Official Telegram Channel by Sarkari Result SarkariResult.Com
Welcome to this official Channel of Sarkari Result SarkariResult.Com - On this page you will get all the updated information on Sarkari Result website from time to time.
Last updated 1 месяц назад
?Only Current Affairs English & Hindi Medium.
Contact @GKGSAdminBot
Channel Link- https://t.me/+wytqxfcVInNjN2E1
By Chandan Kr Sah
Email- [email protected]
Must Subscribe Us On YouTube - https://youtube.com/channel/UCuxj11YwYKYRJSgtfYJbKiw
Last updated 1 год, 8 месяцев назад
✆ Contact 👉 @Aarav723
#UPSC, #SSC , #CGL #BPSC #STATE #PET #Banking, #Railway, #Mppsc, #RRB, #IBPS, #Defence, #Police, #RBI etc.
🇮🇳This Channel Has Been Established With The Aim Of Providing Proper Guidance To Youths Preparing For All Govt Exam
Last updated 6 дней, 11 часов назад
જે વિદ્યાર્થી મિત્રોને STI ની પ્રાથમિક પરીક્ષા, CCE Group-B ની મુખ્ય પરીક્ષા અને PSI ની પરીક્ષા આપવાના છે તેમણે આ PDF ફાઈલ જોઈ લેવી. ઘણા MCQs તમે આ કન્ટેન્ટ થી સોલ્વ કરી શકશો. Best Wishes...
📌For further details, Contact☎️: @deciphergpsc_helpline
👉Join Telegram: @deciphergpsc
Call Letters Update...
👉Join Telegram: @deciphergpsc
👉Join Telegram: @deciphergpsc
Forest Guard Result...
AO Class-2
🎯CCE Group-A ની મુખ્ય પરીક્ષા પેપર-3:
🛑 પ્રશ્ન. નાણાં આયોગ વિશે પ્રાથમિક માહિતી આપો. 14 મા નાણાં આયોગ અને 15 મા નાણાં આયોગ વચ્ચેનો તફાવત જણાવો. (3 ગુણ)
જવાબ:
✍બંધારણના અનુચ્છેદ- 280 માં નાણાં આયોગ ની જોગવાઈ કરવામાં આવેલ છે.
✍નાણાં આયોગ એક બંધારણીય સંસ્થા છે.
✍તેનું કાર્ય સંઘ અને રાજ્યો વચ્ચે કરની ચોખ્ખી આવકનું વિતરણ કરવા માટે ભલામણો કરવાનું છે.
📌14 મું નાણાં આયોગ:
✍14 માં નાણા આયોગના અધ્યક્ષ વાય. વી. રેડી હતા.
✍50% જોગવાઈ આવક ના અંતર પર રાખવામાં આવેલ છે.
✍7.5 ટકા જોગવાઈ ફોરેસ્ટ અને ઇકોલોજી પર આપવામાં આવેલ છે.
✍રાજ્યના એરિયા માટે ૧૫ ટકા જોગવાઈ આપવામાં આવેલ છે.
✍રાજ્યની વસ્તી માટે 27.5 ટકા ભાર આપવામાં આવેલ છે.
📌15 મું નાણાં આયોગ:
✍15 માં નાણા આયોગના અધ્યક્ષ એન. કે. સિંઘ છે.
✍ટેક્સ Efforts માટે 2.5 ટકા ભાર આપવામાં આવેલ છે.
✍ડેમોગ્રાફિક પર્ફોર્મન્સ માટે ૧૨.૫ ટકા જોગવાઈ આપવામાં આવેલ છે.
✍આવક વચ્ચે અંતર માટે 45% ભાર આપવામાં આવેલ છે.
✍ફોરેસ્ટ અને ઇકોલોજી માટે 10% જોગવાઈ આપવામાં આવેલ છે.
✍રાજ્યના વિસ્તાર માટે ૧૫% ભાર આપવામાં આવેલ છે.
✍રાજ્યની વસ્તી માટે 15% જોગવાઈ આપવામાં આવેલ છે.
CCE Mains, GPSC Mains, STI, PSI Mains
👉Join Telegram: @deciphergpsc
CCE Group-A Mains Exam Call Letter...