Infinite Entertainment, Zero Cost: Get Your Free Books, Music, and Videos Today!

English Grammar In Gujarati

Description
તમામ વિદ્યાર્થીઓ ને અંગ્રેજી વિષય ખૂબ અઘરો લાગતો હોય છે જેથી તેને સરળ બનાવવાના હેતુથી આ ચેનલ બનાવવામાં આવેલ છે. અમારું મુખ્ય ચેનલ @CurrentAdda
Advertising
We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 1 week, 6 days ago

Knowledge Without Limits!

UPSC| GPSC| CLASS3

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731

Last updated 1 month, 1 week ago

Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.

Last updated 4 days, 15 hours ago

1 month ago

📣 કરંટ અફેર માર્ચ 2024 📣

➡️ ૪૩0 પ્રશ્નો સમજુતી સાથે
➡️ તમામ પરીક્ષામાં ઉપયોગી
➡️ 52 પેજ

Join : @CurrentAdda

1 month ago
***✅*** 31 March 2024 Current Affairs …

31 March 2024 Current Affairs in Gujarati

🔹 1. અમૂલ પ્રથમ વખત કયા દેશમાં દૂધના તાજા ઉત્પાદનો લોન્ચ કરવા જઈ રહી છે?
યુનાઈટેડ સ્ટેટ્સ
👉 ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) અમેરિકામાં દૂધની તાજી પ્રોડક્ટ લોન્ચ કરીને અમૂલની પહોંચ વધારી રહ્યું છે. આ વ્યૂહાત્મક પગલાનો ઉદ્દેશ એનઆરઆઈ અને અમેરિકામાં વ્યાપક એશિયન સમુદાયને સેવા પૂરી પાડવાનો છે, જે અમૂલની વૈશ્વિક વૃદ્ધિ વ્યૂહરચના અને…

🔻Click here for Full Post🔻
https://play.google.com/store/apps/details?id=com.gujarati.currentaffairs

Join - https://t.me/currentadda

🙏Share with Friends🙏

1 month ago
***✅*** 30 March 2024 Current Affairs …

30 March 2024 Current Affairs in Gujarati

🔹 1. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 અને તેની સાથે સંકળાયેલા નિયમો ભારતમાં ક્યારે અમલમાં આવ્યા?
2005
👉 પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002, તેના નિયમો સાથે, 1 જુલાઈ, 2005 ના રોજ અમલમાં આવ્યો હતો. આ કાયદો એનડીએ સરકાર દ્વારા મની લોન્ડરિંગ પ્રવૃત્તિઓ સામે લડવા અને આવા ગેરકાયદેસર માધ્યમથી મેળવેલી સંપત્તિને જપ્ત કરવાની સુવિધા…

🔻Click here for Full Post🔻
https://play.google.com/store/apps/details?id=com.gujarati.currentaffairs

Join - https://t.me/currentadda

🙏Share with Friends🙏

2 months, 2 weeks ago

🍁 CCE-Exam.in 🍁

➡️ વેબસાઈટમાં એકાઉન્ટ કેમ બનાવું
➡️ ઇમેઇલ કેમ વેરીફાઈ કરવું
➡️ મોક ટેસ્ટ કેમ access કરવી
➡️ મોક ટેસ્ટ આપ્યા બાદ સોલ્યુશન કેમ જોવું
➡️ અન્ય કવીઝ કેમ આપવી
➡️ Paid પ્લાન કેમ ખરીદવો
➡️ વેબસાઈટના અન્ય તમામ ફીચર વિશે જાણવા માટે નીચે ની વિડિયો જોઈ લેવો 👇
https://youtu.be/K-odqdk-L_0

🕸 Https://cce-exam.in

Join : @CurrentAdda

🙏 વીડિયોમાં અવાજ અને બોલવામાં આવેલ ભૂલો ના જોવી ખાલી તમને ફીચર વિશે અવગત કરવા ઉતાવળમાં બનાવવામાં આવેલ છે 🙏

2 months, 3 weeks ago

🍁 CCE મોક ટેસ્ટ ૨ Result 🍁

📣 ઘણા ઉમેદવારો એ સારો સ્કોર કરિયો છે ઘણા લોકો નો નબળો છે.

📣 અમારી ટેસ્ટ તમને પરીક્ષા જેવો અનુભવ કરાવે છે. રહી વાત એનાલીસિસ ની જે કોઈ નથી કરતું તો આ મેસેજ સરખો વાચો વેબસાઈટ પરના એક મહત્વપૂર્ણ ફીચર વિશે લખું છું.

