Crack_gpsc_exams

Description
Manage by - @pradiprajput7575

Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ , police , psi ,asi વગેરે માટે ઉપયોગી Quiz
Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.
Advertising
We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 2 months, 1 week ago

Manage by - @pradiprajput7575

Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ , police , psi ,asi વગેરે માટે ઉપયોગી Quiz
Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.

Last updated 1 month ago

Knowledge Without Limits!

UPSC| GPSC| CLASS3

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731

Last updated 1 month, 4 weeks ago

1 month ago

?કાર્બોનિક ઍસિડના ઉત્પાદનમાં ક્યો વાય જરૂરી છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઈડ

?કાર્બોનિક ઍસિડનું અણુસૂત્ર કયું છે ?
જવાબ: H2CO3

?ધોવાના સોડાનું રાસાયણિક નામ શું છે ?
જવાબ: સોડિયમ કાર્બોનેટ

?ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે ?
જવાબ: સોડિયમ બાયકાર્બોનેટ

?ખાવાના સોડાનું રાસાયણિક સૂત્ર શું છે ?
જવાબ: NaHCO3

?ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર શું છે ?
જવાબ: Na2CO3

?કયો વાયુ ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવે છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઇડ

?સોડાવૉટર જેવાં ઠંડા પીણાંમાં કયો વાયુ ઓગળેલો છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઇડ

?કાર્બન ડાયૉક્સાઇડના ઘન સ્વરૂપને શું કહે છે ?
જવાબ: સૂકો બરફ

?આરસપહાણનું રાસાયણિક નામ શું છે ?
જવાબ: કૅલ્શિયમ કાર્બોનેટ

?કાર્બન ડાયૉક્સાઇડ વાયુ બનાવવા કૅલ્શિયમ કાર્બોનેટને બદલે શાનો ઉપયોગ કરી શકાય છે ?
જવાબ: સોડિયમ કાર્બોનેટ

?કયો વાયુ સૌથી હલકો વાયુ છે ?
જવાબ: હાઇડ્રોજન

?કયો વાયુ દહનશીલ છે ?
જવાબ: હાઇડ્રોજન

?કયો ભૌતિક ગુણધર્મ હાઇડ્રોજન માટે સાચો છે ?
જવાબ: દહનશીલ

?કયો વાયુનો ઉપયોગ બળતણ તરીકે અને વિદ્યુત મેળવવા થાય છે ?
જવાબ: હાઇડ્રોજન

?હવાની ઉપરના વાતાવરનના અભ્યાસ માટે વપરાતા બલૂનમાં કયો વાયુનો ઉપયોગી છે ?
જવાબ: હાઇડ્રોજન

?એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રાઇટના દ્રાવણને ગરમ કરતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે ?
જવાબ: નાઇટ્રોજન

?નાઇટ્રોજન ડાયૉક્સાઇડ વાયુની પાણી સાથે પ્રક્રિયા થવાથી શું બને છે ?
જવાબ: નાઇટ્રિક ઍસિડ

?કયો વાયુ હવામાં ઑક્સિજનની ક્રિયાશીલતા ઓછી કરે છે ?
જવાબ: નાઈટ્રોજન

?કયો વાયુ નિષ્ક્રિય વાતાવરણ તૈયાર કરવા માટે વપરાય છે ?
જવાબ: નાઈટ્રોજન

1 month ago

?️ગજરાતમાં લાલરંગનો ડોલેમાઈટ આરસ ક્યાં જોવા મળે છે ?

▪️ છછાપુરા

?️પાવાગઢ પર્વત પર આવેલું કયું તળાવ લાવારસ ફાટવાના કારણે રચાયું હતું ?

▪️ દધિયું તળાવ

?️સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે તે ભાગને શું કહે છે ?

▪️ કોપાલીની ખાડી

?️ઘલો પર સ્વામિનારાયણ સંપ્રદાયનું કયું સ્થળ આવેલું છે ?

