GVBOOKS ( GUJARATI VIDHYARTHI ) GV BOOKS

Description
We provide here important updates regarding education.
If u have any query Please contact us:

GV Books Mall
1525 1St Floor Near Jaliyan Jwellers,સેક્ટર 6, ગાંધીનગર
94 84841111 / 2222

online GV Book Store :
https://gvbooks.in/
Advertising
We recommend to visit
Roxman
Roxman
13,599,467 @developer

Sharing my thoughts, discussing my projects, and traveling the world.

Contact: @borz

Last updated 5 days, 19 hours ago

Telegram stands for freedom and privacy and has many easy to use features.

Last updated 6 days, 2 hours ago

Official Graph Messenger (Telegraph) Channel

Download from Google Play Store:
https://play.google.com/store/apps/details?id=ir.ilmili.telegraph

Donation:
https://graphmessenger.com/donate

Last updated 4 months, 4 weeks ago

9 months, 1 week ago

https://gvbooks.in/product/vartman-pravah-praajasv-2024/

Now Available

GV Books

Vartman Pravah Praajasv 2024 | GV Books

Vartman Pravah Praajasv Publication 2024 is a magazine for monthly current affairs topic and useful for all competitive exams.

Now Available
9 months, 1 week ago
PSI/લોકરક્ષક ભરતી નિયમો વિશે

PSI/લોકરક્ષક ભરતી નિયમો વિશે
https://t.me/gujaratividyarthigk

9 months, 1 week ago

? Prepositions :- part 3?

  • Below :-  થી નીચે
    - કોઈ વસ્તુનું સ્થાન બીજી કોઈ વસ્તુની નીચે હોય ત્યારે ઓછું પ્રમાણ કે ઉતરતી કક્ષા દર્શાવવા '  Below '  વપરાય છે.
    - કોઈ વસ્તુનું સ્થાન બીજી કોઈ વસ્તુની નીચે હોય ત્યારે અથવા સમતલ સપાટીની નીચે દર્શાવવા.

    - Ex :- It's difficult to see below the surface.
    -  ઓછું પ્રમાણ કોઈ સ્તર કે મેરીટ દર્શાવવા માટે
    - Ex:- He came below me in the merit list.

  • Under :- ની નીચે
    - કોઈ વસ્તુની સપાટી / વિસ્તાર નીચે કોઈ વસ્તુ રહેલી હોય , કોઈના અંદરમાં આવરી લેવા, અમુક પ્રમાણથી ઓછું તથા પ્રગતિમાં દર્શાવવા  "Under"  વપરાય છે.

    - Ex :- A cow is under the tree.
    -  કાર્ય પ્રગતિમાં હોય ત્યારે
    -  Ex :- the building is under construction.

  • Beneath:-  ની નીચે (તરત જ નીચે સ્પર્શીને)
    - Beneath  નો અર્થ  under અને below જેવો જ થાય છે .પરંતુ Beneath
    એ વધુ ઓપચારિક અર્થમાં તેમજ કોઈ વસ્તુ બીજી કોઈ વસ્તુથી તરત જ નીચે સ્પર્શીને આવેલી હોય ત્યારે વપરાય છે.

    - Ex :- the boat Sank beneath the waves.

  • Underneath :-  ની નીચે (તરત જ નીચે સ્પર્શીને )
    - જ્યારે કોઈ વસ્તુ બીજી કોઈ વસ્તુથી તરત જ સ્પર્શીને નીચે આવેલી હોય તેમજ કોઈ વસ્તુ બીજી કોઈ વસ્તુ દ્વારા છુપાયેલ હોય તેમ જ ઢંકાયેલ હોય ત્યારે વપરાય છે.
    - સામાન્ય રીતે underneath  અને  beneath  નો અર્થ સરખો થાય છે.

    - Ex :- the presents are underneath the Christmas tree.

  • From :-  થી કોઈ સ્થળેથી માંથી
    - આરંભબિંદુ કે ઉદભવ સ્થાન , કોઈ રોગથી પીડાતા હોય તે દર્શાવવા,  કાચા માલના સંદર્ભમાં,  કોઈ ચોક્કસ સમયનો સંદર્ભ દર્શાવવા,  રક્ષણ કે બચાવ દર્શાવવા  from  વપરાય છે.

    Ex :- I work from Monday to Friday at office.

  • Of :-  નો, ની, નું , ના
    - માલિકીના સંદર્ભમાં, કોઈપણ રોગથી મૃત્યુ પામવાના અર્થમાં, સંબંધ દર્શાવવા, માપ અને પ્રમાણ જાણવા માટે 'of'  નો ઉપયોગ થાય છે.

    - Ex :- She is a good friend of Neha.

* Off:-  છૂટું પડવું , દૂર થવું
- off  નો ઉપયોગ થી છુટા પડવું, દૂર થવાના અર્થમાં થાય છે.

- Ex :-  Megha fell off the bed.
- Ex :- He went off in a Hurry.
- બંધ સ્થિતિ દર્શાવવા.
- Ex :- switch on the fan and switch off the cooler.

