For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165
Technical helpline no.- 70 964 964 85
Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Last updated 2 months, 4 weeks ago
Manage by - @pradiprajput7575
Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ , police , psi ,asi વગેરે માટે ઉપયોગી Quiz
Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.
Last updated 1 month, 3 weeks ago
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Last updated 4 months, 2 weeks ago
વિદ્યાર્થીમિત્રો, હાલ યુ ટ્યુબમાં મે ઘણા વિડિયો લેક્ચર જોયા જેમાં ટાઈપિંગ વિશે ઘણી બધી અસ્પષ્ટ માહિતીઓ આપેલી છે.
હાઈકોર્ટ આસિસ્ટંટ માટેની સ્પષ્ટ માહિતી જેમાં કોઈ પણ બાબતમાં ગપ્પુ મારેલ નથી અને અગાઉની પરિક્ષાને ધ્યાને લઈને આપ સૌ માટે આ મેસેજ બનાવેલ છે.
થોડા મુદાઓ ટાઈપિંગ ટેસ્ટ માટે ધ્યાનમાં લેવા:
GCC સર્ટિફિકેટ વિશેની સ્પષ્ટ અને સચોટ માહિતી:
1. ટાઈપિંગ ટેસ્ટ સમયે આપે આ સર્ટિફિકેટ સાથે લઈ જવાની કોઈ જરુર નથી કે હાઈકોર્ટ આ સર્ટિફિકેટ માંગશે પણ નહિ.
2. ટાઈપિંગ સર્ટિફિકેટ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે બતાવવાનું રહેશે એટલે DV લિસ્ટમાં નામ આવે એ સમયે કરાવવુ. આ માટે ખોટી ઉતાવળ કરવી નહિ.
ગુજરાતી ટાઈપિંગ વિશેની સ્પષ્ટ માહિતી:
1. જો તમે નવા હોવ અને ગુજરાતી ટાઇપિંગ શરુ કરવા માંગતા હોવ તો માત્ર Transliteration કિ-બોર્ડનો જ ઉપયોગ કરવો.
2. આપે 2 કે 3 મહિના અગાઉ Remington કે Inscript કી-બોર્ડ શીખ્યા હોવ તો જ અત્યારે આ કિ-બોર્ડૅનો ઉપયોગ કરવો.
3. Transliteration, Remington અને Inscript કિ-બોર્ડમાં ઘણો બધો તફાવત છે. ટાઈપિંગ ટેસ્ટમાં સમય ઓછો હોય ખોટા પ્રયોગો ના કરવા.
?યાદ રાખો કે....
- જે શિક્ષકોને પ્રેક્ટિકલ બાબતોનો અનુભવ વધુ હોય, એમની સલાહ લેવી. છેલ્લે હાથ ઉંચા કરી દે, મોબાઈલ સ્વિચ ઓફ કરી દે કે વિદ્યાર્થીઓની ક્વેરીના સંતોષપુર્વક જવાબ ના આપે એવા શિક્ષકોના બદલે રેફરન્સ આધારિત શિક્ષકોનું માર્ગદર્શન લેવું.
- થીયરી અને પ્રેક્ટિકલ બે અલગ બાબતો છે. થીયરીમાં માત્ર વાંચીને તૈયારી કરવાની હોય છે જ્યારે પ્રેક્ટિકલમાં ખુલ્લા મગજે અને નિર્ણાત્મક બાબતોને ધ્યાનમાં લઈને પ્રેક્ટિસ કરવાની હોય છે. આ માટે માત્ર અનુભવી શિક્ષકોનું જ માર્ગદર્શન લેવું.
શ્રવણ ગોહેલ.
RED Labz, Bhavnagar.
https://t.me/sarkarijamai
DySO update
Mains will be held only after 6 weeks from today.
@sarkarijamai
GPSC DYSO Likely PostPone
3 થી 4 અઠવાડિયા જેટલા સમયની કોર્ટની માંગ
@sarkarijamai
Needed blood donors in Ahmedabad...