1⃣ તમારા એકાઉન્ટમાં લોગીન થઈ જવાનું
2⃣ ત્યાર બાદ CCE syllabus select કરવો
3⃣ સાઇડ મેનૂમાં My Progess દેખાશે તેના જવું જેમાં My Exam Attempts માં જવું.
4⃣ ત્યારબાદ Results પર કલીક કરશો એટલે તમે આપેલ ટેસ્ટનું એનાલિસિસ ખુલ્લી જશે જેમાં તમે ક્યાં સેકશનમાં કેટલા પ્રશ્નોના જવાબ આપ્યા, કેટલા સાચા, કેટલા ખોટા, કેટલો સમય લીધો બતાવશે.
5⃣ ઉપર solutions બતાવશે જેમાં ગયા બાદ તમે ક્યાં પ્રશ્ન માં કેટલો સમય લગાવ્યો તે પણ બતાવશે.

📣 આ રીતે તમે detailed એનાલિસીસ કરી ને તમારા નબળા વિષયો ને વધારે સમય આપી મજબૂત બનાવો. યાદ રાખો તમારી પાસે ૧ કલાક જ હોય છે ને પ્રશ્નો ૧૦૦ એટલે તમે એક પ્રશ્ન માટે ખાલી ૩૬ સેકન્ડ હોય છે.

🕸 Https://cce-exam.in

🍁 Join Telegram : https://telegram.me/CurrentAdda

2 months, 3 weeks ago

📣 તદ્દન ફ્રી મોક ટેસ્ટ સિરીઝ : CCE 📣**

😱 CCE ના અભ્યાસ ક્રમ મુજબ  😱**

🕸 https://cce-exam.in

સમય: આજે રાત્રે ૧૨ વાગ્યા સુધી
📣 CCE મોક ટેસ્ટ 2
કુલ પ્રશ્નો: ૧૦૦
પ્રશ્નો - રિઝનીગ - ૪૦ પ્રશ્નો
                મેથ્સ - ૩૦ પ્રશ્નો
                ગુજરાતી -૧૫ પ્રશ્નો
                ઇંગલિશ - ૧૫ પ્રશ્નો

★ જો તમે પ્રથમ વખત અમારી વેબસાઈટ માં મોક ટેસ્ટ આપવાના છો તો પહેલા તમારે નીચેની લિંક પર ક્લિક કરી રજીસ્ટર કરવું પડશે : https://cce-exam.in/register

★ તમામ માહિતી નાખી ને રજીસ્ટર કરશો એટલે તમારા ઇમેઇલ માં એક verification નો mail આવશે તેમાં verify now પર કલીક કરશો એટલે વેબસાઈટમાં તમારું એકાઉન્ટ ખુલ્લી જશે.

★ જો તમે રજીસ્ટર કરેલ છે તો આ લીંક પર કલીક કરી લોગીન કરવું: https://cce-exam.in/login

★ લોગીન થયા બાદ CCE મોક ટેસ્ટ સિલેક્ટ કરવું

★ ત્યારબાદ સાઇડ મેનૂમાં જઈ ને Exams અને ત્યારબાદ મોક ટેસ્ટમાં જશો એટલે ત્યાં તમને CCE મોક ટેસ્ટ 2 બતાવશે.

★ સૂચનાઓ વ્યવસ્થિત વાંચીને ટેસ્ટ શરૂ કરવી

🙈 ટેસ્ટ નું પરિણામ ટેસ્ટના બીજા દિવસે જાહેર કરવામાં આવશે. જે અમારા ટેલીગ્રામ ચેનલ પર મૂકવામાં આવશે.

➡️ ટેલીગ્રામ:- Https://telegram.me/currentadda

વધુ માહિતી માટે મેસેજ કરો લિંક પર ક્લિક કરીને : wa.me/919499768164

2 months, 3 weeks ago

📣 તદ્દન ફ્રી મોક ટેસ્ટ સિરીઝ : CCE 📣

😱 CCE ના અભ્યાસ ક્રમ મુજબ 😱

🕸 https://cce-exam.in

સમય: આજે રાત્રે ૧૨ વાગ્યા સુધી
📣 CCE મોક ટેસ્ટ 1
કુલ પ્રશ્નો: ૧૦૦
પ્રશ્નો - રિઝનીગ - ૪૦ પ્રશ્નો
મેથ્સ - ૩૦ પ્રશ્નો
ગુજરાતી -૧૫પ્રશ્નો
ઇંગલિશ - ૧૫ પ્રશ્નો

