For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165
Technical helpline no.- 70 964 964 85
Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Last updated 3 days, 8 hours ago
Manage by - @pradiprajput7575
Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ , police , psi ,asi વગેરે માટે ઉપયોગી Quiz
Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.
Last updated 1 month, 4 weeks ago
Knowledge Without Limits!
UPSC| GPSC| CLASS3
Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar
Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad
Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731
Last updated 2 months, 3 weeks ago
પેપર પર છપાયેલી માહિતીને કમ્પ્યૂટરમાં
સ્ટોર કરવા માટે કોનો ઉપયોગ થાય છે ?
- સ્કેનર
મોટી સ્ક્રીન પર કમ્પ્યૂટરનું આઉટપુટ
જોવા માટે શેનો ઉપયોગ થાય છે ?
- પ્રોજેક્ટર
વિશ્વમાં સૌથી વધારે કમ્પ્યૂટર ધરાવતો
દેશ કયો છે ?
- અમેરિકા
બત્રીસ(32) કમ્પ્યૂટરની સરખામણીએ
કામ કરનાર એક કમ્પ્યૂટર એટલે.........
- ડીપ બ્લુ કમ્પ્યૂટર
કમ્પ્યૂટરની કઈ પેઢીમાં AI ટેકનોલોજી
નો ઉપયોગ કરવામાં આવ્યો છે ?
- પાંચમી (5)
AI નું પૂરું નામ જણાવો.
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
પાતળા કમ્પ્યૂટર બનાવવા કઈ ટેક્નો-
લોજીનો ઉપયોગ થાય છે ?
- LCD, LED
કમ્પ્યૂટરની બીજી પેઢીમાં ઇલેક્ટ્રોનિક્સ
સર્કિટ તરીકે ઉપયોગમાં લેવામાં આવતા
' ટ્રાન્ઝિસ્ટર ' ના શોધક કોણ છે ?
- વિલિયમ શોકલી
કમ્પ્યૂટર ક્ષેત્રે કોનું યોગદાન વધુ રહેલું છે ?
- વોન ન્યુવેન
ભારતમાં નવીન કમ્પ્યૂટર નીતિ ની
જાહેરાત ક્યારે થઈ હતી ?
- નવેમ્બર, 1984
ઇન્ટીગ્રેટેડ ચીપની શોધ કોણે કરી હતી?
- જે. એસ. કીલ્બી
ઈન્ટરનેટ પર પ્રાપ્ય ભારતનું પ્રથમ સમાચારપત્ર કયું છે ?
- THE HINDU
ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર દ્વારા ક્યું
સુપર કમ્પ્યૂટર વિકસાવવામાં આવેલ છે ?
- અનુપમ સુપર કમ્પ્યૂટર
ઈન્ટરનેટ પર પ્રથમ ભારતીય પત્રિકા કઈ
છે ?
- ઇન્ડિયા ટુડે (INDIA TODAY)
ભારતમાં જોવા મળ્યો હોય તેવો પ્રથમ
કમ્પ્યૂટર વાઇરસ કયો છે ?
- સી–બ્રેઇન
ચેનલ ? @Knowledgeadda0
1.ગૌ હત્યા નિવારણ કાયદો કયા આર્ટિકલ મુજબ બનાવી શકાય??
- 48
દારૂબંધી કયા આર્ટિકલ મુજબ ??
- 47
બંધારણ સભાના કાયમી અધ્યક્ષની ચુંટણી મા રાજેન્દ્ર પ્રસાદ સામે કોણ ચુંટણી લડ્યુ હતુ?
- કેટી શાહ
ચેનલ ? @Knowledgeadda0
અવાજને બીજુ શું કહે છે ?
જવાબ: ધ્વનિ
અવાજ કેટલી રીતે ઉત્પન્ન થાય છે ?
જવાબ: 3
નીચેનામાંથી અવાજ કઈ રીતે ઉત્પન્ન થતો નથી ?
જવાબ: વસ્તુને ધીમેથી સ્પર્શવાથી
હવામાં અવાજની ઝડપ કેટલી છે ?
જવાબ: 330 મીટર/સેકન્ડ
અવાજનું પ્રસરણ શામાં થઈ શકતું નથી ?
જવાબ: શૂન્યાવકાશમાં
સૂર્ય પર થતા ધડાકા શાના કારણે પૃથ્વી સુધી સંભળાતા નથી ?
જવાબ: શૂન્યાવકાશના કારણે
શાળાના ઘંટનો અવાજ શા કારણે પેદા થાય છે ?
જવાબ: ધ્રુજારીથી
સિસોટીમાં શાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે ?
જવાબ: હવા
તંબુરામાં શાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે ?
જવાબ: તાર
નગારામાં શાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે ?
