For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165
Technical helpline no.- 70 964 964 85
Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Last updated 2 months ago
જ્ઞાન એકેડમી - ગાંધીનગર મો. નં. 8758277555
We provide videos regarding different subjects free of cost in you tube channel - Gyan Academy Gandhinagar
Last updated 1 month, 2 weeks ago
Knowledge Without Limits!
UPSC| GPSC| CLASS3
Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar
Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad
Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731
Last updated 2 months, 3 weeks ago
? શરીર ની માહિતી:- ?
☘ શરીર મા કુલ કેટલા હાડકા આવેલા હોય છે.
? 206
☘ બાળકોમાં જન્મ સમયે કેટલા હાડકા હોય છે.
? 300
☘ કાનમાં ક્યા ત્રણ હાડકા આવેલા હોય છે.
? હથોડી,એરણ,પેગડું
☘ માનવ શરીરન સૌથી નાનામા નાનુ હાડકુ કયુ છે.
? પેંગડું "સ્ટેપ્સ"
☘ માનવ શરીરમાં સૌથી મોટું હાડકુ કયું છે.
? ફીમર "સાથળનું"
☘ પેશીઓથી બનતી રચના ને શું કહે છે.
? સ્નાયુ
☘ શરીરનો સૌથી કઠોર પદાર્થ કયો છે.
? ઈનેમલ
☘ ઇનેમલ ક્યાં આવેલો હોય છે.
? દાંત પર
☘ હાડકા મા કયુ પ્રોટીન રહેલું હોય છે.
? ઓસીન
☘ હાડકામાં સામાન્ય રીતે પાણીનું પ્રમાણ કેટલું હોય છે.
? 5%
??શિક્ષક દિવસ??
??વિશ્વ શિક્ષક દિવસ ➡️ 5 ઓક્ટોબર
??રાષ્ટ્રીય શિક્ષક દિવસ ➡️ 5 સપ્ટેમ્બર
??વિશ્વ સાક્ષરતા દિવસ ➡️ 8 સપ્ટેમ્બર
??રાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ➡️ 11નવેમ્બર
? અતિ મહત્વના દિવસોની યાદી ?
? જાન્યુઆરી મહિના મહત્વનાના દિવસો ?
? 9 જાન્યુઆરી - અપ્રવાસી ભારતીય દિવસ
? 10 જાન્યુઆરી - વિશ્વ હાસ્ય દિવસ
? 12 જાન્યુઆરી - રાષ્ટ્રીય યુવા દિવસ
? 12 જાન્યુઆરી - સ્વામી વિવેકાનંદ જન્મ દિવસ
? 15 જાન્યુઆરી - સેના દિવસ
? 23 જાન્યુઆરી - દેશ પ્રેમ દિવસ
? 23 જાન્યુઆરી - નેતાજી સુભાષચંદ્ર બોઝ નો જન્મ દિવસ
? 25 જાન્યુઆરી - ભારત પ્રવાસી દિવસ
? 26 જાન્યુઆરી - ગણતંત્ર દિવસ, આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસ
? 28 જાન્યુઆરી - લાલા લજપતરાયનો જન્મ દિવસ
? 30 જાન્યુઆરી - શહિદ દિવસ, વિશ્વ કુષ્ઠ નિવારણ દિવસ
? 30 જાન્યુઆરી - મહાત્મા ગાંધી પુણ્યતિથિ
?????????
? કન્ફ્યુઝન તાલુકાઓ ?
?????????
