Unlock a World of Free Content: Books, Music, Videos & More Await!

વ્યાકરણ વિહાર ,બિપિન પી. ત્રિવેદી 📖🖋

Description
ગુજરાતી ભાષા ,વ્યાકરણ અને સાહિત્યની જ્ઞાનપ્રાપ્તિ

આગામી પરીક્ષાઓમાં આવતા ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યની તૈયારી "વ્યાકરણ વિહાર"નામની ટેલિગ્રામ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો

https://t.me/BipinTrivediVyakaranviha
Advertising
We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 1 month ago

Knowledge Without Limits!

UPSC| GPSC| CLASS3

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731

Last updated 2 months ago

Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.

Last updated 4 days, 15 hours ago

1 week, 4 days ago

પાઠ્યપુસ્તક આધારિત શબ્દસમૂહ

👉જ્યાં ત્રણ રસ્તા મળતા હોય તે સ્થળ
-ત્રિભેટો

👉રાત્રિના અંધકારમાં ટમટમતા જીવડાં
-આગિયા

👉ઢોલ જેવું વાદ્ય -પડઘમ

👉વિવાદ કે તકરારનો નિવેડો લાવવા નિમેલી પાંચ કે વધુ માણસોને મંડળી- પંચાત

👉હાથ પરની રોકડ રકમ -સિલક

👉મૃત્યુ પછી બારમા દિવસે થતો વિધિ
-કારજ

👉હરાવી ન શકાય તેવું - અપરાજેય

1 week, 4 days ago

પાઠ્યપુસ્તક આધારિત શબ્દભંડોળ
ટટ્ટ - ઠીંગણો ઘોડો

ઘડી - 24 મિનિટનો સમય

ધમળો - બળદ કે વાછરડો

અમરાપર - સ્વર્ગ

જીવણ - ઈશ્વર

ખાળે - અટકાવે

સબોસબ - ઉપરાછાપરી

કટોરો - વાડકો

સળેખમ - શરદી

મૂઢ - મૂર્ખ

મરક - મંદ મંદ હસવું

1 week, 4 days ago

બાળનામાવલી (તા.૨૦/૫/’૨૪)

આપણે આપણા સંતાનનું નામ પાડ્યા પછી પહેલી વખત જ્યાં લખાવીએ છીએ ત્યાં કેટલાંક નામોની જોડણી મોટાભાગે અશુદ્ધ રીતે લખાતી હોય છે. ચાલો, આપણે નામની સાચી જોડણી જાણીએ.

અશુદ્ધ શુદ્ધ

પરેષ પરેશ
પરીમલ પરિમલ
પરાસર પરાશર
પારશ પારસ
પ્રભાશ પ્રભાસ
પ્રકાસ પ્રકાશ
પુસ્કર પુષ્કર
પૃથ્વિશ પૃથ્વીશ
પ્રદ્યુમન પ્રદ્યુમ્ન
પ્રમીત પ્રમિત

સંકલન:
બાબુભાઈ વી. સોલંકી
સહસંયોજક,
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, પાટણ

2 weeks, 4 days ago
2 weeks, 4 days ago
2 weeks, 4 days ago
2 months, 2 weeks ago
2 months, 2 weeks ago
2 months, 2 weeks ago
4 months, 2 weeks ago

**શબ્દો સાચા લખો...(૨)
--------------------
શબ્દ બ્રહ્મ છે. એની શુદ્ધતા મન અને બુદ્ધિ પર સીધી અસર કરે છે. એનાં સ્પંદનો સાંભળનાર સુધી સારી રીતે પહોંચે તે જરૂરી છે.

કેટલાક વારંવાર વપરાતા શબ્દો ઘણા લોકો ખોટા લખે છે એ બરાબર નથી.
ચાલો, આવા કેટલાક શબ્દોની સાચી જોડણી સમજીએ અને આપણી ભાષાસજ્જતા વધારીએ.

  1. રિક્ષા √
    રીક્ષા ×
  2. ભિક્ષા √
    ભીક્ષા ×
  3. દીક્ષા √
    દિક્ષા ×
  4. તત્ત્વ √
    તત્વ ×
  5. સત્ત્વ √
    સત્વ ×
  6. મહત્ત્વ √
    મહત્વ ×
  7. નિષ્ણાત √
    નિષ્ણાંત ×
  8. નાણાકીય √
    નાણાંકીય ×
  9. ચુકવણી √
    ચૂકવણી ×
  10. પીયૂષ √
    પિયુષ ×

(ક્રમશઃ)

પ્રસ્તુતિ :
----------
હર્ષદ પ્ર. શાહ
ઉપાધ્યક્ષ
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન**

We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 1 month ago

Knowledge Without Limits!

UPSC| GPSC| CLASS3

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731

Last updated 2 months ago

Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.

Last updated 4 days, 15 hours ago