6 bottles urgent required.. Kindly contact 94264 82916. Any blood group....
@sarkarijamai
https://gujcourts.guj.nic.in/eGatePass/
Tomorrow: Petitioners and well wishers can remain present.
2.30 PM
Court of Hon'ble Mr. Justice Aniruddha Mayee
?Gujarat gov. Upcoming exams list & Vacancy.
?નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના વર્ષ માાંહાથધરવામાાં આવનાર બિનતાત્રક સંવર્ગ ની ભરતી ની વિગતો.
https://t.me/sarkarijamai
ઘણાં સમયથી ટેલીગ્રામ પર કૉપિરાઇટ વાળા વિડિયોનું ખરીદ વેચાણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે અમુક ચેનલની લિંક મારી પાસે આવી ત્યારે જોયું તો વિડિયોની કવોન્ટિટી જોઈ હું અચંબિત થઈ ગયો. 5000 જેવા વિડિયો માત્ર class 3 ની CCE, LRD જેવી ભરતીઓ માટે.. ?** એક નાના એવા વિષયના 100 100 વિડિઓ અને કન્ટેન્ટ તપાસતા સાવ બોગસ...ઉપરથી ઘણાં વિડીયોમાં સાહેબજીનું ડાયરાપણું વધારે દેખાઈ આવ્યું..
મિત્રો,
૧. શું આ વિડિયો જોઈ તો જ પાસ થાશું ?
૨. આટલા વિડિયો પૂરા કરવા કેટલો સમય જોશે ?
૩. આટલું કર્યા પછી પણ સફળતાના મળવાના ચાન્સ કેટલા ?
મિત્રો અમારે કોઈ એકેડેમી કે ટેલીગ્રામ પર કોઈ કોર્ષ લે વેચ કરવા વાળા જોડે કોઈ વિરોધપણું નથી. બધા પોતાના મનના માલિક છે અને આપણે બુદ્ધિજીવી પ્રજાતિ છીએ..
વિદ્યાર્થી મિત્રો, કવોન્ટીટી સિવાય ક્વોલિટી અને સ્માર્ટ વર્ક પર કામ કરો.. વિડિઓ જેવી વસ્તુઓનો સહારો ત્યારે જ લેવો જ્યારે તે કંઈક શીખવતું હોય.
માર્કેટમાં ઘણાં કોર્ષ અને એકેડેમી છે પણ વર્તમાનમાં કોણ આપણને સર્વ શ્રેષ્ઠ પીરસે છે અને આપણને કેટલું ફાયદાકારક રહે છે આ બધા પાસા તપાસીને જ આગળ વધો..
કારણ એ જ છે કે વીતેલો સમય કદી પાછો આવતો નથી.
બધા વિષયમાં વિડિઓ પર ભારણ રાખવા કરતાં એ વિષયના પુસ્તક પર વધુ ભારણ આપવું કેમકે સાહેબ કંઈક ભૂલી શકે છે પણ મહેનત કરી બનાવેલ પુસ્તક નહિ ..
- પથદર્શક ટીમ
સત પ્રતિશત ✅**@sarkarijamai
આજે પણ ગરબો ઘેર આવશે ? ? હા ? નાં ?
પ્રિય ઉમેદવાર મિત્રો,
ખેતી મદદનીશ : 436, બાગાયત મદદનીશ: 52, મેનેજર (અતિથિગૃહ): 14 જગ્યાઓ ભરવા માટે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 01/07 થી 20/07/2024 સુધીમાં OJAS પર online application મંગાવવા આવતીકાલે GSSSBની વેબસાઈટ પર 15.00 કલાકે નોટિફિકેશન મુકવામાં આવશે.
@sarkarijamai
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165
Technical helpline no.- 70 964 964 85
Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Last updated 2 months, 4 weeks ago
Manage by - @pradiprajput7575
Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ , police , psi ,asi વગેરે માટે ઉપયોગી Quiz
Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.
Last updated 1 month, 3 weeks ago
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Last updated 4 months, 2 weeks ago