Infinite Entertainment, Zero Cost: Get Your Free Books, Music, and Videos Today!

The Gsssb/Gpssb Masters

Description
આ ગ્રુપ ની વિશેષતાઓ
👉Daily gsssb/gpssb update
👉gsssb/gpssb ને લાગતી તમામ authentic pdf
👉Old પેપર ના solution સાથેના પ્રશ્નો
👉gsssb ના બધાજ Maths ના પ્રશ્નોનું સોલ્યુશન
@The_master_help_bot
Advertising
We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 1 week, 6 days ago

Knowledge Without Limits!

UPSC| GPSC| CLASS3

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731

Last updated 1 month, 1 week ago

Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.

Last updated 4 days, 15 hours ago

5 months, 2 weeks ago
The Gsssb/Gpssb Masters
5 months, 2 weeks ago
ખાતાકીય પરીક્ષા

ખાતાકીય પરીક્ષા

5 months, 3 weeks ago

આજે બધી ચેનલ, રિલ્સ, સ્ટેટ્સ માં આજની મેચ વિશે ધાણા બધા અલગ અલગ ઓપીનીયન અને નેગેટિવ કૉમેન્ટ જોવા મળશે, જ્યારે ઇન્ડિયા 10 માંથી 10 મેચ જીતી હતી ત્યારે આખું ભારત ખુશ હતું😊 જીત લગભગ નિશ્ચિત હતી

પણ કહેવાય ને કે લોકોની સાચો સપોર્ટ અને પ્રેમ ત્યારે જ દેખાય જ્યારે પરિસ્થિતિ વિકટ, મુશ્કેલ હોય જેટલા જીતમાં સાથે હોય એટલાજ ભારત સાથે હાર મા સાથે જોવા જોઈએ.

ચાહે હાર હોય કે જીત આ દરેક વસ્તુ આપણી તૈયારી અને લાઇફ માં પણ લાગુ પડે 😊 ધ્યાનથી વિચારજો

નીચેની બે લાઈન આપણને યાદ જ હશે

कितना स्पष्ट होता आगे बढ़ते जाने का मतलब
अगर दसों दिशाएँ हमारे सामने होतीं,
हमारे चारों ओर नहीं।
कितना आसान होता चलते चले जाना
यदि केवल हम चलते होते
बाक़ी सब रुका होता।

Vivek👍

7 months, 1 week ago

Free test ma 100+ marks che well enough 👍

7 months, 1 week ago

Today paper Q👍
આપણે અગ્રેજી પ્રશ્નો ના 700 ઉપર પ્રશ્નો ની pdf ફ્રી આપી છે. 7 ટેસ્ટ સાથે

7 months, 1 week ago

👉Vmc imp computer theory
👉Topic hard ware, software, memory

👉vmc 7 test buy krva
https://rzp.io/l/VMC115

7 months, 2 weeks ago
[#AsianGames2023](?q=%23AsianGames2023) | લોવલિના, હરમનપ્રીત ગ્લોરી ઓપનિંગ …

#AsianGames2023 |  લોવલિના, હરમનપ્રીત ગ્લોરી ઓપનિંગ સેરેમનીમાં ભારતનું નેતૃત્વ કરે છે.

7 months, 2 weeks ago

ગણતંત્ર દિવસની ઉજવણી માટે યુએસ પ્રમુખ જો બિડેનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણપીએમ મોદીએ 26 જાન્યુઆરી, 2024 ના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી માટે યુએસ પ્રમુખ જો બિડેનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે.

જો બિડેન આમંત્રણ સ્વીકારે છે, તો તે બરાક ઓબામા પછી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનેલા બીજા અમેરિકી રાષ્ટ્રપતિ હશે, જેમણે 2015 માં આ પ્રસંગે હાજરી આપી હતી.

ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી 2022 પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હતા.

2021 અને 2022 માં, COVID-19 રોગચાળાને કારણે પ્રજાસત્તાક દિવસ પર કોઈ મુખ્ય અતિથિ નહોતા.

7 months, 2 weeks ago

AUG CA 10 QSN.pdf

8 months, 4 weeks ago

🇮🇳🇮🇳🇮🇳🇮🇳 ફ્રી..... ફ્રી..... ફ્રી.......🇮🇳🇮🇳🇮🇳🇮🇳

સાધ્યમ્ ડિજિટલ એકેડેમી by ડો.ધવલ સાવલિયા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપના માટે લાવ્યું છે અનેરો મોકો.....

સાધ્યમ ડિજિટલ એપ માં મુકેલ તમામ કોર્સ જેવાકે Dyso, CCE તેમજ અન્ય તમામ ....આં સ્વતંત્રતા ના પર્વ ની ઉજવણી નિમિત્તે તા 15/08/2023 ના રોજ સવારે 8 વાગ્યા થી રાત ના 8 વાગ્યા સુધી એપ્લિકેશન ના તમામ પેઇડ લેક્ચર ઓપન (ફ્રી)કરવામાં આવે છે......

દરેક વિદ્યાર્થી પ્લે સ્ટોર માંથી એપ ડાઉનલોડ કરી તમામ લેક્ચર ફ્રી માં જોઈ શકે છે......

લાભ અવશ્ય લેજો.......
App link

https://play.google.com/store/apps/details?id=co.diy17.psyju

સર્વે ને સ્વતંત્રતા દિવસ ની શુભામનાઓ 🇮🇳🇮🇳🇮🇳
જય હિંદ

We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 1 week, 6 days ago

Knowledge Without Limits!

UPSC| GPSC| CLASS3

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731

Last updated 1 month, 1 week ago

Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.

Last updated 4 days, 15 hours ago