જવાબ: ચામડાનું પડ
ચેનલ ? @Knowledgeadda0
*? શબ્દ સમૂહ ?***
અફીણના ડોડામાંથી નીકળતા દાણા:- ખસખસ
આકૃતિનો વળાંકવાળો ઘાટ:- મરોડ
આનંદ કે ઉત્સવનો મેળાવડો:- જલસો
આશરો કે ઉત્તેજન આપવું તે:- પોશિંદુ
આંબાની ફૂલ મંજરી:- મૉર
એક દિવસની મજૂરી:- દાનકી
એકની એક વાત ફરી-ફરીને કરવી તે:- ચર્વિતચવર્ણ , પીષ્ટપેષણ
કપાળમાં સફેદ ચાંદાવાળી ભેંસ:- ભગરીભેંસ
કલાઈ અને સીસાના મેળવણ થી બનતી હલકી ધાતુ:- કથીર
કોટ કિલ્લાની દીવાલ પર કરવામાં આવતો દાંતના ઘાટનો આકાર:- કાંગરો
ચેનલ ? @Knowledgeadda0
ઇન્ડિયા વિન્સ ફ્રીડમ ના કર્તા કોણ છે?
- મોલાના આઝાદ
પ્રાચીન સમય ના સર્જન તરીકે કોને ઓળખવામાં આવે છે?
- સુશ્રુત
ચિત્તરંજનદાસ નું ઉપનામ?
- દેશબંધુ
"યુગાંતર" નામક અખબાર કોણે શરુ કર્યુ હતું?
- બારીન્દ્ર ઘોષ
પ્રોપર્ટી એન્ડ અન બ્રિટિશ રુલ ઈન ઇન્ડિયા થીયેરી બુક કોણે લખી?
- દાદાભાઈ નવરોજી
બાળગંગાધર ટિળકે ક્યાં શહેરમાંથી હોમરૂલ(1916)ની શરૂવાત કરી?
- પુના
ક્યાં વર્ષે ભારત ને પ્રાંતિક સ્વરાજ પ્રાપ્ત થયું?
- 1935
ભારત ના છેલ્લા મુસ્લિમ બાદશાહ?
- બહાદુરશાહ ઝફર
ભારત છોડો આંદોલન વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા?
- મૌલાના આઝાદ
સૌથી છેલ્લે રચાયેલ વેદ?
- અથર્વવેદ
ચેનલ ? @Knowledgeadda0
*?ગૌણસેવા પંસદગી મંડળ દ્વારા લેવાયલ પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો અને જવાબ?***
પ્રશ્ન ૧ : “અનધિકૃત” સંધિ : અન્ + અધિકૃત
પ્રશ્ન ૨ : દૂધ નો સમાનાર્થી : ક્ષીર
પ્રશ્ન ૩ : સાચી જોડણી : જયેષ્ઠ, મનીષા
પ્રશ્ન ૪ :’ પાણીપોચું’ પાણી જેવું
પ્રશ્ન ૫ : ‘જે પોષતું રે મારતું ; શું એ નથી ક્રમ કુદરતી ’ :હરિગીત છંદ
પ્રશ્ન ૬ : ‘વરદાન’ એટલે શુ : દુઆ
પ્રશ્ન ૭ : ચતુસ +ઘાત : ચતુષ્ઘાત
પ્રશ્ન ૮ : ક્ષણિક * શાશ્વત
પ્રશ્ન ૯ : ‘સૂકા ઘાસના પૂળાનું ખડકલું ’ શબ્દસમુહ : ઓઘલી
પ્રશ્ન ૧૦ : આંદોલિત થઈ ઉઠવું : રોમાંચિત થઈ ઉઠવું
પ્રશ્ન ૧૧ : સાચી જોડણી : પૃથિવીવલ્લભ
પ્રશ્ન ૧૨ : સાર્થક : સફળ
પ્રશ્ન ૧૩ : ‘વાઘ’ સમાનાર્થી : શાર્દૂલ
પ્રશ્ન ૧૪ : નિર્ + અવધિ : નિરવધિ
પ્રશ્ન ૧૫ : પોરો ખાવો : વિસામો લેવો
પ્રશ્ન ૧૬ : ‘શૃંગ’ એટલે : શિખર
પ્રશ્ન ૧૭ : ‘અણબોટ ’ સમાનાર્થી : શુદ્ર
પ્રશ્ન ૧૮ : રમેશે રડતા સાદે કહ્યુ (રડતા): વિશેષણ
પ્રશ્ન ૧૯ : નિ:સ્પૃહ : ઈચ્છા વિનાનું
પ્રશ્ન ૨૦ : કૂથલી * પ્રસંશા
પ્રશ્ન ૨૧ : વજીર : પ્રધાન
પ્રશ્ન ૨૨ : ‘દેવ જાગી જવા ’ એટલે : નસીબ ખૂલી જવું
પ્રશ્ન ૨૩ : સ્વર : નાદ : નિનાદ
પ્રશ્ન ૨૪ : ‘અધમ’ : હીણ
પ્રશ્ન ૨૫ : ‘ખંત ’ એટલે : ધગશ
પ્રશ્ન ૨૬ : ‘મત્સર’ એટલે : અદેખાઇ
પ્રશ્ન ૨૭ : ‘ઉપર- તળ થઈ જવુ ’ : ખૂબ અધીરા બની જવુ
પ્રશ્ન ૨૮ : ઉત્પ્લવ : ઉદ્ + પ્લવ
પ્રશ્ન ૨૯ : પિતૃ + ઔદાર્ય : પિત્રૌદાર્ય
ચેનલ ? @Knowledgeadda0
?જોડણીભેદે અર્થભેદ?
