ગુજરાતી ન્યૂઝ & કરન્ટ અફેર્સ

Description
All Gujarati news at one place
Advertising
We recommend to visit

ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.

એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

Last updated 1 month ago

👉આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે.
👉જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે.
👉સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી

Last updated 5 days, 12 hours ago

રોશન કરો ભવિષ્ય.

Last updated 19 hours ago

4 года, 11 месяцев назад

ઇરાને ઇરાકમાં યુએસ દૂતાવાસ અને યુએસ એરબેઝ પર હુમલો કર્યો.

5 лет, 6 месяцев назад

ઉપર જણાવ્યા મુજબ ચેનલ જોઈન કરો આ ચેનલ પર માહિતી મુકવામાં નહિ આવે

5 лет, 6 месяцев назад

t.me/Gujaratnews join this channel for gujarati news

6 лет назад

Here’s 20 tokens to play with me on MPL. Click the link https://mplapp.pro/YS1LG9/t to download the App and use my invite code YS1LG9 to register.

Mpl App Pro

Mpl Pro App - Play Fantasy Sports | Cricket, Bubble Shooter More to Win

Download the MPL Pro App India's biggest gaming app to join 4 Crore+ players with more Play games on the MPL app and make it to the top of the leaderboards.

Here’s 20 tokens to play with me on MPL. Click the link to download the App and use my invite …
7 лет назад

રાષ્ટ્રીય

દેશના ઉપરાષ્ટ્રપતિશ્રીએ એમ.એસ.સ્વામીનાથનને યરીરીંગ પુરસ્કારથી સન્માનિત કર્યા.

દેશમાં હરિયાળી ક્રાંતિના જનક એમ.એસ.સ્વામીનાથનને દેશના ઉપરાષ્ટ્રપતિએ સન્માનિત કર્યા છે.

પ્રો. સ્વામીનાથન એક પરિવર્તનશીલ વ્યક્તિ ગણાય તેણે ઘણા વૈજ્ઞાનિક સુધારાઓ કરીને ખેતીને સમૃદ્ધ બનાવી છે.

તમિલનાડુના રાજ્યપાલ શ્રી બનવારી લાલ પુરોહિત આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

એમ.એસ.સ્વામીનાથને સાબિત કરી આપ્યું કે શોધ કરી રીતે ખેતર સુધી પહોંચાડી શકાય.

આ સન્માન તેઓને ચેન્નાઈમાં આપવામાં આવેલ.

આંતરરાષ્ટ્રીય

માઉન્ટ હોપ બન્યું બ્રિટનનું નવું સર્વોચ્ચ શિખર.

નવા ઉપગ્રહોના આંકડા અનુસાર બ્રિટનમાં એક નવું ઉચ્ચતમ પર્વત છે, જેનું શિખર પહેલાની તુલનામાં ૪૦૦ મીટર વધારે ઊંચું છે.

માઉન્ટ હોપને બ્રિટીશ એટલાન્ટિક ક્ષેત્રમાં હાલ ફરીથી માપવામાં આવેલ છે.

અને પહેલા કરતા ૩૭૭ મીટર લાંબુ દેખાયું છે.

તેની ઉંચાઈ સમુદ્રતળથી ૩,૨૩૯ મીટર ઉંચી છે, અર્થાત તેણે માઉન્ટ જૈક્સનને પાછળ રાખી દીધેલ છે.

રમત-જગત

ભારત ૨૦૨૧ ચેમ્પિયન ટ્રોફી, વર્ષ ૨૦૨૩ માં વિશ્વકપની મેજબાની કરશે.

ભારત બી.સી.સી.આઈ દ્વારા મેજબાન દેશની પુષ્ટિ કર્યા બાદ ૨૦૨૩ વિશ્વકપ,વૈશ્વિક ક્રિકેટ આયોજનના ૧૩ માં સંસ્કરણની મેજબાની કરશે.

ભારત ૨૦૨૧ માં આગામી ચેમ્પિયન્સ ટ્રોફીની પણ મેજ્બાની કરશે.

આઈ.સી.સી. વિશ્વકપ ૨૦૧૯ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આયોજિત કરવામાં આવશે.

આવું પ્રથમવાર થશે કે સંપૂર્ણ આયોજન દેશમાં જ થશે.

ભારતે ત્રણ વાર આંશિક રૂપથી મેજબાન બનેલ છે, જેમાં વર્ષ ૧૯૮૭, ૧૯૯૬ અને ૨૦૧૧ ના વર્ષનો સમાવેશ થાય છે.

એશિયાઈ ચેમ્પિયનશીપમાં જીતુરાય અને હીના સિદ્ધુએ પદક જીત્યા.