▪️ ગઢડા સ્વામીનારાયણ

?️જનોનું યાત્રાધામ મહુડી કઈ નદીના કિનારે આવેલું છે ?( ગાંધીનગર જિલ્લો)

▪️સાબરમતી

?️અલીયાબેટ કઈ નદીના મુખમાં રચાયેલો ટાપુ છે ?

▪️ નર્મદા

?️વાગડ તરીકે ઓળખાતો પ્રદેશ કયા જિલ્લામાં છે ?

▪️કચ્છ

?️ગજરાતનું ટુરિઝમ ડીપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટિવલ ક્યાં યોજે છે ?

▪️ સાપુતારા

?️ચરોતર તરીકે પ્રખ્યાત વિસ્તાર કઈ બે નદીઓની વચ્ચે આવેલો છે ?

▪️મહી અને શેઢી

?️ સાબરમતી નદી કયાથી નીકળે છે ?

▪️રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી

?️વઢવાણ કઈ નદીના કિનારે આવેલું છે ? (સુરેન્દ્રનગર)

▪️ ભોગાવો

?️ગજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં આવેલો છે ?

▪️આબાડુંગરમાં

?️ઘોઘા બંદર કયા જિલ્લામાં આવેલું છે ?

▪️ ભાવનગર

?️ગોપી તળાવ કયા આવેલું છે ?

▪️બટદ્વારકા

?️ઇસબગુલ, જીરૂ અને વરિયાળીના ગંજ માટે કયું શહેર જાણીતું છે ?

▪️ઊઝા

?️સાળંગપુર શાના માટે પ્રખ્યાત છે ? (બોટાદ જીલ્લો)

▪️હનુમાનજી મંદિર

?️ઇન્દ્રોડા પાર્ક ક્યાં આવેલો છે ?

▪️ગાંધીનગર

?️કબીરવડ કયા જિલ્લામાં આવેલો છે ?

▪️ભરૂચ

?️ભાવનગર જિલ્લાના કયા સ્થળેથી પ્રાગ ઈતિહાસ સમયના હાથી અને શૃંગ જેવા પ્રાણીઓના અશ્મિઓ મળી આવ્યા છે ?

▪️પીરમબેટ

?️ડમ્મસ પ્રવાસધામ કયા જિલ્લામાં છે ?

▪️ સરત

?️પાંચાળ નામે ઓળખાતો વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે ?

▪️રાજકોટ

?️ગજરાતનો કયો જિલ્લો ‘ યુકેલિપ્ટસ ડીસ્ટ્રીક ‘ તરીકે જાણીતો છે ?

▪️ભાવનગર

?️હાથબ શેના માટે જાણીતું છે ? ( ભાવનગર જીલ્લો)

▪️ કાચબા ઉછેર કેન્દ્ર

?️હમુ ગઢવી નાટ્યગૃહ કયા શહેરમાં છે ?

▪️રાજકોટ

?️હસાબેન મહેતા પુસ્તકાલય કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલ છે ?

▪️મહારાજા સયાજીરાવ યુનિ.

1 month ago

??? સંસ્થાઓ ???

?આયોજન પંચ

➡️ સથાપના :- 15 માર્ચ 1950
➡️અધ્યક્ષ :- વડાપ્રધાન

?નીતિપંચ

➡️સથાપના :- 1 જાન્યુઆરી 2015
➡️અધ્યક્ષ :- વડાપ્રધાન

?રાષ્ટ્રીય વિકાસ પરિષદ

➡️ સથાપના :- 1952
➡️અધ્યક્ષ :- વડાપ્રધાન

? કાયદા પંચ

➡️ સથાપના :- 1955
➡️અધ્યક્ષ :- બલવીરસિંહ ( 21 મૂ )

?રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ

➡️ સથાપના :- 1993
➡️ અધ્યક્ષ :- એચ.એલ.દત્તુ

?રાષ્ટ્રીય મહિલા આયોગ

➡️ સથાપના :- 1992
➡️ અધ્યક્ષ :- રેખા શર્મા

?રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ

➡️સથાપના :- 1993
➡️અધ્યક્ષ :- સૈયદ ગેરઉલ્હાસન રિઝવી

?રાષ્ટ્રીય બાળ અધિકાર સરક્ષણ આયોગ

➡️ સથાપના :- 2007
➡️અધ્યક્ષ :- સ્તુતિ નારાયણ કક્કર

1 month, 1 week ago

*?સોશિયલ મીડિયા દ્વારા મળેલ અંદાજિત માર્કસ.?*

100 --- 165
99. --54
98. --90
97. --92
96. --98
95. --124
94. --142
90. --271
89. --379
88. --383
87. --453
86. --479
85. --542
84. --651
83. --692
82. --845
81. --897
80. --969
79. --1133
78. --1254
77. --1291
76. --1478
75. --1552
74. --1590
73. --1870
72. --2014
70. --2350

? 70 કે તેથી વધુ માર્ક્સ ધરાવતા ઉમેદવારો લગભગ 24600 આસપાસ છે.**

1 month, 1 week ago

**8300 ને 80+ છે

12300 ને 78+

?75 કે તેથી વધુ માર્ક ધરાવતા ઉમેદવારોની સંખ્યા અંદાજીત 14761 જેટલી છે.

?70 કે તેથી વધુ માર્ક ધરાવતા ઉમેદવારોની સંખ્યા અંદાજીત 24695 જેટલી છે.

?65 કે તેથી વધુ માર્ક ધરાવતા ઉમેદવારોની સંખ્યા અંદાજીત 38658 જેટલી છે.**

1 month, 1 week ago

*?*અંદાજીત 2 ઉમેદવારોને 105.0000 માર્ક તથા અંદાજીત 164 ઉમેદવારોને 100.00 માર્ક છે.

?95.0000 થી 99.9999 વચ્ચે માર્ક ધરાવતા ઉમેદવારોની સંખ્યા માત્ર 462 છે.

?81 કે તેથી વધુ માર્ક ધરાવતા ઉમેદવારોની સંખ્યા અંદાજીત 7084 જેટલી છે.**

1 month, 2 weeks ago

**વિષય : mathes

ફૂલ ગુણ : 30

ક્વિઝ આપણી નવી ટેલિગ્રામ ચેનલપર મુકવામાં આવશે

મોસ્ટ IMP CCE , PSI , CONSTABLE

??????**
https://t.me/mission_khakhi_2024

???

1 month, 2 weeks ago

**કરેન્ટ અફેર્સ નું મહત્વ

AMC CLERK = 20 Mark's

CCE GROUP -B = 30 MARK'S

PSI/CONSTABLE = 25 MARK'S

STI PRELIMS = 25 MARK'S

GPSC prelims = 50 Mark's

ચાલો તૈયાર છો ?

આપણે લાવ્યા છીએ Jan થી August સુધીનું કરેન્ટ અફેર્સ

હાથ થી લખેલ માત્ર પુછાય શકે તેવું IMP મટેરિયલ

આવનારી CCE , PSI , CONSTABLE માટે મોસ્ટ IMP

કિંમત માત્ર 149 ( પહેલા 200 સ્ટુડન્ટ માટે )

PDF લેવા માટે MSG કરો ???**
: http://Wa.me/9574084050

1 month, 2 weeks ago

?પંચાયતી રાજ?

1》આપના દેશ માં પંચાયતી રાજ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
➡️ ઈ .સ 1959 થી

2》કઈ સમિતિ ના અહેવાલ પ્રમાણે પંચાયતી રાજ ની સ્થાપના કરવામાં આવી હતી ?
➡️ બળવંત રાય મહેતા

3》પંચાયતી રાજ ની સૌ પ્રથમ શરૂઆત કયા બે રાજ્યમાં થઇ હતી ?
➡️ રાજસ્થાન અને આંધ્રપ્રદેશ

4》 ગુજરાત માં પંચાયતી રાજ નો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?
➡️ ઈ .સ 1963