? શિહોર ➡️ ભાવનગર
? શિનોર. ➡️ વડોદરા
?કડી . ➡️ મહેસાણા
?કલોલ. ➡️ ગાંધીનગર
?કાલોલ. ➡️ પંચમહાલ
?માંડવી ➡️ કચ્છ
? માંડવી ➡️ સુરત
? માંગરોળ ➡️ સુરત
?માંગરોળ. ➡️ જૂનાગઢ
? મહુવા. ➡️ સુરત
? મહુવા. ➡️ ભાવનગર
?મહુધા. ➡️ ખેડા
?દહેગામ . ➡️ ગાંધીનગર
?ખેરગામ ➡️ નવસારી
?વિરમગામ ➡️ અમદાવાદ
?ઉમરગામ ➡️ વલસાડ
? ઉમરાળા . ➡️ ભાવનગર
?ઉમરપાડા . ➡️ સુરત
?ડેડીયાપાડા ➡️ નર્મદા
?સુત્રાપાડા . ➡️ ગીરસોમનાથ
? ગઢડા . ➡️ બોટાદ
?ગીર ગઢડા ➡️ ગીરસોમનાથ
? વાવ . ➡️ બનાસકાંઠા
?રાણાવાવ. ➡️ પોરબંદર
?કુંકાવાવ . ➡️ અમરેલી
? ભાણવડ ➡️ દે. દ્વારકા
? કાલાવડ ➡️ જામનગર
? જામજોધપુર. ➡️ જામનગર
? જામકંડોરણા ➡️ રાજકોટ
? જામખંભાળિયા ➡️ દે.દ્વારકા
? ધાનપુર ➡️ દાહોદ
? ખાનપુર ➡️ મહીસાગર
? માલપુર. ➡️ અરવલ્લી
?રાણપુર ➡️ બોટાદ
? લાલપુર. ➡️ જામનગર
? લખપત ➡️ કચ્છ
? લખતર. ➡️ સુરેન્દ્રનગર
? જેતપુર (પાવી) ➡️ છોટાઉદેપુર
? જેતપુર ➡️ રાજકોટ
? ડેસર . ➡️ વડોદરા
? જેસર ➡️ ભાવનગર
? જંબુસર ➡️ ભરૂચ
? સંજેલી ➡️ દાહોદ
? બોડેલી. ➡️ છોટાઉદેપુર
?માળીયા - મિયાણા ➡️ મોરબી
?માળીયા (હાટીના) ➡️ જૂનાગઢ
? સોનગઢ . ➡️ તાપી
? અમીરગઢ ➡️ બનાસકાંઠા
? થાનગઢ ➡️ સુરેન્દ્રનગર
? ઝઘડિયા ➡️ ભરૂચ
? વાઘોડિયા ➡️ વડોદરા
? વીંછીયા ➡️ રાજકોટ
? લીલીયા ➡️ અમરેલી
? વાલિયા ➡️ ભરૂચ
? અબડાસા. ➡️ કચ્છ
? મોડાસા ➡️ અરવલ્લી
? સંતરામપુર ➡️મહીસાગર
?સાંતલપુર . ➡️ પાટણ
? કામરેજ. ➡️ સુરત
? કાંકરેજ. ➡️ બનાસકાંઠા
? જાફરાબાદ ➡️ અમરેલી
? મહેમદાબાદ ➡️ ખેડા
⭕ અર્થશાસ્ત્ર સમિતિઓની યાદી ??
2 નરસિંહમ સમિતિ - નાણાકીય ક્ષેત્રના સુધારા.
કેલકર સમિતિ - ટેક્સ રીફોર્મ.
મલ્હોત્રા સમિતિ - વીમા સુધારણા.
આબિદ હુસૈન સમિતિ - નાના પાયાના ઉદ્યોગો.
બેસલ સમિતિ - બેંકિંગ દેખરેખ.
ચક્રવર્તી સમિતિ - નાણાકીય વ્યવસ્થા પર કામ કરે છે અને તેના માટે માપદંડ સૂચવે છે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય નીતિની અસરકારકતામાં સુધારો..
દીપક પારેખ સમિતિ - UTI ને પુનર્જીવિત કરવા.
હનુમંત રાવ સમિતિ - ખાતર.
પરીખ સમિતિ - ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ.
રાજા ચેલૈયા સમિતિ - કર સુધારણા.
Rekhi committee - indirect taxes.
ટંડન સમિતિ - બેંકો દ્વારા કાર્યકારી મૂડી ધિરાણની સિસ્ટમ.
તારાપુર સમિતિ - કેપિટલ એકાઉન્ટ કન્વર્ટિબિલિટી.
વાઘુલ સમિતિ - ભારતમાં મની માર્કેટ.
વાયવી રેડ્ડી - આવકવેરામાં છૂટની સમીક્ષા.
અભિજિત સેન સમિતિ - લાંબા ગાળાની ખાદ્ય નીતિ.
અત્રેયા સમિતિ - IDBI 19નું પુનર્ગઠન,.
