Pathdarshak

Description
આ ચેનલનો હેતુ GSSSB/GPSSB/GPRB દ્વારા નવા નિયમોનુસાર લેવામાં આવનાર પરીક્ષાઓ માટે સચોટ માર્ગદર્શન આપવાનો છે.

Admin : @Master_8182
We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 3 months, 1 week ago

જ્ઞાન એકેડમી - ગાંધીનગર મો. નં. 8758277555

We provide videos regarding different subjects free of cost in you tube channel - Gyan Academy Gandhinagar

Last updated 3 months ago

Manage by - @pradiprajput7575

Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ , police , psi ,asi વગેરે માટે ઉપયોગી Quiz
Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.

Last updated 3 months, 1 week ago

1 month, 1 week ago

Updated Mains Exam Syllabus for General Studies-2 (Paper-4) of Advt No. 28/2024-25, State Tax Inspector, Class-3

https://t.me/PathdarsakGSSSB

1 month, 1 week ago

*🧿* PSI First Mock Test By Pathdarshak Team

🧿 200 Marks : 3 Hours

🧿 આન્સર કી સાંજે મૂકવામાં આવશે.

🧿** https://t.me/PathdarsakGSSSB

1 month, 1 week ago

આ વર્ષે થનારી ભરતીની માહિતી.....

બજેટ 202526

https://t.me/PathdarsakGSSSB

1 year, 1 month ago

GSSSB Advt - 225

પેટા હિસાબનીશ/ સબ ઓડીટર અને હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક, વર્ગ-૩ ની કુલ ૨૬૬ જગ્યાઓ માટે ભરતી

Educational Qualification - BBA / BCA / BCom / BSc (Mathematics/Statistics) / BA (Statistics/Economics/Mathematics)

1 year, 1 month ago

https://vmc.gov.in/Recruitment/PrintAppLetter.aspx

નિમણુક હુકમ મેળવવા માટેના કાર્યક્રમ નાં admit Card download કરવા

22 feb એ બોલાવ્યા છે બધા ને

ખૂબ ખૂબ અભનંદન ?

1 year, 1 month ago

*?* પથદર્શકના મોક પેપરનું લેવલ કેમ અઘરું રહે છે ?

? અમે તૈયારી કરતા એ સમયે પણ આ જ વસ્તુ ધ્યાને રાખતા કે "અઘરામાં અઘરું પેપર આવે તો પણ મનમાં સેજ પણ ફડક ન બેસવી જોઈએ" પેપર સહેલું આવશે તો રાજીપો થશે પણ અઘરું આવશે તો હેન્ડલ કરતા શીખવશે કોણ ? જવાબ "અમે". એમ વિચારવું જ નહિ કે આવું પેપર આવશે નહિ. હંમેશાં ખરાબમાં ખરાબ સ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. સહેલું આવશે તો અઘરી વસ્તુ જે હેન્ડલ કરી છે એનો ખાસો અનુભવ મળશે જ.

? કોઇને ઉતારી પાડવા કે બધાથી અલગ દેખાવા કે માર્કેટીંગમાં અમે માનતા નથી. જેને હજી પણ વિશ્વાસ ના હોય એમને 100 માંથી 80 આવે એવા કેટલાય પેપર માર્કેટમાં ફરે છે એ આપી રાજી રહેવું. ?**

1 year, 1 month ago

*?* VMC Jr. Clerk Final Result

? નોંધ : આપણા પ્રોગ્રામ દ્વારા પાસ થયેલ વિધાર્થીઓને ખુબ ખુબ અભિનંદન ?❤️

? આ પ્રોગ્રામ હંમેશા યાદગાર રહેશે**.

1 year, 1 month ago

Controversial Questions
Question Nos. 1 And 61 are Cancelled

1 year, 1 month ago
We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 3 months, 1 week ago

જ્ઞાન એકેડમી - ગાંધીનગર મો. નં. 8758277555

We provide videos regarding different subjects free of cost in you tube channel - Gyan Academy Gandhinagar

Last updated 3 months ago

Manage by - @pradiprajput7575

Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ , police , psi ,asi વગેરે માટે ઉપયોગી Quiz
Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.

Last updated 3 months, 1 week ago