો.... તેરશે તુળજા રૂપ તમે તારુણી માતા, માઁ તમે તારુણી માતા બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (૨) ગુણ તારા ગાતા ૐ જયો જયો માઁ જગદંબે ચૌદશે ચૌદારૂપ ચંડી ચામુંડા, માઁ ચંડી ચામુંડા ભક્તિ કઈ આપો ચતુરાઈ કઈ આપો સિંહવાહીની માતા ૐ જયો

ભાવ પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા, માઁ સાંભળજો કરુણા વશિષ્ઠ દેવે વખાણ્યા મારકંડ મુનિએ વખાણ્યા ગાઈ શુભ કવિતા ૐ જયો સવંત સોળ સત્તાવન સોળ સે બાવીસમાં, માઁ સોળ સે બાવીસમાં

સવંત સોળે પ્રગટ્યા (૨) રેવાને તીરે માઁ ગંગાને તીરે ૐ જયો જયો માઁ... ત્રંબાવટી નગરી આઈ રૂપાવટી નગરી, માઁ મંછાવટી નગરી સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ (૨) ક્ષમા કરો ગૌરી માઁ દયા કરો ગૌરી ૐ જયો એકમ એક સ્વરૂપ અંતર નવ ધરશો, માઁ અંતર નવ ધરશો

ભોળા ભવાનીને ભજતાં ભોળા અંબેમાંને ભજતાં ભવ સાગર તરશો ૐ જયો શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, માઁ જે ભાવે ગાશે ભણે શિવાનંદ સ્વામી (૨) સુખ સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે મા અંબા દુઃખ હરશે ૐ જયો જયો માઁ જગદંબે

મૈયા ભાવ ન જાણું ભક્તિ ન જાણું નવ જાણું સેવા, માઁ નવ જાણું સેવા વલ્લભ ભટ્ટને રાખ્યા (૨) ચરણે સુખ દેવા ૐ જયો જયો માઁ જગદંબે માઁની ચૂંદડી લાલ ગુલાલ શોભા બહું સારી, મૈયા શોભા બહુ પ્યારી આંગણ કૂકડ નાચે (૨) જય બહુચર વાળી ૐ જયો જયો માઁ જગદંબે

3 months, 2 weeks ago

શ્રી આધાશક્તિ આરતી

જય આદ્યાશક્તિ માઁ જય આદ્યાશક્તિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા (૨) પડવે પ્રગટ્યા માઁ ૐ જયો જયો માઁ જગદંબે દ્વિતીયા બેઉ સ્વરૂપ શિવ શક્તિ જાણું, માઁ શિવ શક્તિ જાણું બ્રહ્મા ગણપતિ ગાયે (૨) હર ગાયે હર માઁ ૐ જયો જયો માઁ જગદંબે તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા, માઁ ત્રિભુવનમાં બેઠા ત્રયા થકી તરવેણી (૨) તું તરવેણી માઁ ૐ જયો જયો માઁ જગદંબે ચોથે ચતુરા મહાલક્ષ્મી માઁ સચરાસર વ્યાપ્યા, માઁ સચરાસર વ્યાપ્યા ચાર ભુજા ચૌ દિશા (૨) પ્રગટ્યા દક્ષણિમાં ૐ જયો જયો માઁ જગદંબે પંચમે પંચ ઋષિ પંચમી ગુણ પદ્મા, માઁ પંચમી ગુણ પદ્મા પંચ સહસ્ત્ર ત્યાં સોહીએ (૨) પંચે તત્વોમાં ૐ જયો જયો માઁ જગદંબે ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો, માઁ મહિષાસુર માર્યો નરનારીના રૂપે (૨) વ્યાપ્યા સઘળે માં ૐ જયો જયો માઁ જગદંબે

3 months, 2 weeks ago

શ્રી સરસ્વતી સ્ત્રોત્ર

યા કુન્દેન્દુતુષારહારધવલા યા શુભ્રવસ્ત્રાવૃત્તા । વીણા વરદણ્ડમણ્ડિતકરા યા શ્વેતપદ્માસના ।। યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિભિઃ દેવૈ સદા વન્દિતા । સા માં પાતુ સરસ્વતી ભગવતી, નિઃશેષ જાડયાપહા ।।

3 months, 3 weeks ago

`

5 months, 4 weeks ago

https://amzn.to/40jk0BF

Amazon

Life Hack Gadgets's Amazon Page - Kitchen Gadgets

Shop recommended products from Life Hack Gadgets on www.amazon.in. Learn more about Life Hack Gadgets's favourite products.

Gujarati Tips
5 months, 4 weeks ago

https://bit.ly/LifeHackGadgets

Amazon

Life Hack Gadgets's Amazon Page

Shop recommended products from Life Hack Gadgets on www.amazon.in. Learn more about Life Hack Gadgets's favourite products.

Gujarati Tips
5 months, 4 weeks ago
7 months ago

આ ઘટના ફ્લોરિડા ની છે ...!