ભૂરે લાલ સમિતિ - મોટર વાહન કરમાં વધારો.
બિમલ જુલ્કા સમિતિ - ATCOS ની કાર્યકારી સ્થિતિ.
સીબી ભાવે સમિતિ - કંપનીની માહિતી.
22, ચંદ્રશેખર સમિતિ - વેન્ચર કેપિટલ.
ચંદ્રરેટ સમિતિ - શેરબજારમાં ડિલિસ્ટિંગ.
કામકાજ સમિતિ - કેશ ક્રેડિટ સિસ્ટમની કામગીરીની સમીક્ષા કરો.
દવે સમિતિ - અસંગઠિત ક્ષેત્ર માટે પેન્શન યોજના.
ધાનુકા સમિતિ - સિક્યોરિટીઝ માર્કેટમાં ટ્રાન્સફર નિયમોનું સરળીકરણ.
જીવી રામકૃષ્ણ સમિતિ - ડિસઇન્વેસ્ટમેન્ટ પર.
ગોલપોરિયા સમિતિ - પ્રાથમિક (શહેરી) ખાતે ગ્રાહક સેવાઓમાં સુધારો સહકારી બેંકો.
જે.આર. વર્મા સમિતિ - ચાલુ ખાતું કેરી ફોરવર્ડ પ્રેક્ટિસ.
જાનકીરામન સમિતિ - સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન.
જે જે ઈરાની સમિતિ - કંપની કાયદામાં સુધારો.
ખાન કાર્યકારી જૂથ - વિકાસ નાણાકીય સંસ્થા.
ખુસરો સમિતિ - કૃષિ ક્રેડિટ સિસ્ટમ.
મહાજન સમિતિ - ખાંડ ઉદ્યોગ.
માલેગામ સમિતિ - પ્રાથમિક બજારમાં સુધારા અને UTI ની પુનઃસ્થાપન.
મરાઠે સમિતિ - શહેરી સહકારી બેંકો માટેની ભલામણ.
માશેલકર સમિતિ - ઓટો ફ્યુઅલ પોલિસી.
મેકિન્સે રિપોર્ટ - SBI સાથે સાત સહયોગીઓનું મર્જર.
મીરા શેઠ સમિતિ - હાથશાળનો વિકાસ.
પ્રસાદ પેનલ - આંતરરાષ્ટ્રીય વેપાર અને સેવાઓ.
આરવી ગુપ્તા સમિતિ - નાની બચત કૃષિ ધિરાણ.
SP તલવાર સમિતિ - સપ્તાહ PSBS ની પુનઃરચના.
એસ તેંડુલકર સમિતિ - ગરીબી રેખાને પુનઃવ્યાખ્યાયિત કરવી અને તેની ગણતરી સૂત્ર.
સપ્ત ઋષિ સમિતિ - સ્થાનિક ચા ઉદ્યોગનો વિકાસ.
શાહ સમિતિ - NBFC ને લગતા સુધારા.
SL કપૂર સમિતિ - ધિરાણ અને પ્રવાહની સમસ્યા SSI.
એસએન વર્મા સમિતિ - વ્યાપારી બેંકોનું પુનઃરચના.
ઉદેશ કોહલી સમિતિ - ભંડોળની જરૂરિયાત અને પાવર સેક્ટરનું વિશ્લેષણ કરો.
યુકે શર્મા સમિતિ - RRB માં નાબાર્ડની ભૂમિકા.
વાસુ દેવ સમિતિ - NBFC ક્ષેત્ર સુધારણા.
કે કન્નન સમિતિ - મહત્તમ અનુમતિપાત્ર બેંક ફાઇનાન્સ.
કુમારમંગલમ બિરલા સમિતિ - કોર્પોરેટ ગવર્નન્સ.
એનકે સિંઘ સમિતિ - FRBM એક્ટની સમીક્ષા.
? રૂઢિપ્રયોગોનો અર્થ :
ડાંડાઈ કરવી - કામચોરી કરવી, આળસ કરવી
ભોં ખોતરવા માંડવું- નીચું જોઇને ઊભા રહી જવું
ઠાવકાઇથી કહેવું - ગંભીરતાથી કહેવું
? કહેવત અને તેનો અર્થ :
નેવાનાં પાણીએ હાથ ધોવા - કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો.
