Koli Career Institute - Bhavnagar

Description
કોળી સમાજના વિદ્યાર્થીઓ માટે.
દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આજે જ જોડાવ.


વધુ માહિતી માટે સંપર્ક કરો 7046289108

FF - 4 , Anant complex, Ring road, Near top 3 circle, Bhavnagar

Daily updates.
Advertising
We recommend to visit

ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.

એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

Last updated 1 month ago

👉આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે.
👉જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે.
👉સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી

Last updated 4 days, 10 hours ago

રોશન કરો ભવિષ્ય.

Last updated 2 months, 3 weeks ago

5 days, 10 hours ago

💎 **મહત્વપૂર્ણ મીટિંગ

• ASEAN 2024 - વિએન્ટિઆન (લાઓસ)

• BRICS 2024- કાઝાન (રશિયા)

• G-7 – ઇટાલી

• G-20 -બ્રાઝિલ

• કોપ-29- બાકું (અઝરબૈજાન)

• SCO 2024 -અસ્તાના (કઝાકિસ્તાન)

• યુનેસ્કો 2024 - નવી દિલ્હી.

• COP-16 2024 – કોલંબિયા**

5 days, 10 hours ago

🛕🛕યાત્રાધામ સ્થળ (જીલ્લો) ખાસિયત:-. 🛕🛕
—------------------------------------------—
🕉 અબાજી:- બનાસકાંઠા શક્તિ સંપ્રદાય નું સૌથી મોટું પ્રાચીન તીર્થધામ, ૫૧ શક્તિપીઠો પૈકીની એક છે.

🕉 ઊઝા:- મહેસાણા કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજી નું મંદિર

🕉 કામરેજ:-સુરત નારદ-બ્રમ્હા ની અનોખી પ્રતિમા

🕉 કાયાવરોહણ:- વડોદરા પાશુપત સંપ્રદાય નું પવિત્ર તીર્થધામ

🕉 કોટેશ્વર:- કચ્છ કચ્છમાં દરિયાકિનારે આવેલું શિવાલય

🕉 ગલતેશ્વર:- ખેડા સોલંકી યુગનું શિવાલય

🕉 ગીરનાર:- જુનાગઢ ગોરખનાથ, અંબા માતા, ગુરુ દતાત્રેય, આધેડ અને કાલકા શિખર

🕉 ગુપ્ત પ્રયાગ:- ગીર સોમના ગુપ્ત પ્રયાગરાજજીનું પ્રાચીન મંદિર

🕉 ગોપનાથ:- ભાવનગર સમુદ્ર કિનારે ગોપનાથનું શિવમંદિર

🕉 ચાંદોદ:- વડોદરા પિતૃકાર્ય અને શ્રાદ્ધતર્પણ માટે પ્રસિદ્ધ સ્થળ

🕉 ડાકોર:- ખેડા રણછોડરાયજી નું મંદિર

🕉 દવારકા:- દેવભૂમિ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણ ની નગરી, દ્વારકાધીશ નું ભવ્ય મંદિર

🕉 નારાયણ સરોવર:- કચ્છ ભારતના પાંચ પવિત્ર સરોવરોમાંનું એક

🕉 નારેશ્વર:- વડોદરા મહારાજ શ્રી રંગ અવધૂત નો આશ્રમ

🕉 પાવાગઢ:- પંચમહાલ મહાકાળી માતાનું પ્રાચીન તીર્થધામ

🕉 બહુચરાજી:- મહેસાણા બહુચર માતાજીનું પ્રાચીન મંદિર

🕉 બાલારામ:- બનાસકાંઠા કોટેશ્વર મહાદેવનું મંદિર

🕉 બિંદુ સરોવર:- સિદ્ધપુર, જી. પાટણ ભારતના પવિત્ર સરોવર માનું એક

🕉 ભગુ આશ્રમ:- ભરૂચ ભૃગુ ઋષિ નો પ્રાચીન આશ્રમ

🕉 રાજપરા:- ભાવનગર ખોડીયાર માતાનું ભવ્ય મંદિર

🕉 વીરપુર:- રાજકોટ ભક્ત જલારામ નું સ્થાનક

🕉 શામળાજી:- અરવલ્લી શ્રી કૃષ્ણ ના ગદાધર શ્યામ સ્વરૂપ ની મૂર્તિ

🕉 સતાધાર:- જુનાગઢ સંતશ્રી આપાગીગા નું સમાધિ સ્થળ

🕉 સાળંગપુર:- બોટાદ હનુમાનજી નું પ્રસિદ્ધ મંદિર

🕉 સોમનાથ, પ્રભાસપાટણ:- ગીર સોમનાથ બાર જ્યોતિર્લીંગ માનું એક

5 days, 10 hours ago

🔥 આપના દેશ માં પંચાયતી રાજ ની સ્થાપના ક્યરે કરવામાં આવી હતી
👉 1959

🔥 ગુજરાત માં પંચાયતી રાજ નો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?
👉 1963

🔥 પંચાયતી રાજ ની સૌ પ્રથમ શરૂઆત કયા બે રાજ્યમાં થઇ હતી ?
👉 રાજસ્થાન અને આંધ્રપ્રદેશ

🔥 કઈ સમિતિ ના અહેવાલ પ્રમાણે પંચાયતી રાજ ની સ્થાપના કરવામાં આવી હતી ?
👉બળવંત રાય મહેતા

📌મલેશિયાના નવા રાજા તરીકે કોણ ચૂંટાયા હતા?
👉સુલ્તાન અબ્દુલ્લા

📌નારેશ્વર તળાવ ક્યાં આવેલું છે ?
👉ખંભાત

📌જ્ઞાનવાળી વાવ ક્યાં આવેલી છે ?
👉ખંભાત

📌ગુજરાતનું હૃદય કોને કહેવામાં આવે છે ?
👉અમદાવાદને

📌કયા રાજ્ય એ એન્ટી-પીચિંગ વાઘની સુરક્ષા દળ શરૂ કરવાનું નક્કી કર્યું?
👉તેલેંગના

💥 ગુલમર્ગ ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે ?
👉 જમ્મુ - કાશ્મીર

💥 ઉત્કલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
👉 ભુવનેશ્વર

💥 સેલ્યુલર જેલ રાષ્ટ્રીય સ્મારક કયા આવેલ છે ?
👉 આંદોમાન અને નિકોબાર

3 months, 1 week ago
3 months, 1 week ago
6 months ago
6 months ago
6 months ago
We recommend to visit

ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.

એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

Last updated 1 month ago

👉આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે.
👉જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે.
👉સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી

Last updated 4 days, 10 hours ago

રોશન કરો ભવિષ્ય.

Last updated 2 months, 3 weeks ago