દિગ્ગજ પિસ્તોલ નિશાનેબાજ જીતુરાય અને હીના સિદ્ધુએ જાપાનના વાકોમાં ચાલી રહેલ ૧૦ મી એશિયાઈ ચેમ્પિયનશીપમાં ૧૦ મીટર એયર પિસ્તોલ સ્પર્ધામાં ભારત માટે કાંસ્યપદક જીતેલ છે.

જીતુ રાયે પુરુષ સ્પર્ધામાં ૧૦ મીટર એયર પિસ્તોલમાં વ્યક્તિગત કાંસ્યપદક જીતેલ છે.

હીના સિદ્ધુએ મહિલાઓની એયર પિસ્તોલ સ્પર્ધામાં વ્યક્તિગત કાંસ્યપદક જીતેલ છે.

આ ઉપરાંત બંને ખેલાડીઓએ સારું પ્રદર્શન કરી ટીમને સુવર્ણપદક આપવેલ છે.

અન્ય

સાઉદી અરબે ૩૫ વર્ષ પછી ફિલ્મ થીયેટર પરનો પ્રતિબંધ હટાવ્યો.

સઉદી અરબમાં સરકાર દ્વારા ફિલ્મ થીયેટર પર પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરવામાં આવી છે.

૩૫ વર્ષથી વધારે સમય બાદ ત્યાં પ્રથમ સાર્વજનિક સિનેમા ઘર હશે.

સંસ્કૃતિ અને સૂચના મંત્રી આહાદ બિન સાલેહ અલવદે કહ્યું છે કે સીનેમાઘરનું ઉદ્ઘાટન આર્થિક અને વિવીધીકરણ માટે ઉત્પ્રેરકના રૂપમાં કાર્ય કરશે.

7 лет назад

રાષ્ટ્રીય

દેશના આઠ રાજ્યોમાં હિન્દુઓને લઘુમતિનો દરજ્જો આપવા માટે ત્રણ સદસ્યોની સમિતિની રચના કરવામાં આવી.

રાષ્ટ્રીય લઘુમતિ આયોગ દ્વારા દેશના અલગ-અલગ વિસ્તારોમાં હિંદુઓની સ્થિતિનો ખ્યાલ મેળવવા તથા તેને લઘુમતિનો દરજ્જો આપવો કે નહિ તે માટેનું અધ્યયન કરવા માટે ત્રણ સદસ્યોની એક સમિતિની રચના કરવામાં આવી છે.

આ અધ્યયન ભારતના આઠ રાજ્યોમાં કરવામાં આવશે, જેમાં જમ્મુ કાશ્મીર અને પંજાબનો સમાવેશ થાય છે.

હાલ રાષ્ટ્રીય લઘુમતિ આયોગના અધ્યક્ષ તરીકે સૈયદ ઘયોરુલ સેવા આપી રહ્યા છે.

ભારતના ગૃહમંત્રાલય દ્વારા વર્ષ ૧૯૭૮ ની પરિકલ્પના અંતર્ગત દેશમાં લઘુમતિ આયોગની સ્થાપના કરવામાં આવી છે.

એન.જી.ટી.એ કુલ્લુ મનાલીની હોટલોની તપાસ માટે સમિતિની રચાના કરવામાં આવી.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલી શહેરોમાં ૧૭૦૦ થી વધારે હોટલ અને લોજ છે, તથા રહેવાની વ્યવસ્થા વાળા સ્થળોની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે
.
આ સમિતિમાં હિમાચલ રાજ્ય પર્યટન વિભાગ તથા પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ સિવાય શિમલાના ઇન્સ્ટીટયુટ ઓફ હિમાલીયન સ્ટડીઝના વૈજ્ઞાનિક કુલ્લુ મનાલીના એસ.ડી.એમ. અને આબકારી અધિકારી સામેલ છે.

આંતરરાષ્ટ્રીય

આંતરરાષ્ટ્રીય નાગરિક વિમાનન દિવસ મનાવવામાં આવ્યો.

૭ ડીસેમ્બર ૨૦૧૭ ના રોજ આંતરરાષ્ટ્રીય વિમાનન દિવસ મનાવવામાં આવ્યો.

આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન વિમાનન સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય માનાંકોના વિકાસ માટે જવાબદાર સયુંકત રાષ્ટ્રસંઘનો એક ભાગ છે.

આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ પ્રતિવર્ષ ૭ ડીસેમ્બરના રોજ મનાવવામાં આવે છે.

વર્ષ ૧૯૪૪ માં શિકાગોમાં આ દિવસે નાગરિક ઉડ્ડયન સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહનનું સુરક્ષા, દક્ષતા અને નિયમિતતાને વધારવા માટે આ દિવસની ખાસ ભૂમિકા છે.