★ જો તમે પ્રથમ વખત અમારી વેબસાઈટ માં મોક ટેસ્ટ આપવાના છો તો પહેલા તમારે નીચેની લિંક પર ક્લિક કરી રજીસ્ટર કરવું પડશે : https://cce-exam.in/register

★ જો તમે રજીસ્ટર કરેલ છે તો આ લીંક પર કલીક કરી લોગીન કરવું: https://cce-exam.in/login

★ લોગીન થયા બાદ CCE મોક ટેસ્ટ સિલેક્ટ કરવું

★ ત્યારબાદ સાઇડ મેનૂમાં જઈ ને Exams અને ત્યારબાદ મોક ટેસ્ટમાં જશો એટલે ત્યાં તમને CCE મોક ટેસ્ટ ૧ બતાવશે.

★ સૂચનાઓ વ્યવસ્થિત વાંચીને ટેસ્ટ શરૂ કરવી

🙈 ટેસ્ટ નું પરિણામ સોમવારે જાહેર કરવામાં આવશે. જે અમારા ટેલીગ્રામ ચેનલ પર મૂકવામાં આવશે.

➡️ ટેલીગ્રામ:- Https://telegram.me/currentadda

વધુ માહિતી માટે મેસેજ કરો લિંક પર ક્લિક કરીને : wa.me/919499768164

2 months, 3 weeks ago

🍁 CCE મોક ટેસ્ટ ૧ Result 🍁

👉 હવે ફરીથી ટેસ્ટ https://cce-exam.in પર લાઈવ કરવામાં આવી છે જે લોકો નથી આપી તે ફરીથી આપી શકાશે પરંતુ હવે result માં તેમનું નામ નહિ આવે

👉 રેગ્યુલર મોક ટેસ્ટ અપડેટ માટે અમારા ચેનલમાં જોડાઈ જવું :- @CurrentAdda

👉 Website:- https://cce-exam.in

2 months, 4 weeks ago

📣 તદ્દન ફ્રી મોક ટેસ્ટ સિરીઝ : CCE 📣

😱 CCE ના અભ્યાસ ક્રમ મુજબ 😱

🕸 https://cce-exam.in

સમય: આજે રાત્રે ૧૨ વાગ્યા સુધી
📣 CCE મોક ટેસ્ટ 1
કુલ પ્રશ્નો: ૧૦૦
પ્રશ્નો - રિઝનીગ - ૪૦ પ્રશ્નો
મેથ્સ - ૩૦ પ્રશ્નો
ગુજરાતી -૧૫પ્રશ્નો
ઇંગલિશ - ૧૫ પ્રશ્નો

★ જો તમે પ્રથમ વખત અમારી વેબસાઈટ માં મોક ટેસ્ટ આપવાના છો તો પહેલા તમારે નીચેની લિંક પર ક્લિક કરી રજીસ્ટર કરવું પડશે : https://cce-exam.in/register

★ જો તમે રજીસ્ટર કરેલ છે તો આ લીંક પર કલીક કરી લોગીન કરવું: https://cce-exam.in/login

★ લોગીન થયા બાદ CCE મોક ટેસ્ટ સિલેક્ટ કરવું

★ ત્યારબાદ સાઇડ મેનૂમાં જઈ ને Exams અને ત્યારબાદ મોક ટેસ્ટમાં જશો એટલે ત્યાં તમને CCE મોક ટેસ્ટ ૧ બતાવશે.

★ સૂચનાઓ વ્યવસ્થિત વાંચીને ટેસ્ટ શરૂ કરવી

🙈 ટેસ્ટ નું પરિણામ સોમવારે જાહેર કરવામાં આવશે. જે અમારા ટેલીગ્રામ ચેનલ પર મૂકવામાં આવશે.

➡️ ટેલીગ્રામ:- Https://telegram.me/currentadda

વધુ માહિતી માટે મેસેજ કરો લિંક પર ક્લિક કરીને : wa.me/919499768164

7 months, 3 weeks ago

WhatsApp Official Current Affairs in Gujarati channel 👇🏻

https://whatsapp.com/channel/0029Va56uuS0wajr0mf9qR0r

👆🏻👉🏻 ઉપરની લીંક પર ક્લિક કરી જોડાઈ જવું.

👉🏻 આ ચેનલ પર ગુજરાત સરકારની તમામ ભરતીની માહિતી + ફોર્મ ભરવાની લીંક + કરંટ અફેર ગુજરાતીમાં + સ્પર્ધાત્મક પરીક્ષાઓની સાહિત્ય મૂકવામાં આવશે.

🙌🏻 તમામ મિત્રોને શેર કરી જાણ કરવાની જવાબદારી તમારી 🙌🏻