5》 પંચાયત ના વડા ને શું છે?
➡️ સરપંચ

6》 ગ્રામ પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?
➡️ તલાટી કમ મંત્રી

7》ગ્રામ પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
➡️ સાત (7)

8》 ગ્રામ પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
➡️ પંદર (15)

9》 તાલુકા પંચાયત ના વડા ને શું કહે છે ?
➡️ તાલુકા પ્રમુખ

10》 તાલુકા પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?
➡️ તાલુકા વિકાસ અધિકારી

11》 તાલુકા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
➡️પંદર (15)

12》તાલુકા પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
➡️ એકત્રીસ (31)

13》જીલ્લા પંચાયત ના વડા ને શું કહે છે ?
➡️ જીલ્લા પ્રમુખ

14》 જીલ્લા પંચાયત માં મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે?
➡️ જીલ્લા વિકાસ અધિકારી

15》 જીલ્લા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
➡️ એકત્રીસ (31)

16》 જીલ્લા પંચાયત માં વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
➡️ એકાવન (51)

17》 ગ્રામ પંચાયત હોય ત્યાં કેટલી વસ્તી હોવી જોઈએ ?
➡️ 15 હજારથી ઓછી

18》 નગર પાલિકા માં વસ્તી ની સંખ્યા કેટલી હોય છે ?
➡️ 15 હજારથી વધુ ત્રણ લાખથી ઓછી

19》 ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતા ને શું કહે છે?
➡️ મહાનગર પાલિકા

20》 ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે?
➡️ આઠ(8)

21》ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે?
➡️ 264

22》 મહિલાઓ માટે પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે?
➡️ એક તૃતીયાંશ (1/3)

23》 નગરપાલિકાના વડાને શું કહે છે ?
➡️ નગરપાલિકા પ્રમુખ

24》 નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ?
➡️ સભ્યો, પ્રમુખ , ચીફ ઓફિસર

25》 મહા નગરપાલિકા ના વડા ને શું કહે છે?
➡️ મેયર

26》 મેયરની ચૂંટણી કેટલા વર્ષે થાય છે?
➡️ દર અઢી વર્ષે

27》 મહા નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ?
➡️ મ્યુનીસીપલ કમિશ્નર

28》 મહા નગરપાલિકાને શું કહે છે?
➡️ મ્યુનીસીપલ કોર્પોરેશન

29》 નગરપાલિકાને શું કહે છે?
➡️ મ્યુનીસીપાલિટી

30》 મહા નગરપાલિકાના સભ્યોને શું કહે છે?
➡️ કોર્પોરેટર

31》 મહા નગરપાલિકા ની ઓછા માં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે?
➡️એકાવન (51)

32》 મહા નગરપાલિકા ની વધુ માં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે?
➡️ એકસો ઓગણત્રીસ (129)

33》 ત્રિ -સ્તરીય રાજ માં ઉમેદવારી નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે?
➡️એકવીસ વર્ષ (21)

1 month, 3 weeks ago
[**Live Lecture Started**](https://youtu.be/uhYbRnxSAf0)

Live Lecture Started
PSI પેપર-2 લેખનની બેસ્ટ પ્રેક્ટિસ The Golden Charcoal દ્વારા

*?? ગઈકાલે આપેલ ટાસ્કમાં બેસ્ટ રીતે નિબંધ લેખનની ચર્ચા*

*?? આ લેક્ચરમાં આપણે Introductionની Personification Method શીખીશું.*

*? આજે સાંજે 5:30 વાગ્યે લાઈવ લેક્ચરમાં જોડાવવા આ લિંક ઉપર ક્લિક કરો:* https://youtu.be/uhYbRnxSAf0

We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 2 months, 1 week ago

Manage by - @pradiprajput7575

Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ , police , psi ,asi વગેરે માટે ઉપયોગી Quiz
Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.

Last updated 1 month ago

Knowledge Without Limits!

UPSC| GPSC| CLASS3

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731

Last updated 1 month, 4 weeks ago