Dive into the Ultimate Free Library: Your One-Stop Hub for Entertainment!

PANKAJ JOSHI CAREER INSTITUTE @ BHAVNAGAR

Description
Quality Education & Management
By PANKAJ JOSHI 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci

📱9714 310 310📱
Advertising
We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 1 month ago

Knowledge Without Limits!

UPSC| GPSC| CLASS3

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731

Last updated 2 months ago

Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.

Last updated 4 days, 15 hours ago

1 month, 4 weeks ago
PANKAJ JOSHI CAREER INSTITUTE @ BHAVNAGAR
1 month, 4 weeks ago
PANKAJ JOSHI CAREER INSTITUTE @ BHAVNAGAR
1 month, 4 weeks ago
PANKAJ JOSHI CAREER INSTITUTE @ BHAVNAGAR
2 months ago

━━━━  કૉન્સ્ટેબલ ━━━━━

સ્પેશિયલ બેચ
━━━━━━━━━━━━━━━━

➡️  રજિસ્ટ્રેશન ફરજિયાત

📞Mo.9714310310

2 months ago
*****‼️***નવા અભ્યાસક્રમ ને અનુરૂપ સંપૂર્ણ તૈયારી …

*‼️નવા અભ્યાસક્રમ ને અનુરૂપ સંપૂર્ણ તૈયારી માટેની...‼️***

━━━━  કૉન્સ્ટેબલ ━━━━━

સ્પેશિયલ બેચ
━━━━━━━━━━━━━━━━

➡️  રજિસ્ટ્રેશન ફરજિયાત

📞Mo.9714310310

2 months ago

💫 આજે બપોરે 2 વાગ્યાંથી CCE ઓનલાઇન પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરી શકાશે...

https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

2 months, 1 week ago
PANKAJ JOSHI CAREER INSTITUTE @ BHAVNAGAR
2 months, 1 week ago
PANKAJ JOSHI CAREER INSTITUTE @ BHAVNAGAR
2 months, 2 weeks ago

ભાષાશુદ્ધિ/ લેખનશુદ્ધિ /વાક્યશુદ્ધિ

નીચેનાં ઉદાહરણો જુઓ.

(૧)બોર્ડની પરીક્ષામાં વિષયવાર પ્રશ્નપત્રોની ફાળવણી કરવામાં આવી છે.

(૨) જિલ્લાવાર ફાળવવામાં આવેલું અનાજ સમયસર પહોંચાડવામાં આવ્યું છે.

(૩) તેમણે અધ્યક્ષની સામે વિગતવાર કાર્યક્રમની યાદી આપી.

હવે નીચેનાં વાક્યો જુઓ.

(૪)એક વાર અમારી શાળામાં શિક્ષણમંત્રી આવેલા.

(૫) ઘણી વાર હું ગામડે જઈને ખેતરમાં મહાલતો.

(૬) મેં સાત વાર દ્વારકાની યાત્રા કરેલી છે.

ઉપરના વાક્ય નંબર ૧,૨,૩ માં વાર શબ્દ પ્રમાણેના અર્થમાં પ્રયોજાયો છે .
જ્યારે વાર શબ્દ પ્રમાણેના અર્થમાં પ્રયોજાય ત્યારે શબ્દની સાથે લખાય છે.

નીચેનાં ત્રણ વાક્યો ૪,૫,૬ ઘરમાં વાર શબ્દ વખતના અર્થમાં પ્રયોજાયો છે.
જ્યારે વાર શબ્દ વખતના અર્થમાં પ્રયોજાય ત્યારે શબ્દથી જુદો લખાય છે .આ બાબતને યાદ રાખશો.

હવે નીચેનું ઉદાહરણ જુઓ.

મેં તેમને સમજાવવાનો પ્રયત્ન વારંવાર કર્યો.

આ વાક્યમાં પ્રયોજાયેલ વારંવાર શબ્દ દ્વિરુક્ત પ્રયોગ હોવાથી ભેગો લખાય છે.
આપણી ગુજરાતી ભાષાની લેખન પ્રણાલિકામાં દ્વિરુક્ત પ્રયોગો અને સામાસિક શબ્દો ભેગા લખવામાં આવે છે તે યાદ રાખશો.

બિપિન પી. ત્રિવેદી
સંપાદક: વ્યાકરણ વિહાર