ગુજરાત પ્રેમી 😍

Description
🙏🏻
ગુજરાત પ્રેમી ચેનલ માં તમારું સ્વાગત છે.

પોસ્ટ અમારી, મોજ તમારી 💝

લખાણ અમારું, લાઈક તમારી 💫

હાસ્ય તમારું, એ કમાણી મારી ❤️

હું તમે અને આ ચેનલ આપણી..🤩

આપણી કોઈ બીજી શાખા નથી
મોજે મોજ ... રોજે રોજ
We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 6 months, 3 weeks ago

જ્ઞાન એકેડમી - ગાંધીનગર મો. નં. 8758277555

We provide videos regarding different subjects free of cost in you tube channel - Gyan Academy Gandhinagar

Last updated 6 months, 1 week ago

Manage by - @pradiprajput7575

Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ , police , psi ,asi વગેરે માટે ઉપયોગી Quiz
Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.

Last updated 6 months, 3 weeks ago

7 Monate her

બાળક જન્મે પછી એના જન્મનો દાખલો કઢાવવા એના પિતા જાય છે. પિતા ગુજરી જાય એના મરણનો દાખલો કઢાવવા એનો દીકરો જાય છે.દસ્તાવેજ,રેશનકાર્ડ વગેરે જગ્યાએ નામ કમી કરાવવા માટે પણ એનો દીકરો જાય છે,માણસ પોતાનું નામ લખાવી શકતો નથી કે કઢાવી પણ શકતો નથી. છતાં આખી જિંદગી નામ માટે રઘવાયો થઈને ફરે છે....??

7 Monate, 1 Woche her

ખાવા મીઠાં બે રોટલા હોય
રેહવા નાના ઓટલા હોય;
ઓછી ઈચ્છા ના પોટલાં હોય,
બીજું શું જોઈએ પ્રભુ?

સાવ નિરોગી કયા હોય
સંતાનો બધાય ડાયા હોય;
માવતરની અમૂલ્ય છાયા હોય,
બીજું શું જોઈએ પ્રભુ?

ફટ દઈ ઊંઘ આવતી હોય
સારું કરવાની મતિ હોય;
કરુણા સહુ પ્રતિ હોય,
બીજું શું જોઈએ પ્રભુ?

સંપિલો પૂરો પરિવાર હોય
મગજ પર જરિય ભાર ન હોય;
નિર્દોશ ખુશીઓની ભરમાર હોય,
બીજું શું જોઈએ પ્રભુ?

પેટ ભરીને ખવાતું હોય
ખાધેલું પચી જાતું હોય;
મોજ ભરેલી વાતું હોય,
પછી બીજું શું જોઈએ પ્રભુ?

~ અજ્ઞાત

7 Monate, 2 Wochen her
10 Monate, 1 Woche her

જેનું દુઃખમાં મુખ હસતું
એના માટે સુખ હંમેશા સસ્તું...?
.
.
.
.
શ્રી કૃષ્ણ ?

10 Monate, 1 Woche her
1 Jahr her

સંબંધનો સૌથી નબળો પાયો ત્યાં જ છે

જ્યાં તમારે તમારી ભાવનાઓનું સ્પષ્ટીકરણ કરવું પડે..!!?

1 Jahr, 1 Monat her