યુનેસ્કોએ કુંભ મેળાને ભારતની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનો દરજ્જો આપ્યો.

ભારતના પ્રસિદ્ધ ધાર્મિક ઉત્સવોમાં સામેલ કુંભ મેળો ભારતની પ્રાચીન સંસ્કૃતિનું પ્રતિક છે.

આ મહત્વને સમજીને સયુંકત રાષ્ટ્ર શૈક્ષણિક,વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો) એ ૭ ડીસેમ્બર ૨૦૧૭ ના રોજ કુંભ મેળાને ભારત માટે માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરના રૂપમાં માન્યતા પ્રદાન કરેલ છે.

રમત-જગત

ભારતે પ્રથમવાર દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય બેડમિન્ટન ટીમ ચેમ્પિયનશીપ જીતી.

૫ ડીસેમ્બર ૨૦૧૭ ના રોજ ભારતે નેપાળને ૩-૦ થી હરાવી પ્રથમ દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય બેડમિન્ટન પ્રતિયોગીતા જીતી લીધેલ છે.

ભારતે એકપણ મેચ ગુમાવ્યા વગર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધેલ.

આ મેચમાં આર્યમાન ટંડને નેપાળના દીપેશ ધામીને 21-૯,21-૧૫ થી હરાવેલ.

અન્ય

ઓસ્ટ્રેલીયાની સંસદમાં સમલૈંગિક વિવાહ વિધેયક પારિત કરવામાં આવ્યું.

ઓસ્ટ્રેલીયાની સંસદમાં સમલૈંગિક વિવાહને માન્યતા પ્રદાન કરવા માટે ૭ ડીસેમ્બર ૨૦૧૭ ના રોજ સમલૈંગિક વિવાહ વિધેયકને બહુમતથી મંજુરી પ્રદાન કરવામાં આવી છે.

ઓસ્ટ્રેલીયામાં લાંબા સમયથી વિવાદિત તથા માંગમાં રહેલ આ વિધેયક પારિત કરવામાં આવેલ છે.

આનાથી દેશમાં મૌજુદ સમલૈંગિક જોડીઓને સમાન અધિકાર મળી ગયો છે.

આ વિધેયકને પૂરી સભાએ સમર્થન આપેલ છે.

7 лет назад

? Best channels you should join today.
Here is the list?

? @IndiaReferralJobs
Referral jobs in India for experienced and freshers

? @mastiworld1
Download all latest movies in multi audio.

? @healthnjoy
Join for Good Health Tips and JOY

? @ico_promotion
Hot and trending ICO you should invest in.

? @MM_Movie
English,Malayalam,hindi,tamil,telungu +many more movies

? @AndroidMania
Download Paid/MOD/Premium apps and games

? @SchoolLifeFun
Experience the school life again with fun memes here

? @booksreview
Best channel in books reviews

? @ItsStory_Time
Interesting stories, jokes,Gists

? @andro_stuff
Daily uploads of wallpapers for android

? @halfslashtecnologies
get every premium mobile apps & softwares for free

? @followbrightlife
Life inspiration and motivation quotes

? @GoogleTezApp
Google Tez App Offers & Updates

? @EASYLIFE10
Best Channel For Self Motivated Quote And Pics

? @GujaratiNews
All Gujarati news,facts & current affairs at one place

? @MeloomaniaC
MelomaniaC's Music and Pictures with Quotes from that songs

? @clary_bot
Make money on Telegram

? @FitnessHealthWellness
Fitness Magazine and health tips

? @EthticalTrixks
Android, IOS & pc tricks + Life Hacks

? @cyberleakz
Shares latest news and leaks in cyber world

? @motivational_WEED
Increase Productivity Achieve Goals. Quotes & short stories.

? @MovieMania101
the ultimate channel for movies

? @jugged
Music mixes for your soul from the freshest djs

? @lol_jokes
Memes, jokes, and more

? @sportmastersguru
Good analysis of matches,join the winning team now

? @jackpotintradaycalls
Earn daily 3000 to 5000 Indian stock market

? @Victor_Omondi
Best Of The Best in Everything

? @ManLegacy
Manly stuffs, fashion, motivation, fitness etc.

? @lifequo
For Daily fresh quotes

_____________________
JOIN TO PROMOTE YOUR CHANNEL
➡️ @promote_it 07-Dec-2017

7 лет назад

રાષ્ટ્રીય

૫ ડીસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ મૃદાવરણ દિવસ મનાવવામાં આવ્યો.

આ દિવસને મનાવવાનો મુખ્ય ઉદેશ્ય ખેડૂતો અને સામાન્ય લોકોને માટીની મહત્વતા સમજાવવી અને તેના વિષે જાગૃત કરવાનો રહેલ.

