Unlock a World of Free Content: Books, Music, Videos & More Await!

ગુજરાત પ્રેમી 😍

Description
🙏🏻
ગુજરાત પ્રેમી ચેનલ માં તમારું સ્વાગત છે.

પોસ્ટ અમારી, મોજ તમારી 💝

લખાણ અમારું, લાઈક તમારી 💫

હાસ્ય તમારું, એ કમાણી મારી ❤️

હું તમે અને આ ચેનલ આપણી..🤩

આપણી કોઈ બીજી શાખા નથી
મોજે મોજ ... રોજે રોજ
Advertising
We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 1 week, 6 days ago

Knowledge Without Limits!

UPSC| GPSC| CLASS3

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731

Last updated 1 month, 1 week ago

Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.

Last updated 4 days, 15 hours ago

3 weeks, 3 days ago

દુશ્મની કરવી ન જોઈએ...
પણ જો થઈ જાય, તો બરાબર નિભાવી પણ લેવી જોઈએ !!

3 weeks, 6 days ago

દરેક વ્યક્તિના જીવનમાં તમે ત્યાં સુધી જ priority લીસ્ટ માં છો,
જ્યાં સુધી તમારી કરતા સારો ઓપ્શન તેઓને નથી મળતો !!

🖤_🖤

3 weeks, 6 days ago

અમુક વ્યક્તિઓ તમારી જિંદગીમાં સિક્કા જેવા હશે જ
મૂલ્ય ઓછું હોય, પણ ખખડશે વધારે ... !!

💯💯

3 months ago
3 months, 2 weeks ago

*ये सुबह सनातन वाली है,
ये सुबह अयोध्या वाली है,

ये सुबह राम के आने की,
ये सुबह सौगंध निभाने की,

ये सुबह प्रतीक्षा पूर्ण हुई,
भारत की शपथ संपूर्ण हुई।*

3 months, 2 weeks ago

ભવસાગર તો તરી જતા, પણ એક તળાવ ન તરી શક્યા...
બોટ તો ફરી ગઈ પણ અમે ફરી ન શક્યા.

હજુ તો જઈને કહેવાનું હતું માતને.
પ્રવાસ વિશેની વાત કહેવાની હતી તાત ને.
જળે અમને જકડી લીધા, શ્વાસો ન ભરી શકયા.
ભવસાગર તો તરી જતા, તળાવ ન તરી શક્યા.

લ્યો પછી અમે લાંબો પ્રવાસ આદર્યો
લઈ જશે ગગને અમને પાધર્યો.
પણ અમે શાળાનો પૂરો આ પ્રવાસ ન કરી શક્યા.
ભવસાગર તો તરી જતા, તળાવ ન તરી શક્યા.

છે શિક્ષકો સાથે હવે સ્વર્ગમાં ભણાવશે.
અમને હૂબહૂ આકાશના તારલા ગણાવશે.
હે માં! હે બાપુ! અમે આભને ટેકા ન ધરી શક્યા.
ભવસાગર તો તરી જતા, તળાવ ન તરી શક્યા.

5 months, 1 week ago

માણસાઈ ખાલી થતી જાય છે ...
પાકીટ ભરવાની હોડમાં ...

💓

5 months, 2 weeks ago

❛❛છે તારી જ અંદર આનંદ, જરા શોધ કર,
દુનિયાની છોડ ફીકર, જરાક તો મોજ કર.❜❜

.

5 months, 3 weeks ago

કેટલું થાક્યું હશે વર્ષ આ આખું,
અંતે એણે પણ માંગ્યો વિસામો થોડો,

ને કેવું હશે એ નવું વર્ષ ?

જેણે શરૂ થવામાં પણ માંગ્યો સમય 24 કલાક નો......

@GujaratPremi

6 months, 4 weeks ago

❛❛ઘોડો જ્યાં સુધી રેસ જીતતો હોય,
ત્યાં સુધી માલિકને ચણા મોંઘા નથી લાગતા.❜❜

We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 1 week, 6 days ago

Knowledge Without Limits!

UPSC| GPSC| CLASS3

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731

Last updated 1 month, 1 week ago

Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.

Last updated 4 days, 15 hours ago