જ્યાં માત્ર પંદર વરહનો છોકરો મોટા સ્ટોર માંથી ચોરી કરતાં પકડાઈ ગયો, સ્ટોર કીપર ની ધરપકડથી બચવા ભાગવાના પ્રયાસમાં એણે સ્ટોરનો એક કાચ પણ તોડી નાખ્યો !
છતાં પણ પકડાઈ જતા પોલીસના હવાલે કરી અદાલતના કઠેરા માં લાવવામાં આવ્યો,

જજ સાહેબે ગુનો સાંભળ્યો અને છોકરાને પૂછ્યું

શુ તે ખરેખર સ્ટોર માંથી કાંઈ ચોરી કરી છે..??

છોકરાએ માથું નીચે ઝુકાવી કહ્યું બ્રેડ અને અને પનીરનું પેકેટ

જજ:- કેમ

છોકરો:- મારે જરૂર હતી

જજ:-- ખરીદી લેવું જોઇએ ને..?

છોકરો :-- પૈસા હતા નહીં..

જજ:- ઘર વાળા પાસેથી લઈ લેવા જોઈએ ને ?
છોકરો :- ઘરમાં ફક્ત માં છે અને એ પણ બીમાર અને બેરોજગાર છે, બ્રેડ અને પનીર પણ એના માટે જ ચોર્યા હતા !

જજ - તું કાંઈ કામ ધંધો નથી કરતો ?

છોકરો- એક ગેરેજ માં કાર વોશ કરતો હતો પણ માં ની દેખભાળ કરવા એક દિવસની રજા લીધી હતી તો નોકરી માંથી મને કાઢી મુક્યો !

જજ:- ચોરી કરતા પહેલા કોઈની મદદ માંગી લીધી હોત તો ?

છોકરો:- સવારથી ઘરેથી નીકળ્યો હતો લગભગ પચાસેક લોકો પાસે મદદ માંગી અને આખરે નહિ મળવાને કારણે મેં આ પગલું ભર્યું હતું !

આરોપી સાથે પૂછપરછ પુરી થયા પછી જજે ફેંસલો સંભળાવવા નું શરૂ :-

આ ઉંમરે દીકરાને બીમાર માં માટે બ્રેડ અને પનીરની ચોરી કરવી પડે એ વાત શરમજનક ગુનો છે અને આ ગુના માટે આપણે સૌ જવાબદર છીએ !

અદાલતમાં હાજર હરેક વ્યક્તિ કોર્ટ સહિત અને અમે પણ આવી વ્યથા માટે જવાબદારી છીએ એટલા માટે અહીં હાજર હરેક વ્યક્તિ ઉપર દસ-દસ ડોલરનો દંડ લગાવવામાં આવે છે, દસ ડોલર દીધા વગર કોઈ વ્યક્તિ અહીં થી બહાર જઈ નહીં શકે !

એવું કહીને જજ સાહેબે પણ પોતાના ખિસ્સા માંથી કાઢ્યા અને ફરી લખવાનું શરૂ કર્યું:-

આ સિવાય હું સ્ટોર ઉપર એક હજાર ડોલરનો દંડ કરું છું એટલા માટે કે એણે એક ભુખ્યા બાળક સાથે ગેર ઇન્સાનિયત વર્તુણક કરી પોલીસને હવાલે કર્યો છે !

જો ચોવીસ કલાકમાં દંડ જમા નથી કરાવ્યો તો કોર્ટ સ્ટોરને સીલ કરવાનો હુકમ આપી દેશે !

દંડ ની સપૂર્ણ રકમ આ છોકરાને આપી કોર્ટે છોકરા પાસે સામાજિક પરિસ્થિતિ બદલ માફી માંગી !

ફેંસલો સંભળાવ્યા બાદ કોર્ટમાં હાજર લોકોની આંખો માંથી આંસુ વરસી રહ્યા હતા અને છોકરાના ગળામાં પણ ડૂમો ભરાઈ ગયો હતો એ છોકરો વારંવાર જજ સામે જોઈ રહ્યો હતો અને પોતાના આંસુ છુપાવી બહાર નીકળી ગયો

શુ આપણા દેશમાં કચારેય પણ આજ સુધી માં એવો નિર્ણય થયો..?
આવા સંવેદનશીલ અને ઈમાનદાર ન્યાયિક ચરિત્રવાન જજ આપણા દેશમાં નથી...??

કદાચ એટલા માટે આપણા દેશમાં તો 20-20 અને 25-25 વરહ પછી પણ જ્યારે કોઈ વ્યક્તિ નિર્દોષ સાબિત થાય છે તો પણ એને માત્રને માત્ર માનનીય કોર્ટ પોતાની રહેમત સમજી છોડી મુકવાને પણ ઉપકાર માને છે

We recommend to visit

⚠️ Disclaimer :- All The Content in this Channel is Either forwarded From Other Channels Or Taken From the Internet, we Don't Own Any Content.

Toss + Match + Session Free Prediction

❌No copyright infringement intended❌

⚠️ Disclaimer :- All The Content in this Channel is Either forwarded From Other Channels Or Taken From the Internet, we Don't Own Any
Toss + Match + Session Free Prediction

❌No copyright infringement intended❌

Last updated 5 months, 3 weeks ago

Mallu movies reviews only
https://t.me/joinchat/AAAAAEH0P6-5597WpcQ-Cg

⚠️Disclaimer: The contents of this channel are for information purposes only, and we are not sharing any copyright stuff!
Advertisement: @Globaladz

Last updated 10 months, 1 week ago