Current Affairs™

Description
Admin @Yashpalsinh_73337

👉 ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી તમામ GPSC - CLASS 1/2/3
GPRB - PSI/LRD
GSSSB - CCE and more post
GPSSB - Talati/Clerk and other
બધીજ ભરતીઓ ને લગતી માહિતી/મટીરીયલ તેમજ રેગયુલર કરંટ અપડેટ્સ મૂકવામાં આવશે.🤝🤗🤘
Advertising
We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 5 Tage, 11 Stunden her

જ્ઞાન એકેડમી - ગાંધીનગર મો. નં. 8758277555

We provide videos regarding different subjects free of cost in you tube channel - Gyan Academy Gandhinagar

Last updated 4 Tage, 8 Stunden her

Knowledge Without Limits!

UPSC| GPSC| CLASS3

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731

Last updated 3 Wochen, 2 Tage her

4 days, 19 hours ago

Final Result of Advt. No. 22/2022-23, Accounts Officer, Class-2
#GPSC

4 days, 20 hours ago
4 days, 20 hours ago
1 week, 4 days ago

ખુબ ખુબ અભિનંદન મારો ભાઈ ભાવસિંહ સરવૈયા 💐

1 week, 4 days ago

High court Assistant Result
#HC #result

1 week, 4 days ago

બંધારણ

🎗પ્રથમ બંધારણીય સુધારો,1951
- 9મુ પરિશિષ્ટ ઉમેરાયું,obc ના વર્ગો માટે ચોક્ક્સ જોગવાઈ

🎗7મો સુધારો 1956
- રાજ્યો નું પુનઃ ગઠન 14 રાજ્યો 6 કેન્દ્ર ,શાસિત પ્રદેશનું સર્જન

🎗18 મો સુધારો 1966
- પંજાબ રાજ્ય નું વિભાજન ,પંજાબ પંજાબી ભાષામાં હરિયાણા હિન્દી ભાષા માં રાજ્ય બન્યું

🎗36મો સુધારો,1971
- સિક્કિમ ભારત નું 22 મુ રાજ્ય બન્યું

🎗42 મો સુધારો,1976(મિનિબંધારણ)
- લઘુબંધરણ તરીકે ઓરખાયછે
- આમુખ માં સમાજવાદી,ધર્મનિરપેક્ષ, અખંડીડતા જેવા શબ્દો ઉમેરાયા
- રાજનીતિક સિદ્ધાત ને અગ્રીમતા આપવામા આવી.
- મુળભુતફરજો માં (51ક ) જોડવા માં આવ્યો.
- લોકસભાની મુદત 5 માંથી 6 વર્ષે કરવામાં આવી
- રાજ્ય માં રાષ્ટ્રીપતિ શાસન ની મુદત 6 મહિના થી 1વર્ષે કરાઈ

44  મો સુધારો 1978
- મિલકત નો અધિકાર રદ કરાયો
- લોકસભાની મુદત 5વર્ષે કરાઈ
- અનુચ્છેદ 352 અશાંતિ ના બદલે શસ્ત્ર વિદ્રોહ શબ્દ ઉમેરાયો

🎗52 મો સુધારો,1985
- પક્ષ પલ્ટા વિરોધી કાયદો બનાવાયો

🎗 61 મો સુધારો 1989
- મતદાન ની આયુ 21 થી 18 વર્ષે કરવામાં આવી

🎗 69 મો સુધારો 1991
- દિલ્લી ને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCR) બનાવ્યો તેમાં 70 સભ્યો ની વિધાનસભા બની

🎗 71 મો સુધારો 1992
- બંધારણ ના આઠમા પરિશિષ્ટ મા કોકણી, મણીપુરી, નેપાળી ભાષા ઉમેરાઈ

🎗 73 મો સુધારો 1992
- પંચાયત રાજ ને બંધારણીય દરજ્જો અપાયો , 29 વિષય રખાયા (12મુ પરિશિષ્ટ)

🎗 86 મો સુધારો 2002
- 6થી14 વર્ષે ના બાળકોને ને મફત અને ફરજિયાત શિક્ષણ નો અધિકાર અપાયો

🎗100 મો સુધારો 2015
- ભારત બાગ્લાદેશ વચ્ચે લેન્ડ બ્રાઉન્દી એગ્રીમેન્ટ.

@Currentaffairss7337

2 weeks, 4 days ago

શુ કે 50K પોંહચીશું ?

હા ❤️

ના 👍

2 weeks, 4 days ago

નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ ખરાબ નહી થાય, બીજો માણસ આપણા મા વિશ્વાસ મૂકી શકે એ જ જીવન ની સૌથી મોટી સફળતા છે.. 💙

2 weeks, 4 days ago
3 weeks, 3 days ago

બવ સિરિયસ નો થતા મિત્રો

હા જાત મેહનત ચાલુ રખાય ટાઈમ હોય તો

વર્ષો વર્ષ એક જશે એક આવશે જ પણ કેટલો ટાઈમ આ ફિલ્ડ સાથે રેહશો ?

જૉ 100% આપવાની તાકાત હોય તો જ રેહવું જોઈએ

We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 5 Tage, 11 Stunden her

જ્ઞાન એકેડમી - ગાંધીનગર મો. નં. 8758277555

We provide videos regarding different subjects free of cost in you tube channel - Gyan Academy Gandhinagar

Last updated 4 Tage, 8 Stunden her

Knowledge Without Limits!

UPSC| GPSC| CLASS3

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731

Last updated 3 Wochen, 2 Tage her