ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.
એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala
Last updated 1 month ago
👉આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે.
👉જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે.
👉સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી
Last updated 4 days, 10 hours ago
રોશન કરો ભવિષ્ય.
Last updated 2 months, 3 weeks ago
Final Result of Advt. No. 22/2022-23, Accounts Officer, Class-2
#GPSC
Adivasi વિદ્યાર્થીઓની Scholarship બંધ કરતા Yuvrajsinh Jadeja મેદાને | યુવરાજસિંહ જાડેજાhttps://youtu.be/wCfiOUklWoo
https://youtu.be/7SqBVD1wi7E?si=v6fFfQJ5Ei4T7awm પ્રવેશ પ્રક્રિયા બાદ શિષ્યવૃત્તિ બંધ કરાતા વિરોધ: યુવરાજસિંહ જાડેજાનો આદિજાતિના વિદ્યાર્થીઓ સાથે અન્યાયનો આક્ષેપ; આગામી દિવસોમાં ગાંધીનગરમાં ઘેરાવ, રાજકોટ કચેરીને તાળાબંધીની ચિમકીhttps://divya.bhaskar.com/0BE4UHcOoPb
HC Cahsier RESULT Declared
📌HC ASSISTANT RESULT Declared
https://x.com/YAJadeja/status/1866716920348577963?t=UvuuhfbkUXP_R7cUvPIBqw&s=19 "સંમતિ પત્રક"
🤔ફક્ત ઉમેદવારો માટે જ કેમ ?
ભરતી બોર્ડ / અધ્યક્ષ માટે કેમ નહીં ?🤔**
💁🏼આજનાં સ્પર્ધાત્મક પરીક્ષામાં એવો ટ્રેન્ડ આવ્યો છે...
💁🏼પહેલા તો લાંબો સમય રાહ જોયા બાદ કોઈ ભરતી આવે.
"ભરતી માટે "ઇચ્છુક" વિદ્યાર્થીઓ ઉમેદવારી ફોર્મ ભરે..."
💁🏼પરીક્ષાઓ નજીક આવે ત્યારે ફરી ઉમેદવાર નાં "સંમતિ પત્રક" ભરાવવા માં આવે.
💁🏼ઉમેદવારી નોંધાવી ને પણ સંમતિ આપવી પડે આવું તો અહીંયા જ જોવા મળે હો.
🤷🏼હસે ઉમેદવારે ને પોસાય છે ને સંમતિપત્ર ભરી રહ્યા છે એટલે અમને એનો કોઈ વાંધો પણ નથી.
🙇🏼પરંતુ જે રીતે ઉમેદવારો ની સંમતિ લેવામાં આવે છે,એવી સંમતિ એકવાર ભરતી બોર્ડ તો આપે.🙇🏼
📌પરીક્ષા સમયસર લેવાશે એની સંમતિ.
📌પેપર માં કોઈ ગડબડ / ગોબાચારી / ગેરરીતિ નહીં થાય એની સંમતિ.
📌પેપરલીક નહિ થાય એની સંમતિ
📌પરીક્ષા નું પેપર ભૂલ રહિત હસે એની સંમતિ.
📌કોઈ પ્રશ્ન માં ઉમેદવાર ને ભૂલ લાગે તો ઉમેદવાર નહીં ભરતી બોર્ડ પુરાવા આપશે એની સંમતિ.
📌પરીક્ષા દરમિયાન કોઈ ઉમેદવાર ને અગવડતા નહિ પડે એની સંમતિ.
📌પરીક્ષા માં કોઈ કાંડ કે કૌંભાંડ થાય પરીક્ષા રદ કરવાની નોબત ઉભી થાય તો ઉમેદવારો ને યોગ્ય વળતર આપવાની સંમતિ.
📌પરીક્ષાનું પરિણામ સમયસર આપી દેવામાં આવશે એની સંમતિ.
📌પરીક્ષા લેવાય ગયા બાદ ઝડપથી પ્રોસેસ પૂર્ણ કરી નિમણુંક આપી દેવામાં આવશે તેની સંમતિ.
📌ભરતી પ્રક્રિયા ચાલુ હસે ત્યારે કોઈ પ્રકારની જગ્યામાં ઘટાડો કરવામાં નહિ આવે તેની સંમતિ...!
બરોબર ને ?🤔
આ વાતમાં જણાવો તમારી સંમતિ...🤔**https://x.com/YAJadeja/status/1866716920348577963?t=YhHAicJXh_m1k4SUtjARHw&s=35
📌Mock test ને લગતી કોઈ પણ કવેરી માટે @TeamGyansarthi પર સંપર્ક કરવા વિનંતી.
ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.
એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala
Last updated 1 month ago
👉આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે.
👉જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે.
👉સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી
Last updated 4 days, 10 hours ago
રોશન કરો ભવિષ્ય.
Last updated 2 months, 3 weeks ago