? આ પ્રકારની માહિતી માટે જોડાયેલા રહો.
https://t.me/asthaacademy

Telegram

Astha Academy

***📚*** *ऊंचे है विचार ***📖*** तभी नीचे नहीं झुकते. ***📝***आस्था खुद पे*. Visit website https://asthaacademy.in આ વેબસાઈટમાં આપને ડેઇલી કરંટ અફેર્સ, ફ્રી ઓનલાઇન ટેસ્ટ અને એકેડમીનું મટીરીયલ મળશે. Powered by GV BOOKS ***📚*** Gandhinagar

***?*** **Prepositions :- part 3*****?***
11 months, 1 week ago

CCE update
માર્ચમાં પ્રિલીમ એપ્રિલ સુધી ચાલી શકે.

વધુ માહિતી માટે જોડાયેલા રહો.
https://t.me/asthaacademy

11 months, 1 week ago
***?******?******?*****વનરક્ષકનો વરઘોડો.** ***?******?******?***

???વનરક્ષકનો વરઘોડો. ???
----------------------------------------------------
ચિ. વનરક્ષક નોકરીના
?હસ્તમેળાપ?
ચિ. ઉમેદવાર સાથે
----------------------------------------------------
મુહુર્ત
તારીખ: 16 / 1 / 2024
સમય   : બપોરે 1 થી 3

સ્થળ: પોતાના પ્રિય મોબાઈલ,લેપટોપ કે ટેબલેટ વેબસાઈટ
[ આ લીંક અત્યારે જ એકવાર ક્લિક કરી દેજો જેથી લગ્નના ( ટેસ્ટના ) દિવસે સૌથી ઝડપી તમારા મોબાઈલમાં ઓપન થશે. (browser cookies save થવાને લીધે) ]
https://asthaacademy.in/forest-guard-online-test/

મોંઘેરા મહેમાન
સાસુ  : 100 પ્રશ્નો લઈને વધામણાં કરશે.
સાળી : 0.25 માર્ક્સ કાપશે.


? પ્રથમ મુરતિયાને 1000/- નો ચાંદલો આપશું.
?બાકીના જાનૈયાઓને આસ્થા ઓનલાઈન કોર્સમાં મહાડિસ્કાઉટ મળશે.

ટહુંકો : વાલી હોય તો સમજાવી દેજો
           વાલો હોય તો ખિજાઈને કહેજો
           વનરક્ષકની ટેસ્ટ છે બધા કામ મૂકી દેજો

આવી અનેક ઓફર લાવી રહ્યા છીએ જોજો ચૂકી ના જવાય હો...અત્યારે જ જોડાય જજો.

❤️ Telegram
? Instagram
? WhatsApp channel
?Youtube
App

11 months, 1 week ago
***?***આક્રમણ હો...***?***

?આક્રમણ હો...?

?તમામ પ્રકારના માહિતી સ્ત્રોત હવે એક જ જગ્યાએ તો જોડાય જાવ અત્યારે જ.
https://t.me/asthaacademy

11 months, 2 weeks ago

https://youtube.com/shorts/jH4fSKxR0DM?si=cQSlrbx4y2WXp_W4

પહેલા ઉપયોગ કરો પછી વિશ્વાસ કરજો.
? અમારા કોર્ષ પર અમને આસ્થા છે.
?તમને તમારા પર આસ્થા છેને?

આસ્થા સાથે જોડાયેલા રહો.
https://t.me/asthaacademy

YouTube

આસ્થા online course માંથી GPSC Class 1&2 Prelimsમાં પુછાયેલ મેળાના પ્રશ્નો

સ્પર્ધાત્મક પરીક્ષાનું મટેરીયલ્સ, ટેસ્ટ અને અપડેટ્સ મેળવવા માટે આજે જ જોડાઈ જાઓ.. https://t.me/asthaacademyઅમારી વેબસાઈટ પર ઓનલાઈન ટેસ્ટ આપો https://asthaaca...

***✅*** **પહેલા ઉપયોગ કરો પછી વિશ્વાસ કરજો.**
11 months, 2 weeks ago

Bhartiya nyay Sanhita 2023.pdf

IPCનું નવું સ્વરૂપ જોઈલો.

આસ્થા તો update જ છે હવે તમારા મિત્રોને પણ update કરો. શેર કરો.
https://t.me/asthaacademy

11 months, 2 weeks ago

Gujarat Bhugol 350 Prashno.pdf

આસ્થા મટીરિયલ ?

? વિષય : ગુજરાતની ભૂગોળ

? પ્રશ્નો  :  350

? પ્રકાર : વનલાઈનર

? વિવિધ પરીક્ષાની માહિતી માટે જોડાયેલા રહો.
https://t.me/asthaacademy

1 year, 1 month ago

???સાલ મુબારક... નુતન વર્ષાભિનંદન.. ???

આવનારું નવું વર્ષ આપના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવનારું નીવડે અને પ્રભુ આપના સપનાઓ પૂરા કરવાની આપને શક્તિ આપે એવી શુભકામના..

Team GV Books

?????

We recommend to visit
Roxman
Roxman
13,599,467 @developer

Sharing my thoughts, discussing my projects, and traveling the world.

Contact: @borz

Last updated 5 days, 19 hours ago

Telegram stands for freedom and privacy and has many easy to use features.

Last updated 6 days, 2 hours ago

Official Graph Messenger (Telegraph) Channel

Download from Google Play Store:
https://play.google.com/store/apps/details?id=ir.ilmili.telegraph

Donation:
https://graphmessenger.com/donate

Last updated 4 months, 4 weeks ago