અપેક્ષા➖ઈચ્છા,આશા
ઉપેક્ષા➖તિરસ્કાર,અવગણના
અબજ➖સો કરોડ દર્શાવતી સંખ્યા
અજબ➖આશ્ચર્યકારક
અલિ➖ભમરો
અલી➖સખીને સંબોધન
અંશ➖ભાગ
ઔન્સ➖વજનનું એક માપ
આરસ➖સંગેમરમર
આળસ➖સુસ્તી
ઉદર➖પેટ
ઉંદર➖એક પ્રાણી
ઊંછરવું➖મોટા થવું
ઊછળવું➖કૂદવું
કડું➖હાથનું ઘરેણું
કડુ➖એક પ્રકરની કડવી ઔષધિ
કૂચી➖મહોલ્લો
કૂંચી➖ચાવી
કેશ➖વાળ
કેસ➖મુકદ્દમો
ખાધ➖ખોટ
ખાદ્ય➖ખવાય એવું
કોશ➖ભંડાર
કોસ➖ગાઉ-દોઢ માઈલ
ગુણ➖મૂળ લક્ષણ,કાયદો
ગૂણ➖થેલો (ચાર મણ)
ચેનલ ? @Knowledgeadda0
વિજ્ઞાન
રડારની શોધ કોણે કરી? :- ટેલર અને યંગ
ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી? :- ન્યૂટન
લીંબુ અને નારંગીમાં કયું એસિડ હોય છે :- સાઇટ્રિક એસિડ
ડુંગળી અને લસણમાં ગંધ હોય છે :- તેમાં હાજર પોટેશિયમને કારણે
X- કિરણોની શોધ કરી :- રોન્ટજને
સ્કૂટર ના શોધક :- બ્રાડ શૉ
દરિયાની ઊંડાઈ માપવાનું સાધન :- અલ્ટી મીટર
લેબોરેટરીમાં બનેલ પ્રથમ તત્વ :- યુરિયા
ટેલિફોનના શોધક :- ગ્રેહામ બેલ
ભારત દ્વારા છોડવામાં આવેલ પ્રથમ ઉપગ્રહ :- આર્યભટ્ટ
પેન્સિલીન ના શોધક :- એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
ડાયનેમાઇટ ના શોધક :- આલ્ફ્રેડ નોબેલ
ચંદ્ર પર ઉતરેલ પહેલો માણસ :- નીલ આર્મસ્ટ્રોંગ
અવકાશમાં જનાર પ્રથમ માણસ :- યુરી ગાગારીન
વિશ્વનું સૌથી મોટું ફૂલ :- રેફ્લેસિયા
કયા વિટામિન માં કોબાલ્ટ હોય છે :- B12
એનિમિયાને કયું વિટામિન મટાડે છે :- B12
મેઘધનુષ્ય બનવાનું કારણે :- વક્રીભવન (પ્રત્યાવર્તન)
યુરીયાને શરીરથી અલગ કરે છે :- કિડની
માનવ ત્વચાનો રંગ બને છે :- મેનાલીન ને કારણે
કાચા ફળોને પાકા કરવામાં મદદરૂપ :- ઇથિલિન
માનવ હૃદયમાં કેટલા વાલ્વ હોય છે :- ચાર
હસવનાર ગેસ :- નાઇટ્રસ ઓક્સાઇડ – ફાઇન્ડર પ્રિસ્ટલી
દ્રાક્ષમાં હોય છે :- ટર્ટરિક એસિડ
ચેનલ ? @knowledgeadda0
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165
Technical helpline no.- 70 964 964 85
Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Last updated 3 days, 8 hours ago
Manage by - @pradiprajput7575
Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ , police , psi ,asi વગેરે માટે ઉપયોગી Quiz
Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.
Last updated 1 month, 4 weeks ago
Knowledge Without Limits!
UPSC| GPSC| CLASS3
Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar
Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad
Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731
Last updated 2 months, 3 weeks ago