જોકસ ની જમાવટ ?

Description
ચેનલ માં આંટો મારવાની કોઈ એન્ટ્રી ફી નથી..??

પિતા પુત્રી, ભાઈ બહેન, અને પરિવાર સાથે બેસીને માણી શકાય એવા જોક્સ
.
.
બીજું કંઈ નથી કેવું બસ એક વાર ચેનલ માં આંટો મારી આવો ગળફા ઉલરશે ગળફા ?

? મોજે_મોજ રોજે_રોજ ?
We recommend to visit

જ્ઞાન એકેડમી - ગાંધીનગર મો. નં. 8758277555

We provide videos regarding different subjects free of cost in you tube channel - Gyan Academy Gandhinagar

Last updated 9 months, 1 week ago

Manage by - @pradiprajput7575

Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ , police , psi ,asi વગેરે માટે ઉપયોગી Quiz
Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.

Last updated 9 months, 3 weeks ago

Knowledge Without Limits!

UPSC| GPSC| CLASS3

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731

Last updated 10 months, 2 weeks ago

2 years, 5 months ago
2 years, 5 months ago

??????????????

टीचर – हिन्दी की पहली Silent Movie का नाम बताओ ?

सोनू – जब मूवी Silent ही है तो आप कैसे कह सकते हैं कि वह हिन्दी की ही है … ?

??????????????

Join :-  @JokesNiJamavat ?
Join :-  @JokesNiJamavat ?

2 years, 5 months ago

??????????????

राहुल की संसद सदस्यता छीन जाने पर मनमोहन सिंह जी का ताजा बयान आया है ...

"इसीलिए मैं चुप रहता था"

??????????????

@JokesNiJamavat@JokesNiJamavat

2 years, 6 months ago

Train yourself to let.........??
.
.
. ???
.
Click here to read full Quote

???

2 years, 6 months ago

દર અઠવાડિયે ચાઇનીઝ ખાવા જગ્યા શોધતા હોય...

અને ગુજરાત બહાર જઈને વઘારેલી ખીચડી શોધતા હોવ

તો તમે પાક્કા ગુજરાતી છો...

???????????

2 years, 6 months ago

રિમોટ માં સેલ ન ચાલતો હોય ને જ્યાં સુધી મારી મારીને ચાલતું હોય ત્યાં સુધી ચલાવતા હોય

તો તમે પાક્કા ગુજરાતી છો...

???????????????

2 years, 6 months ago

ઉનાળામાં પહેલા પેટ ભરીને કેરી? ખાવ..

અને પછી તડકે એના ગોટલા સૂકવી ને એની ગોટલી કાઢીને તેનો મુખવાસ બનાવીને ઉપયોગ કરો છો
....તો તમે પાક્કા ગુજરાતી છો...

?????????????

2 years, 6 months ago

ઘરના બાથરૂમ માં ડોલ, તગારા? પૈસા ખર્ચીને નહિ પરંતુ
જૂના કપડાં ????આપીને એક્સચેન્જ માં મેળવી લો છો

તો તમે પાક્કા ગુજરાતી છો...

????????????

2 years, 6 months ago

બસ, ટ્રેન કે ગમે તેવી મુસાફરી માં બધું મળી રહેશે એવી ખબર હોવા છતાં

ખમણ, ઢોકળા, થેપલા, પૂરી, ગાંઠિયા, બૂંદી, ચવાણું અને શક્કરપારા ભેગા લઈને જાવ છો...

તો તમે પાક્કા ગુજરાતી છો...

????????????

2 years, 6 months ago

આવતી કાલ ની ખબર ન હોય અને

વરસ વરસ ના અથાણાં તૈયાર કરી ને બરણી માં ભરી રાખો

તો તમે પાક્કા ગુજરાતી છો...

?????????????

We recommend to visit

જ્ઞાન એકેડમી - ગાંધીનગર મો. નં. 8758277555

We provide videos regarding different subjects free of cost in you tube channel - Gyan Academy Gandhinagar

Last updated 9 months, 1 week ago

Manage by - @pradiprajput7575

Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ , police , psi ,asi વગેરે માટે ઉપયોગી Quiz
Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.

Last updated 9 months, 3 weeks ago

Knowledge Without Limits!

UPSC| GPSC| CLASS3

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731

Last updated 10 months, 2 weeks ago