આપણે વેંત નમીએ તો કોઈ હાથ નમે - થોડુંય માન આપીએ તો સામેથી વધુ માન મળે.
વાઢ કાન ને આવ્ય સાન- અનુભવે બધું સમજાય
? શબ્દ સમૂહ માટે એક શબ્દ:
કદરરૂપે લોકોએ આપેલું નામ કે ઉપનામ - બિરુદ
નદીકિનારાની બખોલો - કોતર
આદર્શ વાક્ય - મુદ્રાલેખ
Craftspeople - ક્રાફ્ટ્સપીપલ - કારીગર
Scribe - સ્ક્રાઈબ - લેખક, લહિયો
Bolstered - બોલસ્ટરેડ - નબળું
Conclude - કંકલ્યુડ - સમાપ્ત કરવું
Flourish - ફ્લરિશ - ફૂલવું ફાલવું
Outbreak - આઉટબ્રેક - ફાટી નીકળવું
Succession - સક્સેશન - ઉત્તરાધિકાર
Consequent - કન્સિકયુએન્ટ - પરિણામરૂપે
Perpetual - પરપેટ્યુઅલ - કાયમી
Enhance - એન્હન્સ - વૃદ્ધિ કરવી
♍?ગુજરાતી ?વર્ણ વ્યવસ્થા ?♉
➖ કોઈ પણ ભાષાના અક્ષરોના બે પ્રકાર
પડે છે. 1️⃣. સ્વર 2️⃣. વ્યંજન
✳️ સ્વર ? જેને કોઈની મદદ વગર
ઉચ્ચારી શકાય તે.
? સ્વર બધા ઘોષ છે.
⛔ હસ્વ સ્વર ? અ, ઇ, ઉ, ૠ
⛔ દીર્ઘ સ્વર ? આ, ઈ, ઊ, એ, ઍ,
ઐ, ઓ, ઑ, ઔ
✳️ " ય " અને " વ "નો સમાવેશ અર્ધસ્વર
માં થાય છે.
✳️ વ્યંજન ? જેનો ઉચ્ચાર સ્વરની મદદ
થાય તે.
? ગુજરાતીમાં 13 અઘોષ વ્યંજન છે.
? બાકીના ઘોષ વ્યંજન છે.
⛔ 'ક' થી 'મ' સુધીના 25 વર્ણ એ સ્પર્શ
વર્ણ છે. તેમજ વર્ગીય વ્યંજન પણ છે.
⛔ અસ્પર્શ વ્યંજન/અવર્ગીય વ્યંજન..
➖ ય, ર, લ, વ, સ, ષ, શ, હ
✳️ અલ્પપ્રાણ
? જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે
ઓછા પ્રાણવાયુની જરૂર પડે
તેને અલ્પપ્રાણ વ્યંજન કહેવાય છે.
✳️ મહાપ્રાણ
? જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે
વધુ પ્રાણવાયુની જરૂર પડે
તેને મહાપ્રાણ વ્યંજન કહેવાય છે.
✳️ અનુનાસિક
? નાક બંધ કરીને ન બોલી શકાય તે.
? અનુનાસિક ની સંખ્યા (5) પાંચ છે.
? બાકીના એ નિર અનુનાસિક છે.
✳️ અઘોષ
? નાદ તંત્રીઓનો કંપ ઓછો હોય તો
અઘોષ વ્યંજન.
? સ્પષ્ટ બોલાય તે અઘોષ.
✳️ ઘોષ
? નાદ તંત્રીઓનો કંપ વધારે હોય તો
ઘોષ વ્યંજન.
? સ્પષ્ટ ન બોલાય તે ઘોષ.
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165
Technical helpline no.- 70 964 964 85
Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Last updated 2 months ago
જ્ઞાન એકેડમી - ગાંધીનગર મો. નં. 8758277555
We provide videos regarding different subjects free of cost in you tube channel - Gyan Academy Gandhinagar
Last updated 1 month, 2 weeks ago
Knowledge Without Limits!
UPSC| GPSC| CLASS3
Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar
Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad
Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731
Last updated 2 months, 3 weeks ago