કાના ની વાતો_1998✍❤️ Gujrati sayri❤

Description
Kano_kasundra (Akhil)
Advertising
We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 1 month ago

Knowledge Without Limits!

UPSC| GPSC| CLASS3

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731

Last updated 2 months ago

Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.

Last updated 4 days, 15 hours ago

1 week, 3 days ago

જાણતા હોવા છતાં હસતા મોઢે સ્વીકારેલી છેતરામણી નો હિસાબ ઇશ્વર કરે છે.

1 week, 3 days ago

શરમાય છે ને મને જોઇને ગભરાય પણ છે,

પણ એ મને જ્યારે જોવે છે ત્યારે મારું મન પણ મલકાય છે.

1 week, 3 days ago

તારી ને મારી વચ્ચે એક અરીસો મૂક,

જો દેખાય આરપાર તો થોડી પ્રેમથી મારી બાજુ ઝુક.

2 weeks, 4 days ago

શીખવું જ સૌથી અઘરું છે, કારણ કે.

આવડતુ તો લગભગ બધાને હોય છે.

2 weeks, 4 days ago

પ્રેમ નો દીવો અખંડ ક્યારે રહે છે?

જયારે...

બન્ને જણા ની તૈયારી હોય એમાં દિવેલ પૂરવાની ત્યારે.

2 weeks, 5 days ago

નોટોથી તો માત્ર જરૂરિયાતો પૂરી થાય,

સુકુન તો "માં" પાસે માગેલા સિક્કાઓમાં હતું

2 months, 2 weeks ago

કોઈ અવાજ સાંભળવા બેસી રહ્યા,

તો કોઈ આંખો વાંચી લીધી,

2 months, 2 weeks ago

પ્રેમીઓ તમને હંમેશા પાગલ દેખાશે કારણ કે તમે લોકો મનથી વિચારો છો અને એ હૃદયથી વિચારે છે

2 months, 3 weeks ago

❛❛બે ગજ કરતા થોડી વધુ જગ્યા આપજો મને,
કોઇ ની યાદ મા પડખુ ફેરવ્યા વિના મને ઉંઘ નથી આવતી.❜❜

2 months, 3 weeks ago

અભિમાન એક એવી
ખરાબ ટેવ છે સાહેબ,
જે તમારા સારા સબંધો ભોગ લે છે..