આ વર્ષે મનાવવામાં આવેલ વિશ્વ મૃદાવરણ દિવસનો વિષય રાખવામાં આવેલ ‘કેયરિંગ ફોર ધ પ્લેનેટ સ્ટાર્ટસ ફ્રોમ ગ્રાઉન્ડ’.

પ્રથમ વિશ્વ મૃદાવરણ દિવસ વર્ષ ૨૦૧૪ માં મનાવવામાં આવેલ.

વિશ્વ મૃદાવરણ દિવસ સયુંકત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે ૫ ડીસેમ્બરના રોજ મનાવવામાં આવે છે.

માટીના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે દેશના પ્રધાનમંત્રીએ વર્ષ ૨૦૧૫ માં મૃદા સ્વાસ્થ્ય કાર્ડ યોજનાની શરૂઆત કરેલ.

પોતાના કર્મચારીઓને એરીયર્સ સાથે સાતમાં પગારપંચનો લાભ રાજસ્થાન સરકાર આપશે.

રાજસ્થાન સરકાર હાલમાં એરીયર્સ સાથે પોતાના કર્મચારીઓને સાતમાં પગારપંચનો લાભ આપશે.

રાજસ્થાન સરકારે ૧૨.૫ લાખ કર્મચારીઓ અને પેન્શનર્સને સાતમાં પગારપંચનો ફાયદો દેનાર છે.

આ પ્રકારની જાહેરાત રાજસ્થાન સરકાર દ્વારા કરવામાં આવેલ છે.

આ અમલવારી ૧ જાન્યુઆરી ૨૦૧૭ થી લાગુ કરાશે, એક વર્ષનું એરીયર્સ પણ સમયાંતરે ચુકવવામાં આવશે.

આ નિર્ણયથી રાજસ્થાન સરકારને પોતાની તિજોરી પર ૧૦.૪૦૦ કરોડ રૂપિયાનો બોઝ પડશે.

આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ સયુંકત રાષ્ટ્ર (યુ.એન.) વૈશ્વિક શરણાર્થી સમજુતીથી અલગ થવાની જાહેરાત કરી.

અમેરીકાએ ૦૩ ડીસેમ્બર ૨૦૧૭ ના રોજ સયુંકત રાષ્ટ્ર વૈશ્વિક શરણાર્થી સમજુતીથી અલગ થવાની જાહેરાત કરી છે, તેમનું કહેવું છે કે ઓબામાના કાર્યકાળમાં થયેલી સમજુતીના ઘણા નિયમો ત્યાની સરકારના પ્રાવધાન વિરુદ્ધ છે.

ટ્રમ્પ પ્રશાસન યુનેસ્કો અને પેરિસ જળવાયું સમજુતીથી અલગ થઇ ચુક્યું છે.

યુ.એન.માં અમેરિકી દુતાવાસમાં કહેવામાં આવેલ છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમજુતી પ્રક્રિયાથી અલગ થવા માટે કૃત સંકલ્પ છે.

વેનેઝુએલાએ અમેરિકી નાકાબંધીથી લડવા માટે પેટ્રો ડીઝીટલ મુદ્રા શરુ કરી.

નિકોલસ મૈડુરો જે હાલ વેનેઝુએલા દેશના રાષ્ટ્રપતિ છે, તેણે જાહેરાત કરી છે કે આ દેશ અમેરિકાના કડક પ્રતિબંધથી બચવા માટે પેટ્રો નામની ડીઝીટલ મુદ્રા લાવશે.

તેમણે કહ્યું કે તેઓ વેનેઝુએલાના તેલ,ખનીજ અને સોનાના ભંડાર દ્વારા સમર્થિત એક ક્રીપ્ટો કરન્સી પેટ્રોની શરૂઆત કરશે.

આ નાણાથી નાણાકીય લેણદેણ તથા નાણાકીય નાકાબંધી દુર કરી શકાશે.

પેટ્રોનું સમર્થન સોના,તેલ અને ખનીજ ભંડાર સાથે કરી શકાશે.

અન્ય

બોલીવુડના વરિષ્ઠ અભિનેતા શશી કપૂરનું નિધન.

૪ ડીસેમ્બર ૨૦૧૭ ના રોજ અભિનેતા શશીકપૂરનું મુંબઈમાં અવસાન થયેલ છે.

તેઓ ૭૯ વર્ષની વયના હતા, લાંબા સમયથી રહેલ બીમારી તેના મોતનું કારણ રહી છે.

તેઓને કોકીલાબેન હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ,જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

We recommend to visit

ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.

એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

Last updated 1 month ago

👉આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે.
👉જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે.
👉સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી

Last updated 5 days, 12 hours ago

રોશન કરો ભવિષ્ય.

Last updated 19 hours ago